By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 day ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 day ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    4 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    23 minutes ago
    A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ
    2 hours ago
    હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા
    2 hours ago
    કેન્સરને ‘નોટિફાયેબલ ડિસીઝ’ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
    2 hours ago
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    6 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
રાજકોટ

રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor
Last updated: 2026/08/12 at 2:47 PM
Khaskhabar Editor 1 hour ago
Share
3 Min Read
SHARE

જનતાના પ્રશ્નો અંગે કોર્પોરેટરો કેટલા સક્રિય? રજૂઆતો અને જવાબોની સંપૂર્ણ વિગતો જાહેર કરવા માગ

જનરલ બોર્ડમાં લોકોના પ્રશ્નના ઉકેલ માટે તંત્ર પાસેથી જવાબ મેળવવો અને તેના અમલીકરણ અંગે જવાબદારી નક્કી થાય તે જરૂરી છે

- Advertisement -

શહેરમાં હાલ પાણી, રસ્તા, ટ્રાફિક, સફાઈ, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, આરોગ્ય, રખડતા પશુઓ સહિતના અનેક પ્રશ્નો લોકો સામનો કરી રહ્યા છે

રાજકોટ મહાનગરપાલિકાનું આગામી જનરલ બોર્ડ યોજાવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ વિપક્ષ દ્વારા મહત્ત્વપૂર્ણ અને પારદર્શિતાને લગતી માંગ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસે સ્પષ્ટ માંગ કરી છે કે જનરલ બોર્ડમાં
રાજકોટના 72 કોર્પોરેટરો દ્વારા શહેર અને પોતાના વિસ્તારોને લગતા કયા-કયા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા, જનતાના પ્રશ્નોને લઈને કેટલી રજૂઆતો કરવામાં આવી અને તંત્ર દ્વારા તેના શું જવાબો આપવામાં આવ્યા તેની સંપૂર્ણ
વિગતો રાજકોટની જનતા સમક્ષ જાહેર કરવામાં આવે. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજકોટની જનતાએ પોતાના વિસ્તારમાંથી કોર્પોરેટરોને ચૂંટીને મહાનગરપાલિકામાં જનપ્રતિનિધિ
તરીકે મોકલ્યા છે. આવી સ્થિતિમાં પોતાના વિસ્તારના તેમજ સમગ્ર શહેરના પ્રશ્નોને મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં કેટલી અસરકારક રીતે રજૂ કરવામાં આવે છે તે જાણવાનો અધિકાર પણ મતદારોનો છે.

કોંગ્રેસે રજૂ કરેલા મુદ્દા મુજબ જનરલ બોર્ડ માત્ર ઔપચારિક કાર્યવાહી પૂરતું સીમિત ન રહેવું જોઈએ. રાજકોટ શહેરમાં હાલ પાણી, રસ્તા, ટ્રાફિક, સફાઈ, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, આરોગ્ય, રખડતાનો પશુઓ સહિતના અનેક પ્રશ્નો લોકો
સામનો કરી રહ્યા છે ત્યારે જનરલ બોર્ડમાં આ પ્રશ્નો અંગે ગંભીર અને અસરકારક ચર્ચા થવી જરૂરી છે. મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં લોકોની સમસ્યાઓ અંગે કેટલા સક્રિય છે અને જનરલ
બોર્ડમાં આ પ્રશ્નોને કેટલી મજબૂતીથી રજૂ કરે છે તે જાહેર થાય તો જનતા પોતાના પ્રતિનિધિઓની કામગીરીનું મૂલ્યાંકન કરી શકે તેવી કોંગ્રેસની દલીલ છે. રાજકોટ શહેર કોંગ્રેસ વિપક્ષે માંગ કરી છે કે આગામી જનરલ બોર્ડ
પૂર્ણ થયા બાદ 72 કોર્પોરેટરોએ પૂછેલા પ્રશ્નો, કરેલી રજૂઆતો, ઉઠાવેલા જનહિતના મુદ્દાઓ તેમજ તંત્ર દ્વારા આપવામાં આવેલા જવાબોની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવે.

- Advertisement -

દરેક કોર્પોરેટરે પોતાના વિસ્તારના પ્રશ્નો ઉપરાંત સમગ્ર રાજકોટ શહેરને લગતા મહત્ત્વપૂર્ણ પ્રશ્નો જનરલ બોર્ડમાં ઉઠાવ્યા છે કે નહીં તેની પણ જાણકારી જનતા સુધી પહોંચવી જોઈએ. આ પ્રકારની માહિતી જાહેર થવાથી
જનપ્રતિનિધિઓની સક્રિયતા અને કામગીરી અંગે વધુ પારદર્શિતા આવશે. જનરલ બોર્ડ બાદ 72 કોર્પોરેટરોની પ્રશ્નોત્તરી અને રજૂઆતોની સંપૂર્ણ વિગતો માત્ર મહાનગરપાલિકાના રેકોર્ડ પૂરતી સીમિત ન રાખવામાં આવે, પરંતુ તે
ચોથી જાગીર એટલે કે મીડિયા સમક્ષ પણ જાહેર કરવામાં આવે. મીડિયા દ્વારા આ માહિતી લોકો સુધી પહોંચે તો રાજકોટની જનતા જાણી શકશે કે તેમના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના પ્રશ્નોને લઈને કેટલી ગંભીરતા
દાખવી રહ્યા છે અને જનરલ બોર્ડમાં તેમની ભૂમિકા કેટલી અસરકારક રહી છે. લોકશાહીમાં ચૂંટણી જીત્યા બાદ જનપ્રતિનિધિની જવાબદારી પૂર્ણ થતી નથી. મતદારો દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીનું પાલન કરવું અને
તેમના પ્રશ્નોને યોગ્ય મંચ પર અસરકારક રીતે રજૂ કરવું પણ એટલું જ જરૂરી છે. જનરલ બોર્ડમાં પ્રશ્ન ઉઠાવવો એ માત્ર ઔપચારિકતા ન રહે, પરંતુ પ્રશ્નના ઉકેલ માટે તંત્ર પાસેથી જવાબ મેળવવો અને ત્યારબાદ તેના
અમલીકરણ અંગે પણ જવાબદારી નક્કી થાય તે જરૂરી છે.

You Might Also Like

ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક

ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા

વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક
Next Article ખાસ-ખબરની છ વર્ષની ખબર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
ખાસ-ખબરની છ વર્ષની ખબર
ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક
ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી
ધ્વજા ચઢાવવાના ભાવમાં વધારો : રૂ.૨૧૦૦થી વધારી ૪૩૦૦ કરાયા, પૂજા-સામગ્રી સહિત હવે ૮૧૦૦નો ખર્ચ
A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?