By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    10 hours ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    1 day ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    3 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    10 hours ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    10 hours ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    11 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    1 day ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    11 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કમિશનરના અંદાજપત્રમાં પાણી અને ડ્રેનેજ વેરામાં તોતિંગ વધારાની દરખાસ્ત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > કમિશનરના અંદાજપત્રમાં પાણી અને ડ્રેનેજ વેરામાં તોતિંગ વધારાની દરખાસ્ત
જુનાગઢ

કમિશનરના અંદાજપત્રમાં પાણી અને ડ્રેનેજ વેરામાં તોતિંગ વધારાની દરખાસ્ત

Khaskhabar Editor
Last updated: 2026/02/04 at 5:50 PM
Khaskhabar Editor 8 months ago
Share
4 Min Read
SHARE

જૂનાગઢ મનપાનું વર્ષ 2026-27નું રૂ. 1501 કરોડનું બજેટ રજૂ

1501 કરોડનું બજેટ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કર્યું

- Advertisement -

કુલ આવક: 1499.08 કરોડ (રેવન્યુ: 339.33 કરોડ, કેપિટલ: 1159.75 કરોડ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3

મનપા કમિશનરે 1501 કરોડનું બજેટ સ્થાયી સમિતીને સુપ્રત કર્યું હતું. જેમાં પાણી વેરામાં ત્રણ ગણો અને ડ્રેનેજ ચાર્જમાં બાર ગણો વધારો સુચવાયો છે. આ ઉપરાંત અત્યાસુધી નિ:શુલ્ક રહેલા ભૂગર્ભજળ વપરાશ પેટે 300 રૂપિયા વસુલવા અને દિવાબતી કર મિલ્કત દીઠ રૂ. 100 વધારવા ભલામણ કરવામાં આવી છે. જૂનાગઢ મનપા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મળતી ન હોવાની ફરિયાદો છે ત્યારે વેરામાં વધારો કરવાનું સૂચન થયું છે. હવે સ્થાયી સમિતી દ્વારા શુ નિર્ણય લેવામાં આવે છે એ જોવું રહ્યું.
જૂનાગઢ મનપાનું વર્ષ 2026-27નું 1501 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. કમિશનર તેજસ પરમાર દ્વારા કરોડનું બજેટ સ્થાયી સમિતીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરને સોંપવામાં આવ્યું હતું. જેમાં રેવન્યુ આવક 339.33 અને કેપિટલ 1159,75 કરોડ મળી કુલ આવક 1499,08 કરોડ જ્યારે રેવન્યુ ખર્ચ 339,25 અને કેપિટલ ખર્ચ 1159.75 કરોડ મળી કુલ 1499,40 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. કમિશનર દ્વારા સુવિધા ઉપલબ્ધ કરવા માટે વેરામાં વધારો જરૂરી છે એવું કારણ આપી હાલ જે પાણી વેરો 1200 રૂપિયા છે તેમાં રહેણાંક અને બિન રહેણાંક મિલકતના 3500 રૂપિયા કરવા, ટ્રેનેજ ચાર્જ 100-150 વસુલવામાં આવે છે તે રહેણાંક માટે 1250 અને બિનરહેણાંક માટે 2500 કરવા સૂચન કરવામાં આવ્યું છે. જયારે ભૂગર્ભ જળ વપરાશ અત્યારે શૂન્ય છે હવેથી 300 રૂપિયા વસુલ કરવા જયારે હાલ દિવાબતી કર રહેણાંક મિલ્કત માટે 200 છે તેના 300 કરવા અને બિન રહેણાંક મિલ્કતદીઠ 500 રૂપીયા કરવા સૂચન કર્યું છે.
મનપા દ્વારા રહેણાંક અને બિન રહેણાંક મિલ્કતના દર યથાવત રાખવામાં આવ્યા છે પરંતુ ફેક્ટર મુજબ પાંચ ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. આ ઉપરાંત મિલ્કત વેરામાં 2027-28થી દરવર્ષે ફેક્ટર રેટમાં એક ટકાનો વધારો કરવા ભલામણ કરવામાં આવી છે. જૂનાગઢ મનપા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચ કરવામાં આવે છે પરંતુ લોકોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થતી નથી રસ્તા તોડવામાં આવે ત્યારબાદ પાણી, ગટર, ગેસ લાઈન નાખવામાં આવે છે.હજુ માંડ એક બે માસ થાય તો ફરી રસ્તા તોડવામાં આવે છે. પૈસાનું આંધણ થાય છે અને લોકોને તેનો કોઈ ફાયદો મળતો નથી.ત્યારે વેરા વધારવામાં સૂચન કરતી મનપા લોકોને સુવિધા મળે એ દિશામાં પણ નક્કર કામગીરી કરે એવી માંગ ઉઠી છે.

