By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 minutes ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 day ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    2 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    2 days ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ
    11 minutes ago
    પોલીસ સોનમ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઇ ગઇ
    1 hour ago
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    24 hours ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    1 day ago
    કોરોનાએ ફરી માથું ઊંચક્યું !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    1 day ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    2 days ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    3 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    5 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 day ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    3 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    4 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખુદ કો તું જાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > ખુદ કો તું જાન
AuthorShailesh Sagpariya

ખુદ કો તું જાન

Khaskhabar Editor
Last updated: 2026/07/18 at 1:43 PM
Khaskhabar Editor 1 hour ago
Share
3 Min Read
SHARE

શૈલેષ સગપરિયા : શૈલવાણી

એક વખત બે મિત્રો વચ્ચે ચર્ચા થતી હતી. ચર્ચાનો વિષય હતો કે, ‘જગતમાં સૌથી મોટું કોણ ?* બંને મિત્રોએ આ વિષય પર ખૂબ ચર્ચા કરી પરંતુ કોઈ જ સ્પષ્ટ તારણ પર ન આવી શક્યા. બંનેએ નક્કી કર્યું કે આપણે કોઈ સંત-મહાત્મા કે ફકીરને જઈને આ બાબતે પૂછીએ. તેઓ એક સંત પાસે ગયા અને પોતાનો પ્રશ્ન રજૂ કર્યો. સંતે કહ્યું, ભાઈઓ, આ પ્રશ્નનો જવાબ તો હું પણ આપી શકું તેમ નથી. આપણે ભગવાન પાસે જ જઈએ અને એની પાસેથી જ જવાબ મેળવીએ. પેલા સંત આ બંને મિત્રોને લઈને ભગવાન પાસે ગયા.

- Advertisement -

ભગવાને ત્રણેનું સ્વાગત કરીને આદરપૂર્વક બેસાડયા પછી આવવાનું કારણ પૂછ્યું એટલે બંને મિત્રોએ પોતાનો પ્રશ્ન પૂછ્યો, આ જગતમાં સૌથી મોટું કોણ ? આ બાબતનો જવાબ અમને મળતો નથી. ભગવાને સ્મિત સાથે કહ્યું, અરે ! સૌથી મોટી પૃથ્વી છે. પેલા કહે, ના પ્રભુ. પૃથ્વીને તો સમુદ્રે ઘેરી લીધી છે તો પૃથ્વીને કેવી રીતે મોટી કહી શકાય ? ભગવાન કહે, તમારી વાત સાચી છે. મને લાગે છે કે, આ જગતમાં સમુદ્ર જ સૌથી મોટો છે. પેલા બંનેએ વિરોધ કરતા કહ્યું, પ્રભુ, પણ આ સમુદ્રને અગત્સ્ય ઋષિ અંજલિ કરીને પી ગયા હતા એ ભૂલી ગયા કે શું? ભગવાન કહે, હા હો તમારી વાત સાચી. અગત્સ્યને જ સૌથી મોટા ગણી શકાય. ફરીથી પેલા બંનેએ કહ્યું, પ્રભુ, અગત્સ્યનું સ્થાન આકાશમાં છે તો પછી એના કરતા તો આકાશ મોટું ન થયું ? ભગવાને ફરી પેલાઓની હામાં હા પુરાવી અને કહ્યું. તો પછી આકાશ જ સૌથી મોટું ગણાવું જોઈએ. પેલા બંને મિત્રો તો ખડખડાટ હસવા લાગ્યા. ભગવાને પૂછ્યું, કેમ હસો છો ? તો હસતાં હસતાં જ જવાબ આપ્યો, અરે પ્રભુ, તમે સાવ ભૂલી ગયા. વામન અવતારમાં તમે આ આકાશને એક ડગલામાં માપી લીધું હતું, તો પછી આકાશને કેમ મોટું ગણાય ? ભગવાને હવે સામો પ્રશ્ન કર્યો, તો કોણ મોટું ગણાય ? પેલા બંને મિત્રોએ કહ્યું, સૌથી મોટા આપ જ છો, પ્રભુ. આપનાથી મોટું બીજું કોઈ અમને દેખાતું નથી. ભગવાને કહ્યું, ના. હજુ તમારો જવાબ બરાબર નથી. કારણ કે મારા કરતા પણ કોઈક મોટું છે. બંને મિત્રોએ કહ્યું, પ્રભુ, એ કોણ જે આપનાથી પણ મોટું છે ? ભગવાને આ બંને યુવાનોની સામે આંગળી ચીંધીને કહ્યું, તમે બંને. પેલા મિત્રો તો આશ્ચર્યમાં પડી ગયા કે, અમે બંને આપનાથી મોટા કેવી રીતે ! ભગવાને કહ્યું, હું તમારા નાના એવા હૃદયમાં રહીને સતત ધબક્યા કરું છું. જો હું તમારા શરીરના નાના એવા ભાગમાં રહેતો હોય તો તમે મારાથી મોટા થયા કે નહીં ? બંને મિત્રો અને પેલા સંત એકબીજા સામે જોતા રહ્યા અને પરમાત્મા એક દિવ્ય જયોત સ્વરૂપે ત્રણેના હૃદયમાં પ્રવેશી ગયા. યાદ રાખજો મિત્રો, આ જગતમાં સૌથી મોટામાં મોટા આપણે પોતે જ છીએ. કારણ કે એ પરમશક્તિ આપણા હૃદયમાં બિરાજમાન છે.

You Might Also Like

ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

રેબીઝ, પાસ્તુર અને વેક્સિન

કામ એવું કરો જેમાં આનંદ મળે !

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોલીસ સોનમ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઇ ગઇ
Next Article કામ એવું કરો જેમાં આનંદ મળે !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ
રાજકોટ પીસીબીનું વેપન કાર્ટેલ વીક : છ દિવસમાં શસ્ત્રોના 14 સૌદાગરની ધરપકડ
ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું
રેબીઝ, પાસ્તુર અને વેક્સિન
કામ એવું કરો જેમાં આનંદ મળે !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
Author

રેબીઝ, પાસ્તુર અને વેક્સિન

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
AuthorDr. Sharad Thakar

કામ એવું કરો જેમાં આનંદ મળે !

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?