By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 day ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    2 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    4 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    4 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    2 hours ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    1 day ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    1 day ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    1 day ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 day ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    2 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    3 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મારવાડી યુનિવર્સીટીમાં આંધ્રપ્રદેશના 19 વર્ષીય છાત્રએ ચોથા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > મારવાડી યુનિવર્સીટીમાં આંધ્રપ્રદેશના 19 વર્ષીય છાત્રએ ચોથા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત
CRIME

મારવાડી યુનિવર્સીટીમાં આંધ્રપ્રદેશના 19 વર્ષીય છાત્રએ ચોથા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત

Khaskhabar Editor
Last updated: 2026/09/25 at 2:30 PM
Khaskhabar Editor 43 minutes ago
Share
4 Min Read
SHARE

કોમ્પ્યુટર એન્જીનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો : છ દિવસમાં બીજી ઘટનાથી અરેરાટી

કુવાડવા રોડ પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી

- Advertisement -

રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં છ દિવસમાં આપઘાતની આજે બીજી ઘટના બનતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે ગત શનિવારે આંધપ્રદેશની 19 વર્ષીય છાત્રાએ હોસ્‍ટેલના દસમા માળેથી પડતું મૂકી મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી હતી કોમ્‍પ્‍યુટર એન્‍જિનીયરીંગમાં અભ્‍યાસ કરતી એ છાત્રાના આપઘાતું કારણ હજુ અકબંધ છે ત્‍યાં આજે આંધ્રપ્રદેશના જ 19 વર્ષના એક વિદ્યાર્થીએ કોલેજ બિલ્‍ડીંગના ચોથા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે આ છાત્ર પણ આંધ્રપ્રદેશનો જ વતની હતો અને કોમ્‍પ્‍યુટર એન્‍જિનીયરીંગમાં અભ્‍યાસ કરતો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ મારવાડી કોલેજના બિલ્‍ડીંગમાં ચોથા માળેથી સવારે એક વિદ્યાર્થીએ પડતું મુકતાં દેકારો મચી ગયો હતો બનાવની જાણ થતાં સિક્‍યુરીટી સ્‍ટાફ અને બીજા કર્મચારીઓ દોડી ગયા હતાં 108ના તબિબે જોઈ તપાસી છાત્રને મૃત જાહેર કર્યો હતો મારવાડી યુનિવર્સિટીના એક્‍ઝીક્‍યુટીવ રજીસ્‍ટ્રાર નિબીશ વર્ગીસ સહિતના પણ પહોંચ્‍યા હતાં. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના સંજયભાઇ કુમારખાણીયા, મેહુલસિંહ સહિતના સ્‍ટાફે પહોંચી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. આપઘાત કરનાર વિદ્યાર્થીનું નામ ગંદામ હેમંત જીસીતારામ પ્રસાદ ઉ.19 હોવાનું અને તે આંધ્રપ્રદેશના વિજયવાડાનો વતની હોવાનું તેમજ તે મારવાડી કોલેજમાં હોસ્‍ટેલમાં રહી કોલેજમાં કોમ્‍પ્‍યુટર એન્‍જિનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્‍યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે સવારે તે નિત્‍યક્રમ મુજબ અભ્‍યાસ કરવા કોલેજ બિલ્‍ડીંગમાં આવ્‍યો હતો પરંતુ સાથે બેગ લાવ્યો ન હતો બાદમાં ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે આ બનાવથી મારવાડી કેમ્‍પસમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગયા શનીવારે સવારે હોસ્‍ટેલમાં રહેતી મુળ આંધ્રપ્રદેશની સોૈબર્નીકા વ્‍યંકટેશ અલ્લા નામની છાત્રાએ હોસ્‍ટેલમાં 10માં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું આ છાત્રા પણ કોમ્‍પ્‍યુટર એન્‍જિનીયરીંગ એઆઇમાં બીજા વર્ષમાં અભ્‍યાસ કરતી હતી અને માતા પિતાની એકની એક દિકરી હતી. આપઘાતના બનાવમાં કારણ હજુ સ્પષ્ટ થયું નથી ત્‍યાં આજે આપઘાતની બીજી એક ઘટનાથી ચકચાર મચી ગઇ છે. પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. મારવાડી યુનિવર્સિટીના એક્‍ઝીક્‍યુટીવ રજીસ્‍ટ્રાર નિબીશ વર્ગીસએ જણાવ્‍યું હતું કે આ વિદ્યાર્થી ભણવામાં ખુબ હોશીયાર હતો, તેને એક પણ બેકલોગ નહોતો. અમે છાત્રોને કોઇપણ તકલીફ હોય તો તુરંત અમારો સંપર્ક કરવા માટે ઇમર્જન્‍સી નંબર આપેલા છે. આ કિસ્‍સામાં આપઘાતનું કારણ હવે પોલીસ તપાસ પછી બહાર આવશે.

