By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    20 hours ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    2 days ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    3 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    3 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    20 hours ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    20 hours ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    2 days ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    2 days ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂન મહિનો પૂર્ણ થઈ ગયો છતાં મોરબી જિલ્લામાં માત્ર 7 ઈંચ જ વરસાદ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જૂન મહિનો પૂર્ણ થઈ ગયો છતાં મોરબી જિલ્લામાં માત્ર 7 ઈંચ જ વરસાદ!
ગુજરાતરાજકોટ

જૂન મહિનો પૂર્ણ થઈ ગયો છતાં મોરબી જિલ્લામાં માત્ર 7 ઈંચ જ વરસાદ!

Khaskhabar Editor
Last updated: 2022/07/05 at 4:54 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

 પ્રદુષિત મોરબીમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની અસરથી ચોમાસુ અનિયમિત

ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં ઔદ્યોગિક વિકાસ ખૂબ તેજ ગતિએ થયો છે ત્યારે જિલ્લામાં રૂૂપિયા કમાવવાની દોડ એટલી હદે વધી ચુકી છે કે લોકોએ ઉધોગના વિકાસ માટે પર્યાવરણનું પતન કરવામાં કશું બાકી રાખ્યું નથી. મોરબી જિલ્લાની સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ચુકી છે કે રાજ્યમાં સૌથી ઓછા ગ્રીન બેલ્ટ ધરાવતાં 5 જિલ્લામાં મોરબીનો સમાવેશ થઈ રહ્યો છે. રાજયના પ્રદુષિત શહેરની યાદીમાં પણ મોરબી ઉચ્ચ સ્થાને છે. મોરબી શહેરમાં વધતા પ્રદુષણની અસર વરસાદની સ્થિતિમાં પણ થઈ રહી છે ત્યારે મોરબી જિલ્લામાં ચોમાસુ પણ અનિયમિત થયું હોય તેમ લાગે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાનો પ્રારંભ નબળો થઈ રહ્યો છે તો ક્યારેક એક સાથે મોટી માત્રામાં વરસાદ પડી જાય છે જેના પગલે પુરની ઘટના વધી છે. મોરબી જીલ્લામાં 15 જૂન પહેલા ચોમાસાનું આગમન થયું તે પહેલાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીના પગલે છૂટાછવાયો વરસાદ થયો હતો. રાજ્યના અનેક જિલ્લામાં તેમાં પણ સૌરાષ્ટ્રના જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો હતો જોકે ચોમાસુ વિધીવત બેસી ગયુ હોવા છતાં મેઘરાજા જાણે રિસાયા હોય તેમ ચોમાસાનો પ્રારંભ જ નબળો થયો હતો.

- Advertisement -

મોરબી જિલ્લામાં આ વર્ષે 30 જૂન સુધી પડેલા વરસાદની સ્થિતી જોઈએ તો કુલ 176 મીમી એટલે કે માત્ર 7 ઈંચ જ વરસાદ પડ્યો છે. આ પહેલાના વર્ષોમાં જૂન મહિનામાં થયેલા વરસાદની સ્થિતિ જોઈએ તો જિલ્લામાં જૂન 2021 માં 360 મીમી, જૂન 2020 માં 628 મીમી જયારે જૂન 2019 માં 196 મીમી જ વરસાદ થયો હતો. મોરબી જિલ્લામાં આ વર્ષે છેલ્લા 4 વર્ષ કરતા સૌથી ઓછો વરસાદ છે. 30 જૂન સુધીમાં તાલુકા મુજબ જોઈએ તો, મોરબી તાલુકામાં 29 મીમી, ટંકારામાં 70 મીમી, માળિયામાં 25 મીમી, વાંકાનેરમાં 32 મીમી જ્યારે હળવદ પંથકમાં માત્ર 20 મીમી વરસાદ નોંધાયો છે. ગત વર્ષની વાત કરીએ તો 2021 માં 30 જૂન સુધીમાં મોરબીમાં 36 મીમી, ટંકારામાં 61 મીમી, માળીયામાં 78 મીમી વાંકાનેરમાં 108 મીમી જયારે હળવદમાં 77 મીમી વરસાદ થયો હતો જયારે બે વર્ષની સરખામણી જોઈએ તો માળિયામાં 53 મિમીની ઘટ્ટ, વાંકાનેરમાં 76 મીમીની ઘટ્ટ તો હળવદમાં 57 મીમીની ઘટ્ટ સામે આવી હતી જયારે મોરબીમાં માત્ર 7 મીમી ઘટ્ટ નોંધાઈ છે એટલે કે આ વર્ષે ચોમાસનો પ્રારંભ છેલ્લા 4 વર્ષમાં સૌથી નબળો રહ્યો છે.

ચોમાસાના નબળા પ્રારંભના કારણે મોરબી જિલ્લામાં ચોમાસા પાકના વાવેતરને પણ અસર પહોંચી છે.

- Advertisement -

તાલુકા મુજબ 4 વર્ષમાં 30 જૂન સુધીનો વરસાદ (મીમી)
તાલુકા    2022 2021 2020 2019 સરેરાશ
ટંકારા       70   61    76      16   55.75
માળીયા    25    78    136     41  71.50
મોરબ      29    36     170   103  65.50
વાંકાનેર   32    108    110   103 88.25
હળવદ     20     77    136     09 60.5
કુલ      176      360   628   196 68.3

You Might Also Like

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

TAGGED: monsoon, morbi, rain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘમહેર, શહેરી વિસ્તાર કોરા ધાકડ
Next Article વાંકાનેરના પ્રકૃતિપ્રેમી રાજવીની યાદમાં રાજપરિવારે 46,000 વૃક્ષનું રોપણ કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?