By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 day ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    2 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    4 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    4 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    1 hour ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    1 day ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    1 day ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    1 day ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 day ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    2 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    3 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય કથાકાર જયા કિશોરીજીના વ્યાસાસને યુવાકથા યોજાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય કથાકાર જયા કિશોરીજીના વ્યાસાસને યુવાકથા યોજાશે
રાજકોટ

વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય કથાકાર જયા કિશોરીજીના વ્યાસાસને યુવાકથા યોજાશે

Khaskhabar Editor
Last updated: 2026/09/25 at 2:20 PM
Khaskhabar Editor 21 minutes ago
Share
4 Min Read
SHARE

રાજકોટમાં 28થી 30 સપ્ટેમ્બર સુધી ભવ્ય ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમ

20 હજારથી વધુ શ્રદ્ધાળુઓ માટે વિશાળ જર્મન ડોમ, 8 પ્રવેશદ્વાર સાથે સુરક્ષા-સુવિધાની સઘન વ્યવસ્થા

- Advertisement -

119 આયોજકો સંભાળશે સમગ્ર આયોજનની જવાબદારી

શ્રી સનાતન યુવા કથા સમિતિ, રાજકોટ દ્વારા આગામી તા. 28, 29 અને 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ભવ્ય યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય કથાકાર જયા કિશોરીજીના વ્યાસાસને યોજાનારી આ યુવા કથાને લઈને રાજકોટમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ સર્જાવાની સાથે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પણ તડામાર ચાલી રહી છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક-આધ્યાત્મિક આયોજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સમિતિ દ્વારા વિશાળ પાયે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાજકોટમાં હાલ વરસાદી સીઝનને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓને વરસાદ કે વાતાવરણને કારણે કોઈ અગવડ ન પડે તે માટે 500 ફૂટ લાંબા જર્મન ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ડોમમાં એકસાથે 20 હજારથી વધુ લોકો બેસી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે.

રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના હોવાથી ભીડનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે કુલ 8 અલગ-અલગ પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓની અવરજવર સરળ રહે તેમજ કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થાને પણ આયોજનબદ્ધ બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત વિશાળ મેદાનમાં 50થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. કાર્યક્રમ સ્થળની સુરક્ષા તથા સમગ્ર વ્યવસ્થા પર નજર રાખવા માટે બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડની ટીમ પણ તૈનાત કરવામાં આવશે. યુવા કથા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 50 ફૂટ x 100 ફૂટનું ભવ્ય અને આકર્ષક સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેજ પરથી કથા ઉપરાંત ત્રણેય દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. શ્રદ્ધાળુઓને કાર્યક્રમ સરળતાથી જોઈ અને સાંભળી શકાય તે માટે વિશાળ LED સ્ક્રીન તથા આકર્ષક સાઉન્ડ સિસ્ટમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકો દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા, ટોયલેટ બ્લોક તેમજ અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં વાહનો આવવાની શક્યતા હોવાથી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગની પણ વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -

