By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    14 hours ago
    A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ
    15 hours ago
    હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા
    15 hours ago
    કેન્સરને ‘નોટિફાયેબલ ડિસીઝ’ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
    15 hours ago
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    7 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવ-2023નું જાજરમાન આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવ-2023નું જાજરમાન આયોજન
રાજકોટ

જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવ-2023નું જાજરમાન આયોજન

Khaskhabar Editor
Last updated: 2023/10/14 at 3:39 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

આદ્યશક્તિની આરાધના, સુરોની સાધના, રાષ્ટ્રભક્તિના રંગના ત્રિવેણી સંગમ સાથે કાલથી પ્રારંભ થશે

સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો, મહાનુભાવો, દાતાઓના હસ્તે ગ્રાન્ડ ઓપનીંગ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
નવરાત્રીને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે જૈનો માટે જૈનો દ્વારા સતત છઠ્ઠા વર્ષે યોજાવા જઇ રહેલ જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવ-2023 પોતાના પરંપરાગત સ્થળ ખાતે નવરાત્રીનું જાજરમાન આયોજન કરવા જઇ રહ્યું છે. તમામ કામગીરીને ફાઇનલ ટચ અપાઇ ચૂક્યો છે. જાણીતા આગેવાનોની હાજરીમાં આવતીકાલે તા. 15ના રોજ રાત્રે આ રાસોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.
દર વર્ષ કરતા કંઇક નોખું-અનોખું આપવા જઇ રહેલ જૈનમ નવરાત્રીમાં રમવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે. આ વર્ષે દરેક ખેલૈયાઓને સાથે દર્શકોને પણ જૈનમનું આ આયોજન ખુબ પસંદ પડશે અને બધા મન મૂકીને આ ઉત્સવને માણશે તેવી આયોજક ટીમની નેમ છે.
આ વર્ષે પણ આખા ગ્રાઉન્ડમાં કાર્પેટીંગ સાથે તમામ ખેલૈયાઓ મોકળાશ ભેર રમી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ઉંમર વાઇઝ અલગ-અલગ ગ્રુપ પાડીને તમામ ખેલૈયાઓ પોતાની રમત દ્વારા, ડ્રેસીંગ દ્વારા અવનવા ઇનામો જીતી શકે તેવી તક આપવામાં આવશે. અદ્યતન એક લાખ વોટની ડિઝીટલ સાઉન્ડ સિસ્ટમ દ્વારા ખેલૈયાઓ ધરા ધ્રુજાવવા થનગની રહ્યા છે. નવરાત્રીના નવેય દિવસ અલગ-અલગ નિર્ણાયકો દ્વારા ખેલૈયાઓને રમત, હાવભાવ, ડ્રેસીંગ, કલરનું સંયોજન, ગ્રુપ વગેરે જેવા પાસાઓને ધ્યાનમાં રાખીને મુલ્યાંકન દ્વારા રોજેરોજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિજેતા ખેલાડીઓને ઇનામોથી નવાજવામાં આવશે. રોજ સમયસર આવનાર પહેલા મર્યાદીત સંખ્યામાં ફિમેલ ખેલૈયાઓને રોજેરોજ અલગ-અલગ મહેંદી, બિન્દી, નેઇલ આર્ટ વિગેરે બીના શાહ, રીના કામદાર, પ્રિયંકા શાહ, મૈત્રી મહેતા, રાજુલ શાહ, ઋત્વી શેઠના સહયોગથી નિ:શુલ્ક કરી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર પંકજભાઇ ભટ્ટ તથા તેમના મ્યુઝિક એરેન્જર સહિતના સાજીંદાઓની
ટીમ દ્વારા ખેલૈયાઓને ઘેલું લગાડવામાં આવશે.