મારવાડી યુનિવર્સીટી ખાતે પોલીસ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

- Advertisement -

રાજકોટ મોરબી હાઇવે પર આવેલ મારવાડી યુનિવર્સીટી ખાતે સપ્તાહમાં બે વિદ્યાર્થીના આપઘાતની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અગાઉ 19 વર્ષીય યુવતી અને આજે 19 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે દરમિયાન ઉપરોક્ત આપઘાતની બે ઘટનાના બનાવને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુવાનો વિરોધ કરવા માટે મારવાડી યુનિવર્સીટી ખાતે પહોંચ્યા હતા વિદ્યાર્થીઓના રોષને પગલે અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રોષે ભરાયેલા છાત્રોએ મારવાડી યુનિવર્સીટીનો ગેઇટ ખોલી અંદર જવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું ફરજ પર તૈનાત કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે છાત્રોને અટકાવતા જબરું ઘર્ષણ થયું હતું અને અટકાયત કરી હતી.

You Might Also Like

“ગોલ્ડ લોનના ગ્રાહકો આપીશ” કહી ગીરસોમનાથના મંડોરના 53 વર્ષીય ડઘા ચાવડાએ મહિલાને ફાર્મહાઉસમાં અડપલા કર્યા

રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય

કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન વેળાએ તાલમાં ડૂબી જતા પિતા-પુત્ર સહીત ત્રણના મોત

રાજકોટની મનીપ્લસ પેઢીના અલ્પેશ દોંગા આણી ટોળકી સામે વધુ એક ગુનો : સૂત્રધારની ધરપકડ, ચાર વોન્ટેડ

બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખાણી-પીણી બજારોમાં મ્યુનિ. કમિશનરનું ચેકિંગ: સ્વચ્છતામાં બેદરકારી ન દાખવવા કડક સૂચના
Next Article ગણપતિ બાપ્પા મોરિયા: રાજકોટમાં 12,000થી વધુ મૂર્તિઓનું ભાવભેર વિસર્જન, તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગણપતિ બાપ્પા મોરિયા: રાજકોટમાં 12,000થી વધુ મૂર્તિઓનું ભાવભેર વિસર્જન, તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

Khaskhabar Editor Khaskhabar Editor 53 seconds ago
ખાણી-પીણી બજારોમાં મ્યુનિ. કમિશનરનું ચેકિંગ: સ્વચ્છતામાં બેદરકારી ન દાખવવા કડક સૂચના
અમદાવાદની ઢાલગરવાડ બજાર બંધ: 1000થી વધુ વેપારીનો વિરોધ
વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય કથાકાર જયા કિશોરીજીના વ્યાસાસને યુવાકથા યોજાશે
એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપ માટે અવનીની પસંદગી થતા મેયર સહિત આગેવાનો દ્વારા સન્માન કરાયુ
‘સર્વેશ્વર ચોક કા રાજા’ : મહાઆરતી બાદ ઇનામી ડ્રો, ભાગ્યશાળી મહિલા વિજેતાને રશ્મિબેન મહેતાના હસ્તે એરકુલર અપાયુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

“ગોલ્ડ લોનના ગ્રાહકો આપીશ” કહી ગીરસોમનાથના મંડોરના 53 વર્ષીય ડઘા ચાવડાએ મહિલાને ફાર્મહાઉસમાં અડપલા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
CRIME

રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન વેળાએ તાલમાં ડૂબી જતા પિતા-પુત્ર સહીત ત્રણના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?