By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત
    2 days ago
    વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
    3 days ago
    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
    3 days ago
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલે રામલીલા મેદાન ગજવશે વિપક્ષઃ ભાજપની પણ રેલી
    2 days ago
    આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં
    2 days ago
    અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું
    2 days ago
    પ્રયાગરાજમાં જમીનમાંથી મળ્યા નોટોથી ભરેલા ત્રણ ડ્રમ
    2 days ago
    વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    2 days ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    5 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    5 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    1 week ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    2 days ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવસારીમાં અનરાધાર 11 ઇંચ વરસાદ: નદીઓમાં ઘોડાપૂર, રસ્તાઓમાં પાણી ભરાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > નવસારીમાં અનરાધાર 11 ઇંચ વરસાદ: નદીઓમાં ઘોડાપૂર, રસ્તાઓમાં પાણી ભરાયા
ખાસ-ખબરગુજરાતસુરત

નવસારીમાં અનરાધાર 11 ઇંચ વરસાદ: નદીઓમાં ઘોડાપૂર, રસ્તાઓમાં પાણી ભરાયા

Khaskhabar Editor
Last updated: 2023/07/28 at 11:46 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

નવસારીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ, ધોધમાર વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા અનેક પરિવારો સ્થળાંતર કરવા મજબૂર

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન નવસારીમાં ભારે વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈ છેલ્લા 2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જલાલપોર તાલુકામાં 3 ઈંચ ખાબક્યો છે. આ સાથે ધોધમાર વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા અનેક પરિવારો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે.

- Advertisement -

નવસારીમાં બે કલાકમાં 4 ઈંચ થી વધુ વરસાદ
નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઈ નવસારી શહેરમાં બે કલાકમાં 4 ઈંચ થી વધુ વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જલાલપોર તાલુકામાં 3 ઈંચ, વાંસદા તાલુકામાં સવાં ઇંચ અને ખેરગામ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ વરસાદના કારણે પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થતાં પૂર્ણા નદીની સપાટી 16 ફૂટ પર પહોંચી છે. નોંધનીય છે કે, પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ પર છે. આ સાથે અંબિકા નદીની સપાટી 16 ફૂટ પર પહોંચી તો અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ પર છે. આ સાથે કાવેરી નદીની સપાટી 13 ફૂટ પર પહોંચી તો કાવેરી નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે. આ તરફ હવે પાણીની સતત આવક થતા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.

ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર
નવસારીમાં મેઘમહેર વચ્ચે ઉપરવાસમાં વરસાદથી નદીઓ ભયજનક સપાટીએ છે. ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીની સપાટી 19 ફૂટ પર પહોંચી તો કાવેરી નદીમાં જળસ્તર વધતા તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. આ તરફ કાવેરી નદી પરનો કોઝવે ભારે વરસાદથી પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે કોઝવે પર પાણી ફરી વળતાં ચીખલીથી હરણ ગામનો રસ્તો બંધ થયો છે.

- Advertisement -

You Might Also Like

PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી: ₹400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું

દિવાળી પર્વે રાજકોટ રંગાશે કલાના રંગે: રેસકોર્સ રીંગ રોડ પર 7 નવેમ્બરે રંગોળી સ્પર્ધાનું આયોજન

હરિદ્વાર જતા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ આનંદોઃ દિવાળી પછી હરિદ્વાર માટે અઠવાડિયે 4 ટ્રેન મળશે

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં ‘રન ફોર યુનિટી’ યોજાઈ

મારવાડી યુનિવર્સિટીમાં ડૉ. કિરણ બેદીનું લીડરશિપ સેશનઃ ‘ધ કિરણ બેદી સ્કોલરશિપ’ શરૂ કરવાની જાહેરાત

TAGGED: flood, Gujarat, HEAVYRAIN, NAVSARI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 15 સપ્ટેમ્બર સુધી ED ડાયરેક્ટર તરીકે સંજય મિશ્રાનો કાર્યકાળ વધાર્યો, સુપ્રીમ કોર્ટમાંથી કેન્દ્રને રાહત
Next Article વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ: મહાત્મા મંદિર ખાતે સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ધાટન કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
નૂતન વર્ષ : લાગણી લિમિટેડ, શુભેચ્છાઓ અનલિમિટેડ!
હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત
કાલે રામલીલા મેદાન ગજવશે વિપક્ષઃ ભાજપની પણ રેલી
રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ગુજરાત

PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી: ₹400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

દિવાળી પર્વે રાજકોટ રંગાશે કલાના રંગે: રેસકોર્સ રીંગ રોડ પર 7 નવેમ્બરે રંગોળી સ્પર્ધાનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

હરિદ્વાર જતા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ આનંદોઃ દિવાળી પછી હરિદ્વાર માટે અઠવાડિયે 4 ટ્રેન મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?