By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    3 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    4 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    5 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    18 minutes ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    21 minutes ago
    જમ્મુ-કાશ્મીરમાં પૂરપ્રકોપ : બે દિવસમાં 23નાં મોત
    22 minutes ago
    રામ મંદિરમાં ચોરી-સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી
    23 hours ago
    કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ : પોલીસ સાથે ઘર્ષણ, લાઠીચાર્જ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    7 seconds ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 day ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    1 day ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    4 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    5 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    6 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    7 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર
રાજકોટ

ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર

Khaskhabar Editor
Last updated: 2026/05/01 at 3:42 PM
Khaskhabar Editor 3 months ago
Share
3 Min Read
SHARE

ગુજરાતના પેન્શનરો માટે મોટી રાહત

1 મેથી 31 જુલાઈ 2026 સુધી પોસ્ટમેન દ્વારા ‘હયાતી’ ચકાસણી સેવા 

- Advertisement -

ગુજરાતમાં 93 હજારથી વધુ પેન્શનરોને આ સેવા મળી હતી, જેમાંથી 62 હજારથી વધુ લોકોએ ઘરે બેઠા લાભ લીધો હતો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ અને સુવિધાજનક પહેલ કરવામાં આવી છે. હવે પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર (હયાતી) માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કચેરીઓના ચક્કર લગાવવાની જરૂર નહીં રહે. 1 મે થી 31 જુલાઈ, 2026 દરમિયાન પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા ઘરે બેઠા નિ:શુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવવાની સેવા આપવામાં આવશે. આ પહેલ ગુજરાત સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ) અંતર્ગત અમલમાં આવી રહી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને રાજ્યના નાણાં સચિવ સંદીપ કુમારની હાજરીમાં આ મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો હતો. આ યોજનાથી રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ મળશે. અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ ડિજિટલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે. ફેસ ઓથેન્ટિકેશન (ચહેરા આધારિત ઓળખ) અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ટેક્નોલોજી દ્વારા પેન્શનરોને સરળ અને ઝડપી સેવા પૂરી પાડવામાં આવશે. ખાસ કરીને ગ્રામિણ અને દૂરના વિસ્તારોમાં રહેતા વડીલો માટે આ યોજના ખૂબ જ લાભદાયી સાબિત થશે.
આ સેવા જીવન પ્રમાણ એપ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવી છે. પ્રમાણપત્ર તૈયાર થયા બાદ તેની ડિજિટલ નકલ સીધી પેન્શન કચેરી સુધી પહોંચાડવામાં આવશે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ માહિતી આપતા જણાવ્યું કે ગયા વર્ષે ગુજરાતમાં 93 હજારથી વધુ પેન્શનરોને આ સેવા મળી હતી, જેમાંથી 62 હજારથી વધુ લોકોએ ઘરે બેઠા લાભ લીધો હતો. આ વર્ષે આ સંખ્યા વધુ વધવાની શક્યતા છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના આસીસ્ટન્ટ જનરલ મેનેજર રણવીર સિંહએ જણાવ્યું કે પેન્શનરોને જીવન પ્રમાણપત્ર માટે આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવાના રહેશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને એસએમએસ દ્વારા પ્રમાણ આઈડી મળશે, જેને આધારે તેઓ પોતાનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. આ સાથે, પેન્શનરો હવે આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી દ્વારા ઘરે બેઠા જ પોતાના બેંક ખાતામાંથી પેન્શનની રકમ ઉપાડી શકશે, જે સેવા વધુ સરળ અને સુલભ બનાવે છે.
અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનરો પણ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેનનો સંપર્ક કરીને આ સુવિધાનો લાભ લઈ શકશે.

- Advertisement -

5 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ

1 મે થી 31 જુલાઈ 2026 સુધી નિ:શુલ્ક સેવા

પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર

ફેસ અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ

મુસાફરી અને સમયની બચત સાથે વધુ સુવિધા

You Might Also Like

હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા

‘સમર્થ ભારત-2047’ના વિઝન સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સભા, શિક્ષણમાં પરિવર્તન પર મનોમંથન

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

રાજકોટમાં ઇસ્કોનની 24મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું: કરોડોનાં MoU થયા
Next Article પ્રથમ વખત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખને પાર : GDPમાં 8.3% યોગદાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ

Khaskhabar Editor Khaskhabar Editor 8 seconds ago
હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે
પાવાગઢ મહાકાળી ધામે પાર્કિંગ, થીમ પાર્ક, વોટર જેટ્ટી, ફૂટઓવર બ્રિજ સહિત આધુનિક સુવિધાનું નિર્માણ થશે
QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
જમ્મુ-કાશ્મીરમાં પૂરપ્રકોપ : બે દિવસમાં 23નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

‘સમર્થ ભારત-2047’ના વિઝન સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સભા, શિક્ષણમાં પરિવર્તન પર મનોમંથન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?