By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    10 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    10 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 day ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 day ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    11 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    1 day ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 day ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    12 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં
AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor
Last updated: 2026/08/12 at 4:02 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
4 Min Read
SHARE

અમે સ્પષ્ટ લખીએ છીએ કે, કોણ સાચું- કોણ ખોટું. પછી એ મુદ્દો સ્થાનિક હોય કે જંતરમંતરના નકલી જેન-ઝીનો હોય. અમે અહીં દરેક વ્યક્તિને ખુશ કરવા નથી બેઠાં, અમે અધમ લોકોની ઉંઘ બગાડવા ઉજાગરા કરીએ છીએ.
અમારે બધાની પ્રસન્નતા, વાહ-વાહ અને ઠાલી દોસ્તી ખપતી નથી.

બપોરે ચાર વાગ્યા હોય અને કોઇ નિયમિત વાચકનાં મોબાઈલ સુધી જો ‘ખાસ-ખબર’ ન પહોંચ્યું હોય તો તરત જ અમારા બધાનાં મોબાઈલમાં વ્હોટ્સઍપ્પ મેસેજ ચાલું થઈ જાય છે : ‘આજે છાપું મોડું છે? કેમ હજુ આવ્યું નથી?’
કહેવાની જરૂર નથી કે, આજે લાખ્ખો વાચકો માટે ‘ખાસ-ખબર’ એક વ્યસન બની ગયું છે. એક પ્રકારનું ઍડિકશન. અને આપણાં આ અખબારની લત ધરાવતાં લોકો ફક્ત રાજકોટ- સૌરાષ્ટ્રમાં જ નથી, સમગ્ર ગુજરાતમાં,
ભારતભરમાં વસતા ગુજરાતીઓ, અમેરિકા, યુનાઈટેડ કિંગ્ડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપનાં દેશોમાં વસતા અનેક ગુજરાતીઓ છે.

- Advertisement -

આજે ‘ખાસ-ખબર’નો સાતમો જન્મદિવસ છે ત્યારે આવા દરેક વાચકોને સલામ. અમે તો પરંપરાગત અખબારની વ્યાખ્યામાં ક્યાંય ફિટ બેસતાં નથી. અમારા એકથી ત્રણ નંબરના પેજ પર ક્યારેક મારો લેખ પણ હોય છે. કોઈ
ન્યૂઝપેપર ક્યારે પ્રથમ પાને માત્ર લેખ આપે છે? અમારા સિવાય કોઈ નહીં. કોણ કવાર્ટર પેજના મેટર માટે પોણા પેજનો આકર્ષક લે-આઉટ કરે છે? કોણ કૌભાંડિયાઓની પાછળ આદુ ખાઈને ત્યાં સુધી પડી જાય છે જ્યાં સુધી
જે-તે સમસ્યાનો ઉકેલ ન આવી જાય.

અમે કશુંક અલગ કરીએ છીએ તેનું લેશમાત્ર ગુમાન નથી. આ અમારી પોલિસી માત્ર છે. અમારા મતે ન્યૂઝનું મહત્વ હરગીઝ ઓછું નથી પરંતુ વ્યૂઝનો મહિમા પણ અદકેરો છે. ન્યૂઝ બન્યાને પાંચમી મિનિટે લોકોના મોબાઈલમાં
બ્રેકિંગ ન્યૂઝ ટપકે છે. સમસ્યા એ છે કે, ન્યૂઝ પાછળના ન્યૂઝ અને ‘અંદર કી બાત’ કહેવાય તેવી ઈન્ફોર્મેશન ભાગ્યે જ લખાતી હોય છે. અમારો પ્રયત્ન એ લખવાનો હોય છે. આજે જ્યારે સમાચાર કરતાં ઝડપનું અને સત્ય કરતાં
સનસનાટીનું મહત્ત્વ વધી ગયું છે ત્યારે માત્ર સમાચારથી ચાલે તેવું નથી.

‘ખાસ-ખબર’ માને છે કે, પત્રકારનું કામ માત્ર સત્તાને સવાલો કરવાનું નથી અને ફક્ત વિરોધના ઘોંઘાટ કરવાનું પણ નથી. પત્રકારત્વનું પ્રથમ અને અંતિમ કર્તવ્ય વાચકોની પડખે ઉભા રહેવાનું છે. અમે ખરા અર્થમાં તટસ્થ
છીએ કારણ કે, અમે સારા-નરસાનો અને સાચા-ખોટાનો ભેદ જાણીએ છીએ અને એ ધ્યાને રાખીને સ્ટેન્ડ લઈએ છીએ. ‘રામજીભાઈ પણ થોડાં સાચા અને શામજીભાઈ પણ ખોટાં નથી, રામજીભાઈનો થોડો વાંક છે અને
શામજીભાઈ પણ નિર્દોષ નથી…’ આવી કમેન્ટમાં અમને રસ નથી. અમે સ્પષ્ટ લખીએ છીએ કે, કોણ સાચું- કોણ ખોટું. પછી એ મુદ્દો સ્થાનિક હોય કે જંતરમંતરના નકલી જેન-ઝીનો હોય. અમે અહીં દરેક વ્યક્તિને ખુશ કરવા
નથી બેઠાં, અમે અધમ લોકોની ઉંઘ બગાડવા ઉજાગરા કરીએ છીએ. અમારે બધાની પ્રસન્નતા, વાહ-વાહ અને ઠાલી દોસ્તી ખપતી નથી.

- Advertisement -

રસાળ શૈલી અને અત્યંત આકર્ષક લે-આઉટ્સ અમારા USP છે અને એ માટેની સર્વશ્રેષ્ઠ ટીમ અમારી પાસે છે. ‘ખાસ-ખબર’એ આજ લગી અનેક કૌભાંડો ઉઘાડાં કર્યાં છે, હાર્ડહિટિંગ પત્રકારત્વનો એક આખો નવો જ રસ્તો અમે શરૂ
કર્યો છે અને એ જ માર્ગ પર આગળ પણ વધી રહ્યાં છીએ. કોઈની પણ શેહશરમ નહીં રાખવાની અમારી
પોલિસીને લીધે વાચકોના હૃદયમાં અમે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે અને આ સ્થાન પ્રતિદિન મજબૂત થતું જાય છે.

કિન્નર આચાર્ય
તંત્રી

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
Next Article બિહારથી ચોથી ખેપ મારી રાજકોટ 9.900 કિલો ગાંજો દેવા આવતો શખ્સ ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?