By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    3 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    22 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    23 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    23 hours ago
    આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
    23 hours ago
    સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    7 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    1 day ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    1 day ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ કેસમાં બે આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દેતી હાઇકોર્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ કેસમાં બે આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દેતી હાઇકોર્ટ
રાજકોટ

રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ કેસમાં બે આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દેતી હાઇકોર્ટ

Khaskhabar Editor
Last updated: 2025/09/09 at 5:26 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

આરોપીઓ વિરૂદ્ધ ગુનાઇત બેદરકારી, ફરજમાં નિષ્કાળજીનો પ્રથમ દર્શનીય કેસ હોવાની દલીલો ગ્રાહ્ય
 આસી. એન્જી. જયદીપ ચૌધરી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વીગોરાએ બિનતહોમત છૂટવા કરી હતી અરજી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસમાં બે સરકારી કર્મચારીઓની તેમને કેસમાંથી બિનતહોમત મુક્ત કરવાની અરજીઓ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એલ.એલ.પીરઝાદા દ્વારા ફગાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા અને ફાયર વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની હતી તેમાં 27 નિર્દોષ નાગરિકો જીવતા ભડથું થઇ ગયા હતા હાઇકોર્ટે બંને આરોપીઓની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ગુનાહિત બેદરકારી અને ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવવા સહિતના પાસાઓ ધ્યાનમાં લઇ બંને આરોપીઓને આ કેસમાંથી બિનતહોમત છોડી મૂકવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને જામીન આપ્યા હતા. દરમિયાન રાજકોટની કોર્ટે અરજી ફગાવી દીધી હોવાથી રાજકોટ મનપાના આસીસ્ટન્ટ એન્જીનીયર જયદીપ ચૌધરી અને સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વીગોરાએ આ કેસમાં બિનતહોમત છૂટવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી ડિસ્ચાર્જ અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. રાજકોટ મનપાના આસીસ્ટન્ટ એન્જીનીયર જયદીપ ચૌધરી અને સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વીગોરાની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરતાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે,ટીઆરપી ગેમ ઝાનમાં આગ લાગવાની અને તેમાં નિર્દોષ 27 વ્યક્તિ જીવતા ભુંજાઈ ગયાની ઘટના બાદ આરોપીઓ દ્વારા તેમની ફરજમાં દાખવાયેલી ગંભીર નિષ્કાળજી અને ગુનાહિત બેદરકારીના કારણે બન્યો હતો.

- Advertisement -

ટીઆરપી ઝોનમાં જે દિવસે અગ્નિકાંડની દુર્ઘટના સર્જાઇ તે પહેલાં પણ તેમાં આગ લાગી ચૂકી હતી અને તે વાતની સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વીઘોરાને જાણ હતી, ફાયર એનઓસી ન હતી, છતાં તેણે તેના ઉપરી અધિકારીઓને કહીને કે, સૂચિત કરીને જરૃરી પગલાં ના લેવડાવ્યા અને ટીઆરપી ઝોન બંધ ના કરાવ્યું. આસીસ્ટન્ટ એન્જીનીયર જયદીપ ચૌધરીની પણ ગુનાહિત કૃત્યમાં એટલી જ જવાબદારી બને છે કારણ કે, તે એક જાહેર સેવક તરીકે પોતાની વૈધાનિક ફરજ અદા કરવામાં નિષ્ફળ રહ્યા છે. ટીઆરપી ઝોનનું ક્ધસ્ટ્રકશન ગેરકાયદે હતું તેમછતાં તે થવા દીધુ અને તેની વિરૂદ્ધ સમયસર કોઇ પગલાં ના લેવાયા જેના કારણે આ દુર્ઘટના ઘટી. જો, આરોપીઓએ સમયસૂચકતા દાખવી પોતાની ફરજ નૈતિક અને વૈધાનિક રીતે અદા કરી હોત તો નિર્દોષ 27 નાગરિકો જીવતા ભૂંજાઈ ના મર્યા હોત. આ બહુ ગંભીર પ્રકારનો ગુનો છે અને આરોપીઓ વિરૂદ્ધ ગુનાહિત બેદરકારી તેમ જ ફરજમાં નિષ્કાળજીનો પ્રથમદર્શનીય કેસ બને છે ત્યારે હાલના કેસમાં આ તબક્કે તેઓને હવે ડિસ્ચાર્જ કરી શકાય નહી. કારણ કે, તેઓની વિરૃદ્ધ ટ્રાયલ ચલાવવા માટે પૂરતા પુરાવા તપાસનીશ એજન્સી પાસે ઉપલબ્ધ છે, તેથી હાઇકોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દેવી જોઇએ. સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે સ્ટેશન ઓફિસર રોહિત વીગોરા અને આસીસ્ટન્ટ એન્જીનીયર જયદીપ ચૌધરીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી.

You Might Also Like

પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર

રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફૂડ વિભાગનું ચેકિંગ: ફેન’સ બેકયાર્ડ કિચનમાંથી વેજ મસ્તાની સબ્જી અને સોસનાં નમુના લેવાયા
Next Article રાજકોટમાં હેલ્મેટ પહેરીને નીકળેલા વાહનચાલકોનું સન્માન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય
પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર
કુવાડવા પાસે સવારે બંધ ટ્રક પાછળ બાઇક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું મોત
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?