- Advertisement -

મનપાની વેરા સ્વરૂપે આવક 179 કરોડ અને ખર્ચ 231 કરોડનો !

જૂનાગઢ મહાપાલિકાને સામાન્ય કર દિવાબતી કર પેટે 80 કરોડ,યુઝર ચાર્જ 22 કરોડ, પાણી વેરો 20 કરોડ, ઈમ્પેકટ ફી12 કરોડ, ગટર જોડાણ પેટે 10 કરોડ, સફાઈ વેરા પેટે 8 અને ડ્રેનેજ ફી સ્વરૂપે 2 કરોડ મળી કુલ 179 કરોડની આવક થાય છે. જ્યારે પગાર ખર્ચ 87 કરોડ, ગ્રાન્ટ મેચિંગ શેર 26 કરોડ, ડોર ટુ ડોર કલેક્શન 20 કરોડ, વિજબીલ 12 કરોડ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ ખર્ચ 50 કરોડ વોટર વર્કસ સરકારી બિલ 17 કરોડ અને સ્વ ભંડોળ પ્રોજેકટ પેટે 19 કરોડ મળી કુલ 231 કરોડનો ખર્ચ થાય છે.વધારાની રકમ માટે ગ્રાન્ટ પર જ મદાર રાખવામાં આવે છે.

સૂચિત બજેટમાં મોટાભાગની બાબતો રિપીટ

1, પ્રદુષણ ઘટાડવા 50 ઇ બસથી પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવા આયોજન-જે વષીથી વાતો થાય છે.
2, વોટર રિચાર્જ અને જાહેર સહભાગિતાને પ્રોત્સાહન માટે કામગીરી-હાલ થઈ રહી છે.
3, એસ.ટી.પી.માંથી નીકળતું વેસ્ટ વોટર રી યુઝ કરવા પ્રોજેકટ હાથ ધરાશે. “શહેર વિસ્તારની શાળાઓમાં સેનેટરી વેન્ડીંગ મશીન માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે”
4, ચોબારી ગામ નજીક ટીપી અનામત પ્લોટમાં 14 કરોડના ખર્ચે આધુનિક ગૌશાળા કમ હોસ્પિટલ બનશે જ્યાં એક હજાર ગૌવંશ રાખી શકાશે. સાબલપુર લોલ નદી, કાળવા બ્રિજ,રાયજીબાગ બ્રિજ પર હેરિટેજ, ધામક અને વાઈલ્ડ લાઈફ થીમ આધારિત બ્યુટીફીકેશન કરવાનો દાવો
5, તમામ સર્કલનું ડેવલપમેન્ટ થીમ આધારિત કરી બ્યુટીફીકેશન કરાશે.
6, મુખ્ય રોડ અને જાહેર સ્થળોએ પાંચ કરોડના ખર્ચે સ્માર્ટ પબ્લિક ટોઇલેટ બનાવવાનું આયોજન. જે અગાઉ પણ થઈ ગયું છે.

You Might Also Like

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચોટીલા હાઈવે પર હોટલના ગ્રાઉન્ડમાં પડેલા ટ્રકમાંથી વિદેશી દારૂ મળી આવ્યો
Next Article મહાશિવરાત્રી મેળાને હાઈટેક બનાવવા 20 સમિતિની રચના સાથે એક્શન પ્લાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જુનાગઢ

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?