By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    2 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    2 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    3 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    1 day ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 day ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો
ગુજરાત

અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો

Khaskhabar Editor
Last updated: 2025/09/29 at 5:07 PM
Khaskhabar Editor 10 months ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ અમરેલી

હવામાન વિભાગની આગાહીના પગલે ગઇકાલ સવારથી જ અમરેલી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. અને બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને વરસાદન ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજુલા- જાફરાબાદ, ખાંભા, ધારી, બગસરા, લાઠી, લિલિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજુલા તાલુકાના ડુંગર, કુંભારીયા, દેવકા, ખાંભલીયા, છતડીયા, હિંડોરણા, નવી-જુની માંડરડી, ધારેશ્વર સહિત ગામોમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે સવારથી સાંજ સુધી વરસાદ વરસ્યો હતો. થોડી કલાકોના વિરામ બાદ ફરી રાત્રીએ રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે રાજુલા શહેરમાં પવન અને ધોધમાર વરસાદને કારણે વીજળી ગુલ થઇ હતી. જોકે બે કલાક બાદ ફરી વીજપુરવઠો કાર્યરત થયો હતો. રાજુલા શહેરના હવેલી ચોક વિસ્તાર, એસટી બસ સ્ટેન્ડ નજીક સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા અને રોડ પર વહેતા થયા હતા. બીજીતરફ અમરેલી શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદથી અમરેલી શહેર પાણી પાણી થયું હતું. વરસાદી પાણી રોડ પર વહેતા થયા હતા. અમરેલીના રાજકમલ ચોક, ફોરવર્ડ સર્કલ અને ભીડભંજન મંદિર પાસે પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અમરેલીમાં વરસાદને કારણે નવરાત્રી મહોત્સવ દરમિયાન સાતમા નોરતે ધોધમાર વરસાદ પડતા અમરેલીમા આવેલ ખોડલધામ અને થનગનાટ પાર્ટી, સૈયારા પાર્ટી પ્લોટ બંધ રહ્યો હતો. ગતરાત્રીએ અમરેલીનો ઠેબી ડેમનો એક દરવાજો ખોલાયો હતો. ઠેબી ડેમમાં સપાટી જાળવવા માટે 0.3 મીટરનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. ડેમનો દરવાજો ખોલાતા તંત્ર દ્વારા નીચેનોળા વિસ્તારોને હેડ કરવામાં આવ્યા હતા. આ તરફ રાજુલાના શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં થતી શેરી ગરબીઓ પણ બંધ રાખવામાં આવી હતી. વરસાદે કારણે ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ પડયો હતો. અને સાતમા નોરતે ગરબાનું આયોજન થઇ શક્યું ન હતું. રાજુલા પંથકમાં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. હાલ આજરોજ વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું રાજુલા પંથકમાં વરસાદી માહોલ યથાવત છે.

- Advertisement -

You Might Also Like

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 700 દિકરીઓને પ્રસાદ અને લાણીનું વિતરણ કરાયુ
Next Article ગોપીઓને ઢોલનાં તાલે થીરકતી જોઇને દર્શકો જ બોલી ઉઠ્યા…મન મોર બની થનગાટ કરે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?