By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
    6 minutes ago
    શેખ હસીના વતનવાપસી કરશે : બાંગ્લાદેશમાં હડકંપ
    25 minutes ago
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    4 days ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    5 days ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPમાં ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારી, 4 વિદ્યાર્થીનાં મૃત્યુ
    15 minutes ago
    પ્રદૂષણ રોકવા 5 વર્ષનો પ્લાન માંગતી સુપ્રીમ કોર્ટ
    57 minutes ago
    160 કરોડનું SSC પરીક્ષા કૌભાંડ!
    23 hours ago
    બિસ્લેરીના પાણીમાં કેન્સર પેદા કરતાં તત્ત્વો!
    23 hours ago
    જીજાજીની બંને સાળાને અનોખીની ભેટ! : મથુરામાં બે સગા ભાઈની ઘોડેચઢી દરમિયાન જીજાજીએ પહેરાવ્યા રૂ.1-1 કરોડના હાર
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    720 રન ખડયા છતાં ભારત જીતથી વંચિતઃ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતા WTC ફાઈનલની રેસમાં ફટકો
    24 hours ago
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    3 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    6 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 week ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં 19 લાખની આંગડિયા પેઢી લૂંટમાં સૂત્રધાર બેલડી 116 દિવસે આગ્રાથી ઝડપાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટમાં 19 લાખની આંગડિયા પેઢી લૂંટમાં સૂત્રધાર બેલડી 116 દિવસે આગ્રાથી ઝડપાઈ
CRIME

રાજકોટમાં 19 લાખની આંગડિયા પેઢી લૂંટમાં સૂત્રધાર બેલડી 116 દિવસે આગ્રાથી ઝડપાઈ

Khaskhabar Editor
Last updated: 2026/11/24 at 12:38 PM
Khaskhabar Editor 52 minutes ago
Share
4 Min Read
SHARE

રાજકોટ-જામનગરમાં 20 દિવસ રેકી કરી હતી : પોલીસથી બચવા પ્રાઈવેટ મેસેન્જર એપનો ઉપયોગ કરતા

રાજસ્થાન, એમપી, દિલ્હી, ઝારખંડ, મથુરા, બંગાળ સહીત 10 રાજ્યોમાં ક્રાઇમ બ્રાન્ચે વેશ પલટો કર્યો હતો

- Advertisement -

રાજકોટ શહેરમાં ભાવનગર રોડ પર આવેલી પટેલ વાડી નજીક પ્રાઈમ એન્ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીમાં થયેલી રૂપિયા 19 લાખની લૂંટનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે લૂંટ કેસમાં 10 દિવસમાં ગુજરાત સહિત 7 રાજ્યોમાં તપાસ હાથ ધરી મદદગારી કરનાર બે આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે લૂંટ ચલાવનાર મુખ્ય બે આરોપી નાસ્તા ફરતા હોવાથી આજે 116 દિવસ બાદ આગ્રા ખાતેથી બન્ને આરોપીઓ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરી આગળની તપાસ અર્થે બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશ પલટો કરી રાજસ્થાન, એમપી, દિલ્હી, ઝારખંડ, મથુરા, બંગાળ સહીત 10 રાજ્યોમાં ધામા નાખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લૂંટ ચલાવનાર મુખ્ય આરોપીઓ શાતીર મગજના હોવાથી તેઓ પોલીસ પકડથી બચવા માટે અલગ અલગ નુસખા અપનાવતા હતા, જેમાં તેઓ ચોરાઉ વાહનમાં ખોટી નંબર પ્લેટ ઉપયોગ કરી લૂંટને અંજામ આપી હતી. એટલું જ નહિ પરંતુ દિલ્હીથી રાજકોટ આવી કોઈ હોટલમાં રોકાવવા બદલે રૂમ રાખીને રહેવા પસંદ કર્યું હતું, તેમજ મોબાઈલ લોકેશનથી બચવા માટે ખાસ ડ્રગ પેડલરો જે એપ્લિકેશનનો ઉપયોગ કરતા તે પ્રાઇવેટ મેસેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. હદ તો ત્યાં સુધી થઇ કે આરોપીઓએ ચોરી કરેલા બાઇકમાં નંબર પ્લેટ તો ખોટી લગાવી પરંતુ તેના એન્જીન નંબર અને ચેસીસ નંબર પણ ભૂંસી નાખ્યા હતા.ગત 30 જુલાઈના રોજ સવારના સમયે થયેલ લૂંટ કેસમાં પોલીસે 10 દિવસમાં પ્રથમ બે આરોપીની ધરપકડ કરી હતી, જેમાં એક આરોપી રમઝાનઅલી ઉર્ફે રાજુ શેખની બંગાળ ખાતેથી અને પ્રવીણ ખજીઓની મથુરા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ફરાર મુખ્ય બે આરોપી આશમહમદ ઉર્ફે આંસુ ઉર્ફે આસ અયુબ કુરેશી અને વિજયકુમાર સુરેશચંદ્રની આજે 116 દિવસ બાદ ધરપકડ કરવામાં આવી છે.પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, અગાઉ પકડાયેલા આરોપી રમઝાનઅલી ઉર્ફે રાજુ છેલ્લા 3 મહિનાથી રાજકોટમાં રહી સોની બજારમાં મજૂરી કામ કરતો હતો અને અગાઉ તે દિલ્હી ખાતે કામ કરતો ત્યારે આશમહમદ ઉર્ફે આસુ સહીત 3 આરોપીઓ સાથે મુલાકાત થઇ હતી. ગત જુલાઈ મહિનામાં આરોપી આસુએ ફોન કરી રમઝાનઅલી ઉર્ફે રાજુને ત્રણ માણસોને રહેવાની વ્યવસ્થા કરવા માટે અને લૂંટને અંજામ આપવા અંગે વાતચીત કરી હતી, જેથી રમઝાનઅલી દ્વારા ભગવતીપરા વિસ્તારમાં આરોપીઓને રોકાવવા માટે એક રૂમ ભાડે કરી આપ્યો હતો જ્યાં રહી આરોપીઓ દ્વારા રાજકોટ અને જામનગરમાં સતત 20 દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં રેકી કરી બાદમાં 30 જુલાઈના રોજ પ્રાઈમ એન્ટરપ્રાઇઝ સૌથી સેફ લાગતા લૂંટને અંજામ આપ્યો હતો.

