By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    24 minutes ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    1 day ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    1 day ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    2 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    37 minutes ago
    સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
    43 minutes ago
    હવે નાની ભૂલો પર ડોક્ટરોને જેલ નહીં, હોસ્પિટલોને માત્ર ‘વહીવટી દંડ’ થશે!
    2 hours ago
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    1 day ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    23 hours ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    3 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    39 minutes ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    23 hours ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    7 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 day ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    23 hours ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    23 hours ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    1 day ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    1 day ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને બદનક્ષીની ફટકારી નોટિસ 
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને બદનક્ષીની ફટકારી નોટિસ 
ગુજરાત

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને બદનક્ષીની ફટકારી નોટિસ 

Khaskhabar Editor
Last updated: 2022/02/28 at 12:59 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

500 કરોડનો જમીન કૌભાંડ મામલો

  • 15 દિવસમાં માફી માગવામાં નહીં આવે તો કોંગ્રેસના આગેવાનો સામે કાયદેસરની કાર્યવાહી
  • નીતીન ભારદ્વાજ દ્વારા પોલીસ કમિશનરને બદનક્ષીની લેખિત ફરિયાદ અરજી અપાઇ હતી, ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજે વિરોધપક્ષના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી
  • વિજયભાઈ રૂપાણીએ એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે સિવિલ નોટિસ ઈસ્યુ કરી કહ્યું ‘જે જમીન કૌભાંડનો આક્ષેપ કરાયા છે તે મામલે કોંગ્રેસ પુરાવા રજૂ કરે’ 

અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાશ્રીના કાર્યાલયમાંથી સહારા કંપનીની જમીનમાં ઝોન ફેર કરીને 500 કરોડથી વધુ રકમનું નાણાકીય કૌભાંડ આચરાયેલના ખોટા આક્ષેપો સાથે પ્રેસનોટ માધ્યમથી જાહેરાત કરનાર કોંગ્રેસના આગેવાનોએ અખબારી યાદી તથા પ્રેસ કોન્ફરન્સથી ખોટા આક્ષેપો કરનારાઓની સામે બદનક્ષીની નોટીસ પાઠવવામાં આવી છે. વર્તમાન પત્રોમાં તથા ઈલેકટ્રોનીક મીડિયામાં વાહિયાત આક્ષેપો કરનાર કોંગ્રેસના રાજકીય નેતાઓએ કોઈપણ આધાર પુરાવા વગર ખોટા આક્ષેપો કરીને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને બદનામ કરવાનું એક ષડયંત્ર કરવામાં આવેલું હતું.

Contents
500 કરોડનો જમીન કૌભાંડ મામલો15 દિવસમાં માફી માગવામાં નહીં આવે તો કોંગ્રેસના આગેવાનો સામે કાયદેસરની કાર્યવાહીનીતીન ભારદ્વાજ દ્વારા પોલીસ કમિશનરને બદનક્ષીની લેખિત ફરિયાદ અરજી અપાઇ હતી, ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજે વિરોધપક્ષના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતીવિજયભાઈ રૂપાણીએ એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે સિવિલ નોટિસ ઈસ્યુ કરી કહ્યું ‘જે જમીન કૌભાંડનો આક્ષેપ કરાયા છે તે મામલે કોંગ્રેસ પુરાવા રજૂ કરે’ 

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેઓની સામે ખોટા આક્ષેપો કરેલ હોવાથી કોંગ્રેસના આગેવાનો સામે આજરોજ કોંગ્રેસના આગેવાનોને બદનક્ષીની નોટીસ પાઠવી છે. કોંગ્રેસના આગેવાનોએ અખબારોમાં જે આક્ષેપો કરેલ હતા કે તેના જવાબમાં માનનીય પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ (1) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય, (2) સુખરામભાઈ રાઠવા, (3) શૈેલેષભાઈ પરમાર, (4) સી. જે. ચાવડા વિ. સામે બદનક્ષીની નોટીસ પાઠવેલ છે કે, સમગ્ર ગુજરાત રાજ્ય તથા રાજકોટ શહેરમાં એક આબરૂદાર તથા પ્રતિષ્ઠિત વ્યક્તિ છીએ. સમગ્ર ગુજરાત રાજ્યમાં અમો સમાજના એક નિષ્ઠાવાન આગેવાન છીએ તથા જાહેર જીવનમાં આબરૂદાર તરીકે છાપ ઉભી કરી છીએ તેમજ જાહેર જીવન દરમ્યાન અમારી સામે આજ સુધી એકપણ આક્ષેપ લાગ્યો ન હોય, જેનાથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં તથા રાજકોટ શહેરમાં વસતા લોકોમાં એક સ્વચ્છ અને સાફ છબી ઉભી કરી છે.

