By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    2 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    1 day ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    1 day ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    1 day ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    21 minutes ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    35 minutes ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    44 minutes ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    47 minutes ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    54 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    3 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    1 day ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    2 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    2 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાશિવરાત્રી મેળાને હાઈટેક બનાવવા 20 સમિતિની રચના સાથે એક્શન પ્લાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મહાશિવરાત્રી મેળાને હાઈટેક બનાવવા 20 સમિતિની રચના સાથે એક્શન પ્લાન
જુનાગઢ

મહાશિવરાત્રી મેળાને હાઈટેક બનાવવા 20 સમિતિની રચના સાથે એક્શન પ્લાન

Khaskhabar Editor
Last updated: 2026/02/04 at 5:52 PM
Khaskhabar Editor 1 week ago
Share
4 Min Read
SHARE

પ્રથમ વખત મહાશિવરાત્રી મેળો કંઇક અલગ આયોજન સાથે યોજાશે 

ચછ કોડ પાર્કિંગ, એલઇડી લાઈટ, મેળાનું જીવંત પ્રસારણ, રવાડી રૂટ લંબાવ્યો

- Advertisement -

વહીવટી તંત્રની અનેક વિભાગની કેટલી કાર પ્રવેશ કરશે તે હજુ અવઢવ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4

જૂનાગઢ ભવનાથ તળેટીમાં યોજાતો મહા શિવરાત્રી મેળાને કંઈક અલગ અંદાજ સાથે હાઈટેક બનાવવા વહીવટી તંત્ર છેલ્લા એક મહિનાથી કમર કસી છે. જેમાં 20 જેટલી સમિતિ બનાવીને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્યૂઆર કોડથી પાર્કિંગ વ્યવસ્થા, એલઇડી લાઈટથી મેળો ઝળહળિત કરાશે તેમજ મેળાનું જીવંત પ્રસારણ સાથે રવાડી રૂટ લંબાવામાં આવ્યો છે. બીજી તરફ મેળાની શરૂઆતથી પાંચ દિવસ વાહનો પ્રવેશ ન કરવા અનેક જગ્યાએ પાર્કિંગ બનવાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ વહીવટી તંત્રના અનેક વિભાગો છે જેમાં કલેકટર કચેરી, મહાનગર પાલિકા, પીજીવીસીએલ, વન વિભાગ, પાણી પુરવઠા કચેરી સહીતની કચેરીઓ સામેલ છે તેની કેટલી કાર મેળામાં જશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી તેમજ કેટલા પાસ ઇસ્યુ કરવાના છે. તેના પર નજર છે. જયારે બીજી તરફ દેશ ભરના અગ્રણી સંતો – મહંતો પધારે છે એવા સમયે કેટલાને મંજૂરી મળે છે તેન જોવાનું રહ્યું. મહાશિવરાત્રી મેળા સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ વિવિધ સમિતિઓના અધ્યક્ષ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેક્ટરએ મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ 20 જેટલી સમિતિઓના અધ્યક્ષો સાથે અત્યાર સુધી થયેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ભવનાથ તળેટી વિસ્તારમાં પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો તા. 11 ફેબુ્આરીના રોજ શુભારંભ થશે. આધ્યાત્મિક અને પૌરાણિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ વહીવટી તંત્ર દ્રારા આરંભી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર એ મેળામાં આવતા ભાવિકો માટે પીવાના પાણી, આરોગ્ય, પરિવહન સેવા, સફાઈ, પુરવઠો સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતુ. સાથે જ સંતોની નગર પ્રવેશયાત્રા, મહાઆરતી, ધર્મ સભા, રવેડી, મુગીકુંડમાં યોજાતા શાહી સ્નાન, સાંસ્કૃતિક કાર્યક્રમ, મેળા અંગેના સાઈન બોર્ડ, લાઇટિંગ, સુશોભન સહિતની વ્યવસ્થાઓ બાબતે પણ જરૂરી નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી.એસ. બારડ, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

શિવરાત્રી મેળો વીવીઆઈપી કલ્ચર વચ્ચે ગરીબોની રોજીરોટી ન છીનવાય તે જો જો

જૂનાગઢનો સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળો નજીક આવી રહ્યો છે ત્યારે સામાજિક અગ્રણી અમૃતભાઈ દેસાઈએ તંત્રને નાના ફેરિયાઓ અને ગરીબ ધંધાર્થીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગિરનારની તળેટીમાં યોજાતો આ મેળો માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ નાના રિક્ષાચાલકો, શાકભાજી-ફળ વિક્રેતાઓ અને કરિયાણાના વેપારીઓ માટે આખા વર્ષની કમાણીનો મુખ્ય સ્ત્રોત છે. વધુમાં કહ્યું હતું કે, અગાઉ પરિક્રમા મેળો રદ થવાને કારણે અનેક ગરીબ પરિવારોના ઘરના ચૂલા સળગવા મુશ્કેલ બન્યા છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ જવાથી બાળકોના ભણતર પર પણ માઠી અસર પડી છે. આવી સ્થિતિમાં શિવરાત્રી મેળાના ભવ્યાતિભવ્ય આયોજન વચ્ચે જો ગરીબ ફેરિયાઓને રંજાડવામાં આવશે, તો તેમની હાલત વધુ કફોડી બનશે. “મેળો ભલે ભવ્ય થાય, પણ તંત્ર ’વીવીઆઈપી કલ્ચર’ના અભરખામાં નાના ધંધાર્થીઓની રોજીરોટી ન ભૂલે. આ અલખ ગિરનારીની ભૂમિ છે, અહીં ગરીબના આંસુ ન પડવા જોઈએ.” તેમણે માંગ કરી છે કે તંત્ર દ્વારા મેળાના આયોજનમાં નાના ફેરિયાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી તેઓ શાંતિથી પોતાનો વેપાર કરી શકે. વહીવટી તંત્ર માત્ર દેખાવ પાછળ ખર્ચ ન કરી વાસ્તવિકતા સમજી ગરીબ ધંધાર્થીઓ પ્રત્યે હમદર્દી રાખે તે અનિવાર્ય છે.

You Might Also Like

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ

ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ

જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ

માળિયાહાટિના જુથળ સેવા સહકારી મંડળીમાં રૂપિયા 2.09 કરોડની મોટી ઉચાપત, મંત્રી સામે ગુનો દાખલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કમિશનરના અંદાજપત્રમાં પાણી અને ડ્રેનેજ વેરામાં તોતિંગ વધારાની દરખાસ્ત
Next Article વંથલી મર્ડર કેસ: પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરનાર પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?