આ કેસમાં આરોપીઓને પકડવા પોલીસને નાકે દમ આવી ગયો હતો કારણ કે આરોપીઓ ટેક્નોલોજીના જાણકાર હતા અને કુખ્યાત હોવાના કારણે પોલીસ પકડથી દૂર રહેવા નુસખા અપનાવતા હતા. આરોપીઓને પકડવા માટે પોલીસે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, ઝારખંડ, મથુરા, પશ્ચિમબંગાળ સહીત 10 જેટલા રાજ્યોમાં રાતદિવસ એક કરી હાઇલેવલ ટેક્નિકલ સોર્સીસનો ઉપયોગ કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે.

- Advertisement -

લૂંટ કેસમાં મુખ્ય સૂત્રધાર સામે 23 ગુના
પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી પૈકી આશમહમદ ઉર્ફે આશુ આયુબ કુરેશી વિરૂદ્ધ 23 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં હત્યા હત્યાની કોશિશના 3, લૂંટ તથા આર્મ્સ એક્ટના 18 ગુના અને બે ગુના ગેંગસ્ટર એક્ટ હેઠળ નોંધાઈ ચુક્યા છે. જયારે બીજો આરોપી વિજયકુમાર વિરુધ્ધ કુલ 7 ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં હત્યા, હત્યાની કોશિશ, આર્મસ એક્ટ અને ગેંગસ્ટર એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ચુકી છે.

You Might Also Like

વાહન ચેકિંગમાં છરી સાથે અને નશો કરી નીકળેલા 44 નબીરા પકડાયા

માલીયાસણનો પેડલર વિવેક સોખડા ચોકડી પાસેથી 10.27 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો

“વાહન રાખ્યાં તો એકાદને પતાવી દઈશ” કહી કુખ્યાત ટકાએ ધારીયાથી ઈકોમાં કરી તોડફોડ

રક્તરંજિત રાજકોટ : એક જ કલાકમાં હત્યાના બબ્બે બનાવથી લોકો ભયભીત

રાજકોટ જેલમાંથી પાકા કામનો માનસિક અસ્વસ્થ કેદી નીકળી ગયો, 5 કલાક બાદ ફરી હાજર થયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રદૂષણ રોકવા 5 વર્ષનો પ્લાન માંગતી સુપ્રીમ કોર્ટ
Next Article શેખ હસીના વતનવાપસી કરશે : બાંગ્લાદેશમાં હડકંપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ત્રંબામાં સરકારી જમીન પર 15 વર્ષથી દબાણ કરનાર ડી.જે.ના ધંધાર્થીને 3.88 લાખનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 26 seconds ago
24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
ગુજરાતની નદીઓ અને ભૂગર્ભજળમાં ભળી રહ્યું છે ‘ફોરેવર કેમિકલ્સ’નું ઝેર!
UPમાં ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારી, 4 વિદ્યાર્થીનાં મૃત્યુ
પેટ્રોલ પમ્પ ઉપર નંબર પ્લેટ વિનાના વાહનોમાં ઇંધણ પુરી આપનાર 5 ફિલરમેન, 4 વાહનચાલક અને એક સંચાલક સામે ગુનો
શેખ હસીના વતનવાપસી કરશે : બાંગ્લાદેશમાં હડકંપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

વાહન ચેકિંગમાં છરી સાથે અને નશો કરી નીકળેલા 44 નબીરા પકડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
CRIME

માલીયાસણનો પેડલર વિવેક સોખડા ચોકડી પાસેથી 10.27 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
CRIME

“વાહન રાખ્યાં તો એકાદને પતાવી દઈશ” કહી કુખ્યાત ટકાએ ધારીયાથી ઈકોમાં કરી તોડફોડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?