- Advertisement -

કોંગ્રેસ આગેવાનોએ પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આબરૂ તથા પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા ઈરાદે ગેરકાયદેસરના કૃત્યો કરેલ છે જેના હિસાબે રાજકીય કારકિર્દીક્ષેત્ર, સામાજિક ક્ષેત્રે પ્રસ્થાપિત થયેલ પ્રતિષ્ઠા અને આબરૂને નાણાંમાં ન આંકી શકાય તેટલું નુકસાન થયેલ હોઈ કોંગ્રેસના તમામ આગેવાનોને બદનક્ષીની નોટીસ પાઠવી છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગરિમા, પ્રતિષ્ઠા અને આબરૂને નુકસાન પહોંચાડવાના બદઈરાદે કોઈપણ જાતના આધારપુરાવાઓ વિના ‘વિરોધપક્ષના નેતાનું કાર્યાલય ગુજરાત વિધાનસભા ગાંધીનગર’ વાળા લેટર હેડ મારફત તા. 22-2-2022ની અખબારી યાદીમાં રૂા. 500 કરોડથી વધુ રકમનું નાણાંકીય કૌભાંડ આચરવાના ઉદ્દેશથી અપાયેલ ઝોન ફેરફારની મંજૂરીઓ તાત્કાલીક અસરથી રદ કરો- વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા તથા ખાનગી કંપનીઓમાં નાગરીકોના ફસાયેલ નાણાં પરત અપાવવા ખાનગી કંપનીની જમીનમાં શ્રી સરકાર દાખલ કરો વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર તથા સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ બિલ્ડરો, પૂર્વ મુખ્યમંત્રી તથા ભાજપના આગેવાનોની સીબીઆઈ મારફત તપાસ કરાવો: કોંગ્રેસ પક્ષના દંડક સી. જે. ચાવડા જેવા હેડીંગો હેઠળ ગુજરાત સરકારના પુર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી ઉપર ભ્રષ્ટાચારના તથ્યવિહિન તથા તદ્દન ખોટા આક્ષેપો કરેલ છે.

આમ ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સામે તદ્દન ખોટા વાહિયાત આક્ષેપો કરવામાં આવતા દિવસ 15માં માફી માંગી લેવા કોંગ્રેસના આગેવાનોની સામે બદનક્ષીની નોટીસ પાઠવેલ છે. આ કામમાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તરફથી એડવોકેટ અંશ ભારદ્વાજ તથા અમૃતા ભારદ્વાજ રોકાયા હતા.

You Might Also Like

ગુજરાતમાંથી પોલીસે પાંચ વર્ષમાં રૂ.13600 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ

ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ સસ્તો પણ બજારમાં બુટલેગરો બેફામ

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

રાજકોટ મનપાના દરોડાઃ શ્રી રામ ડેરીમાંથી 1.75 લાખની 500 કિલો ફૂગવાળી મલાઈ જપ્ત

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કંગના રનૌતનો શો Lock-Up શરૂ થયો, જાણો સ્પર્ધકોની સંપૂર્ણ યાદી
Next Article સાપ્તાહિક રાશિફળ : 28 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધીનું રાશિફળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIMEગુજરાત

ગુજરાતમાંથી પોલીસે પાંચ વર્ષમાં રૂ.13600 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ સસ્તો પણ બજારમાં બુટલેગરો બેફામ
5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIMEગુજરાત

ગુજરાતમાંથી પોલીસે પાંચ વર્ષમાં રૂ.13600 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
ગુજરાત

ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ સસ્તો પણ બજારમાં બુટલેગરો બેફામ

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
રાજકોટ

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?