By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    2 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    4 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    4 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    4 days ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનપા અને નપાના પરિણામ : સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ, ભુજમાં AIMIM ની એન્ટ્રી, સુરતમાં મોટો ઉલટફે
    18 hours ago
    ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ
    2 days ago
    ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી
    2 days ago
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    4 days ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    2 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    2 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    5 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    6 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    6 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ચૂંટણી જંગ’: 8.25 લાખ મતદાર, 1010 મતદાન મથક અને 2138 EVM સાથે તંત્ર તૈયાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ‘ચૂંટણી જંગ’: 8.25 લાખ મતદાર, 1010 મતદાન મથક અને 2138 EVM સાથે તંત્ર તૈયાર
જુનાગઢ

‘ચૂંટણી જંગ’: 8.25 લાખ મતદાર, 1010 મતદાન મથક અને 2138 EVM સાથે તંત્ર તૈયાર

Khaskhabar Editor
Last updated: 2026/04/07 at 4:23 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
4 Min Read
SHARE

જૂનાગઢ જિલ્લામાં પંચાયત – નગરપાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ

જિલ્લા પંચાયતના ઉમેદવાર માટે 6 લાખ અને તાલુકા પંચાયત માટે 3 લાખની લિમિટ નક્કી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે જાણકારી આપતા જણાવ્યું હતું, જિલ્લા પંચાયતની 30, જિલ્લાની તમામ 9 તાલુકા પંચાયતની 158, કેશોદ નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકોની સામાન્ય ચૂંટણી અને બાંટવા નગરપાલિકાના એક બેઠકની પેટા ચૂંટણી યોજવા માટે જરૂૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને તા.26મી એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કુલ 8.25 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં જિલ્લા- તાલુકા પંચાયતના કુલ 7, 71,029 અને કેશોદ નગરપાલિકાના 53,495 મતદારો ઉપરાંત બાંટવા નગરપાલિકાની પેટા ચૂંટણીના 1262 મતદારોનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, આ સમગ્ર ચૂંટણી માટે 1010 મતદાન મથકો પર મતદાન થશે. જેમાં જિલ્લા- તાલુકા પંચાયતના 950 અને નગરપાલિકાના 60 મતદાન મથકોનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટર દ્વારા તા.26મી એપ્રિલે તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારે 7 કલાકે થી સાંજના 6 કલાક દરમિયાન મતદાન કરી શકાશે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, આજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂૂઆત થઈ ચૂકી છે, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા. 11 એપ્રિલ, ઉમેદવારી પત્રો ચકાસણીની તા.13 એપ્રિલ અને ઉમેદવારોએ પોતાના નામાંકન પરત ખેંચવાની તા.15 એપ્રિલ છે. ત્યારબાદ તા.26મી એપ્રિલે મતદાન અને તા.28 એપ્રિલના રોજ મત ગણતરી થશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી આયોગના નિર્દેશો મુજબ જિલ્લા પંચાયતના ઉમેદવાર 6 લાખ, તાલુકા પંચાયતના ઉમેદવાર 3 લાખની મર્યાદામાં ચૂંટણી પ્રચાર માટે ખર્ચ કરી શકશે, કેશોદ નગરપાલિકાના ઉમેદવાર 2.25 લાખની મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરી શકશે. જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઇવીએમ દ્વારા ચૂંટણી પ્રક્રિયા થવાની છે. આ માટે રિઝર્વ સહિત 2138 બી. યુ. (બેલેટ યુનિટ) અને તેટલા જ સી. યુ. (કંટ્રોલ યુનિટ) ઉપલબ્ધ છે. તેવી રીતે કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને બાંટવા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણી માટે 81 સી.યુ. અને અને 162 બી.યુ. ઉપલબ્ધ છે. જિલ્લા કલેકટરે જણાવ્યું કે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વર્ગ-1ના અધિકારીઓ ચૂંટણી અધિકારી તરીકે અને વર્ગ-2ના મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવશે. તાલુકા પંચાયત ચૂંટણીમાં વર્ગ-2ના અધિકારી ચૂંટણી અધિકારી રહેશે અને વર્ગ-3ના મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવશે. આ સ્થાનિક સ્વરાજ ચૂંટણી સંદર્ભે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને નિવાસી અધિક કલેકટર સુશ્રી બી.એસ. બારડ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ દિવસે પંચાયત અને પાલિકાના જંગ માટે 317થી વધુ ઉમેદવારી ફોર્મ ઉપડ્યા

- Advertisement -

જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી જંગમાં તા.06/04/2026ના રોજ જિલ્લા પંચાયત ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ – 59 ફોર્મ ઉપડ્યા હતા જયારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ – 242 ફોર્મ તથા નગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ – 16 ફોર્મ ચૂંટણી અધિકારીઓની કક્ષાએથી વિતરણ કરવામાં આવ્યા હતા આમ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધીરે ધીરે ગરમાવો જોવા મળી રહ્યો છે. અને ચૂંટણીમાં પોતાની દાવેદારી કરવા ફોર્મ ઉપાડવાનું શરુ થયું છે.

You Might Also Like

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ

લોકશાહીનું પર્વ રંગેચંગે સંપન્ન: EVMમાં કેદ ઉમેદવારનું ભાવિ, નજર પરિણામ પર

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા સિંહ પરિવારે ગાયનો પીછો કર્યો, એક સિંહ અને ત્રણ સિંહણે બે ગાયનું મારણ કર્યું

સિંહે શિકાર છોડી બાળકી પાછળ દોટ મૂકી : લોકોનું ટોળું અને ટોર્ચના પ્રકાશથી સાવજ ભડક્યો, ગીરમાં ચીસાચીસથી ગામ ફફડ્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં 24 એપ્રિલ સાંજથી જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
Next Article ટ્રમ્પે શાંતિ કરારને ઐતિહાસિક જીત ગણાવતા ઈરાનની સ્પષ્ટતા, કહ્યું- ‘અમારી આંગળીઓ હજુ ટ્રિગર પર’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મનપા અને નપાના પરિણામ : સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ, ભુજમાં AIMIM ની એન્ટ્રી, સુરતમાં મોટો ઉલટફે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત
ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ
લોકશાહીનું પર્વ રંગેચંગે સંપન્ન: EVMમાં કેદ ઉમેદવારનું ભાવિ, નજર પરિણામ પર
હળવદના રાણેકપર, વેગડવાવના વરરાજા જાન પ્રસ્થાન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65 ટકા, જિલ્લા પંચાયતમાં 71 ટકા મતદાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

લોકશાહીનું પર્વ રંગેચંગે સંપન્ન: EVMમાં કેદ ઉમેદવારનું ભાવિ, નજર પરિણામ પર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?