આ વખતે ગાયકોની સંખ્યામાં પણ વધારો કરી અલગ-અલગ પ્રકારની પ્રતિભા ધરાવતા ગાયકો અમદાવાદના વિશાલ પંચાલ, પરાગી પારેખ, રાજકોટના પ્રદિપ ઠક્કર, નમ્રતા ગોસલીયા સહિતની ટીમ દ્વારા અવનવા હિન્દી, ગુજરાતી, સાહિત્યીક, રાષ્ટ્રભક્તિ સભર ગીતોનો ગુલદસ્તો દર્શકો સમક્ષ ખુલ્લો મુકાશે. અદ્યતન લાઇટીંગ ઇફેક્ટ દ્વારા માહોલને તહેવારમય બનાવવામાં આવશે. આ ઉપરાંત રોજેરોજ વંદે માતરમ સહિતના દેશ ભક્તિના ગીતો ઉપર ખેલૈયાઓને ઝુમાવી શક્તિની સાથે રાષ્ટ્રભક્તિનો પણ માહોલ બનાવવામાં આવે છે. સરકારની ગાઇડલાઇન અનુસાર હાલમાં જોવા મળી રહેલ નાની ઉંમરના લોકોમાં થતા હદય સંબંધિત બનાવ વખતે કે ખેલૈયાઓમાંથી કોઇને ચક્કર આવી જવા, મોચ આવી જવી, લાગવાથી ઇજા થવી જેવા બનાવ વખતે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ખાસ સુવિધા ઉભી કરી આઇ.સી.યુ. મિની મોડડ્યુલ સ્વરૂપે એક મિની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. તેમજ કોઇ પણ ઇમરજન્સી માટે એક એમ્બ્યુલન્સ સતત હાજર રહેશે.
છેલ્લા અનેક મહિનાઓથી જીતુ કોઠારી, સુજીત ઉદાણી, જયેશ વસા સહિતના કમિટી મેમ્બરોની તનતોડ મહેનત અને તન-મન-ધનથી ઉઠાવેલી જહેમતના નીચોડ રૂપે જૈનમ ઝીરો ડીફેક્ટ નવરાત્રી મહોત્સવ આપવા જઇ રહ્યું છે. આ વખતે સીઝન પાસ મર્યાદીત સંખ્યામાં આપવાના હોય વહેલું બુકિંગ બંધ કરી દેવાતા અનેક લોકો સીઝન પાસથી વંચિત રહી ગયા હોય તેઓની લાગણીને માન આપીને જૈન ખેલૈયાઓ માટે ડેઇલી પાસ નવરાત્રી મહોત્સવમાં સ્થળ ખાતે આવેલ કાર્યાલયથી મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જૈન ઉપરાંત જૈનેતરો પણ આ રાસોત્સવને જોવા માટે આવી શકે છે. જે માટે વ્યુઅર ગેલેરી સીટીંગ એરેન્જમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પાસ પણ આ કાર્યાલય ખાતેથી મળી શકશે.
આવતીકાલે પ્રથમ નોરતે અગ્રણીઓ, મુંબઇ સ્થિત જૈન શ્રેષ્ઠી મનિષભાઇ કામાણી તથા તેમના ધર્મપત્ની સોનલબેન કામાણી, રોલેક્ષ રીંગના મનિષભાઇ મદેકા, રાસોત્સવના ટાઇટલ સ્પોન્સર દામીનીબેન કામદાર, જૈન શ્રેષ્ઠીઓ જીતુભાઇ બેનાણી, ચંદ્રકાન્તભાઇ શેઠ, જાણીતા બિલ્ડર નૈમિષભાઇ મહેતા, જનિષ અજમેરા, મોર્ડન ગ્રુપના મુકેશભાઇ દોશી, જે.એસ.જી. ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ મનિષભાઇ દોશી, જાણીતા ઉદ્યોગપતિ દર્શનભાઇ શાહ, વિરભાઇ ખારા, જાણીતા ધારાશાસ્ત્રી અનીલભાઇ દેસાઇ, જે.એમ.જે. ગ્રુપના મયુરસિંહ જાડેજા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જૈમીનભાઇ ઠાકર, ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી, મયુરભાઇ શાહના કરકમલો દ્વારા આ રાસોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. આ તકે તમામ ઉદ્ઘાટકોનું અદકેરુ સ્વાગત અભિવાદન કરવામાં આવશે.

You Might Also Like

રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક

ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા

TAGGED: JainamKamdarNavratri, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગિરનાર પર્વત પર માતાજીના અનુષ્ઠાનથી ભક્તિનો માર્ગ
Next Article રામનાથપરાની ગરૂડ ગરબીમાં આ વર્ષે બાળાઓ બહુચરાજી રાસ અને રાંદલ માતાજીના રાસ રજૂ કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
ખાસ-ખબરની છ વર્ષની ખબર
રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક
ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?