By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    3 hours ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    4 hours ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    5 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    2 hours ago
    પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
    3 hours ago
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    2 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    2 days ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    3 hours ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    3 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    4 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    6 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 hours ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતી થ્રિલર ફિલ્મ “ભ્રમ” 16 મેના રોજ રિલીઝ થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > ઢોલીવુડ > ગુજરાતી થ્રિલર ફિલ્મ “ભ્રમ” 16 મેના રોજ રિલીઝ થશે
ઢોલીવુડ

ગુજરાતી થ્રિલર ફિલ્મ “ભ્રમ” 16 મેના રોજ રિલીઝ થશે

Khaskhabar Editor
Last updated: 2025/04/21 at 1:21 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં આ ફિલ્મ એક ગેમચેન્જર 

કહેવાય છે કે ગુજરાતીઓને થ્રિલર ફિલ્મ નથી ગમતી, એવું વિચારતા લોકો માટે આવી રહી છે ફિલ્મ “ભ્રમ” અત્યંત વખણાયેલી ફિલ્મ “હું ઇકબાલ”ના મેકર્સ દ્વારા થ્રિલર ફિલ્મ “ભ્રમ”ની ઘોષણા કરવામાં આવી છે કે જે 16મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં આ ફિલ્મ એક ગેમચેન્જર સાબિત થશે. મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોનીની મુખ્ય ભૂમિકાઓ દર્શાવતીઆ ફિલ્મ એક અદ્ભુત અનુભવનું વચન આપે છે. ફિલ્મનું એનાઉન્સમેન્ટ પોસ્ટર જોતાં જ ખ્યાલ આવે છે કે ગુજરાતી સિનેમા સ્ટોરીટેલિંગ અને ઈનોવેશનના ક્ષેત્રમાં એક નવા અધ્યાયમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે અને આ અનોખી વાર્તા પણ તેમના દ્વારા જ લેખિત છે.

- Advertisement -
View this post on Instagram

A post shared by SETU Media Management (@setumedia)

અત્યારે તો, ફિલ્મના મેકર્સ દ્વારા અનોખી રીતે ફિલ્મના પ્રમોશનની શરૂઆત કરવામાં આવી છે. નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર એક એવી પહેલી સોશિયલ મીડિયા ગેમ શરૂ કરી છે, જે પ્રેક્ષકોને ભ્રમની વિચિત્ર દુનિયામાં લઈ જાય છે. આ ગેમ ફોલોઅર્સને પઝલ્સ ઉકેલવા, સંકેતો ઓળખવા અને તેમની ધારણાને પડકારવા માટે આમંત્રિત કરે છે.

ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે પ્રાદેશિક ફિલ્મને પ્રમોટ કરવા માટે આટલા ઈન્ટરેસ્ટિંગ અને ઇન્ટરેક્ટિવ ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દર્શકો ભ્રમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જઈને આ ફિલ્મ અંગે વધુ જાણી શકે છે. ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો માયા, 42 વર્ષની એક મહિલા, ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે, જેના કારણે તેને ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી.પછી તેના જીવનમાં શું થાય છે અને શું ઉથલપાથલ આવે છે તે આગળ જતાં ખબર પડશે. પોતાની અનોખી વાર્તા, પાવરફૂલ પરફોર્મન્સ અને એક્સપેરિમેન્ટલ ડિજિટલ સ્ટ્રેટેજી સાથે, ભ્રમ ગુજરાતી સિનેમામાં કાંઈક નવું લાવવા માટે તૈયાર છે.

- Advertisement -

You Might Also Like

શા માટે આદિત્ય પંચોલીના પુત્ર સુરજ પંચોલીએ બોલીવૂડ છોડ્યું ?

કિંજલ દવે નવરાત્રીમાં ગાઈ શકશે ચાર ચાર બંગાળી વાળું ગીત, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો

‘વશ લેવલ 2’નું ટ્રેલર ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું

આરોહી પટેલ અને તત્સત મુનશીએ પ્રભુતામાં પગલાં પાડયા, ઉદયપુરમાં ધામધૂમથી લગ્ન કર્યા જુઓ તસવીરો

મલ્હાર ઠાકર-પૂજાના ગ્રાન્ડ રિસેપ્શનમાં રાજકારણીઓથી લઈ ફિલ્મી કલાકારોનો જમાવડો

TAGGED: Bhram, Gujarati thriller film Bhram
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વ્યસનની જાહેરાતો પર સરકારનું પ્રતિબંધ છતાં IPLમાં તંબાકુ, શરાબની એડનું પ્રદર્શન
Next Article ઝારખંડમાં સિક્યોરિટી ફોર્સીઝને નક્સલવાદ સામે મોટી સફળતા: 6ને ઠાર કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ
રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા
પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ઢોલીવુડ

શા માટે આદિત્ય પંચોલીના પુત્ર સુરજ પંચોલીએ બોલીવૂડ છોડ્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 9 months ago
ઢોલીવુડ

કિંજલ દવે નવરાત્રીમાં ગાઈ શકશે ચાર ચાર બંગાળી વાળું ગીત, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 10 months ago
ઢોલીવુડબોલીવુડ

‘વશ લેવલ 2’નું ટ્રેલર ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 12 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?