આ વિશાળ આયોજનને સફળ બનાવવા માટે કુલ 119 આયોજકો દ્વારા જવાબદારી સંભાળવામાં આવી છે. તેમાં રાજકોટના નામાંકિત શ્રેષ્ઠીઓ, સમાજ અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને શિક્ષણવિદો સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે. સમિતિના સભ્યો દ્વારા કાર્યક્રમની વ્યવસ્થા, શ્રદ્ધાળુઓની સુવિધા, સુરક્ષા, પાર્કિંગ સહિતની વિવિધ જવાબદારીઓનું સંકલન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન સાથે જોડાયેલા અગ્રણીઓમાં ભરત દોશી, વિજય વાંક, યોગીન છનીયારા, દેવ કોરડીયા, મૌલેશભાઈ ઉકાણી, મનીષભાઈ માદેકા, હરીશભાઈ લાખાણી, ગુણુભાઈ ડેલાવાળા, મુકેશભાઈ દોશી, યોગેશભાઈ પુજારા, પરેશભાઈ ગજેરા, ડી.વી. મહેતા, હિરેનભાઈ ખીમાણીયા, અમુભાઈ ભારદિયા, રાજદીપસિંહ જાડેજા, રાજાભાઈ વાવડી, ઘનશ્યામભાઈ હેરભા, જયેશભાઈ ઉપાધ્યાય, ચંદ્રકાંતભાઈ શેઠ, ભીમાભાઈ કેશવાલા, શૈલેષભાઈ જાની, દીપકભાઈ બેસ્ટ, સુજીતભાઈ ઉદાણી, જયભાઈ ખારા, બંકિમભાઈ મહેતા, મયુરધ્વજસિંહ જાડેજા, કાંતિભાઈ ભૂત, રાજવીરસિંહ વાળા, કૃષ્ણસિંહ જાડેજા, ધીરુભાઈ ડોડીયા, ચંદુભા પરમાર, પીન્ટુભાઈ બોમ્બે સુપર, ઉદયભાઈ હુમ્બલ, સુરેશભાઈ ડેર, અવધેશભાઈ કાનગડ, હાર્દિકભાઈ કાનગડ, રાજુભાઈ પૉબરૂ, મિલન કોઠારી, દિલીપભાઈ સખીયા, વીરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, અમિતભાઈ ત્રાંબડીયા, સુરેશભાઈ ઓગળજા, બીપીનભાઈ બેરા, બાલાભાઈ વાછાણી, ભરતભાઈ ડઢાણીયા, તીર્થરાજસિંહ ગોહિલ, મેહુલભાઈ નથવાણી, મહેશભાઈ ચૌહાણ, સુનિલભાઈ કોઠારી, વિભાસભાઈ શેઠ, રાજેશભાઈ મોવલીયા, વી.પી. વૈષ્ણવ, પરિમલભાઈ પરડવા, ડો. હિરેનભાઈ વિસાણી, હિતેશભાઈ નિમાવત, ડી.કે. કોઠારી, નીરવભાઈ બારોટ, નીરવભાઈ રાયચુરા, જશવંતસિંહ જાડેજા ઘંટેશ્વર, હાર્દિકભાઈ ફુગસિયા, વાસુરભાઈ હુંબલ, કેયુર રૂપારેલ, બ્રિજેશ પટેલ, રવિભાઈ વેકરીયા, અભિષેકભાઈ તાળા, મિતુલભાઈ ગોસ્વામી, અભિષેકભાઈ અઢિયા, પાર્થભાઈ ચૌહાણ, નૈમિશભાઈ પરસાણા, વિરેનભાઈ જસાણી, નિખિલ પોપટ અને રાજુભાઈ મકવાણા સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે.

You Might Also Like

ખાણી-પીણી બજારોમાં મ્યુનિ. કમિશનરનું ચેકિંગ: સ્વચ્છતામાં બેદરકારી ન દાખવવા કડક સૂચના

એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપ માટે અવનીની પસંદગી થતા મેયર સહિત આગેવાનો દ્વારા સન્માન કરાયુ

‘સર્વેશ્વર ચોક કા રાજા’ : મહાઆરતી બાદ ઇનામી ડ્રો, ભાગ્યશાળી મહિલા વિજેતાને રશ્મિબેન મહેતાના હસ્તે એરકુલર અપાયુ

નાના મવા સ્થિત પ્રમુખમ ઢોસા હબમાંથી 63 કિલો વાસી ખોરાકનો નાશ, વિદ્યાર્થીઓની હોસ્ટેલ અને કેન્ટીનમાં મનપાનું સઘન ચેકિંગ

પક્ષની જરૂરિયાત સમયે વ્યક્તિગત સ્વાર્થ છોડી સંગઠનને પ્રાથમિકતા આપવી એ જ સાચા કાર્યકર્તાની ઓળખ : વજુભાઇ વાળા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપ માટે અવનીની પસંદગી થતા મેયર સહિત આગેવાનો દ્વારા સન્માન કરાયુ
Next Article અમદાવાદની ઢાલગરવાડ બજાર બંધ: 1000થી વધુ વેપારીનો વિરોધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

મારવાડી યુનિવર્સીટીમાં આંધ્રપ્રદેશના 19 વર્ષીય છાત્રએ ચોથા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
ખાણી-પીણી બજારોમાં મ્યુનિ. કમિશનરનું ચેકિંગ: સ્વચ્છતામાં બેદરકારી ન દાખવવા કડક સૂચના
અમદાવાદની ઢાલગરવાડ બજાર બંધ: 1000થી વધુ વેપારીનો વિરોધ
એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપ માટે અવનીની પસંદગી થતા મેયર સહિત આગેવાનો દ્વારા સન્માન કરાયુ
‘સર્વેશ્વર ચોક કા રાજા’ : મહાઆરતી બાદ ઇનામી ડ્રો, ભાગ્યશાળી મહિલા વિજેતાને રશ્મિબેન મહેતાના હસ્તે એરકુલર અપાયુ
આજે ગણેશ વિસર્જન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખાણી-પીણી બજારોમાં મ્યુનિ. કમિશનરનું ચેકિંગ: સ્વચ્છતામાં બેદરકારી ન દાખવવા કડક સૂચના

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાજકોટ

એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપ માટે અવનીની પસંદગી થતા મેયર સહિત આગેવાનો દ્વારા સન્માન કરાયુ

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
રાજકોટ

‘સર્વેશ્વર ચોક કા રાજા’ : મહાઆરતી બાદ ઇનામી ડ્રો, ભાગ્યશાળી મહિલા વિજેતાને રશ્મિબેન મહેતાના હસ્તે એરકુલર અપાયુ

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?