આટકોટમાં વીજ થાંભલાએ લીધો રમતા બાળકનો જીવ,વીજ અર્થીંગ લાગતા બાળકનું મોત થયું
આટકોટકોની બેદરકારી ગણવી થાંભલામાં આવતો અર્થીંગ માસૂમ બાળકનો ભોગ લેવાયો હતો સત્તાધીશો…
જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતગ્રત પ્રાકૃતિક ખેતી માટે ની સહાય યોજનાનું ડૉ.ભરતભાઈ બોઘરા એ શુભારંભ કરાવ્યો
જસદણ તાલુકા ભાજપ પ્રમુખશ્રી વલ્લભભાઈ રામાણી, મહામંત્રી શ્રી મનસુખભાઇ ડામસીયા, મહામંત્રી શ્રી…
આટકોટ ખોડિયાર ગરબી મંડળ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું
આટકોટ કૈલાશ નગર ખોડિયાર ગરબી મંડળ દ્વારા હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી…
લીંબડી તાલુકાના ચોરણીયા ગામના ઉંમર લાયક 17 વિધવા બહેનો પેન્શનના ઓડર આપી તેમજ માસ્ક વિતરણ કરવામાં આવ્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સારા સ્વાસ્થ્ય સાથે દીર્ઘ આયુષ્યની કાર્યકરોએ પ્રાર્થના કરી વડાપ્રધાન…
સરકારી હોસ્પિટલ જસદણ ખાતે કોવિડ કેર સેન્ટરનો શુભારંભ
સરકારી હોસ્પિટલ જસદણ ખાતે કોવિડ કેર સેન્ટરનો શુભારંભ સરદાર પટેલ સહભાગી જળસંચય…
ધ્રાંગધ્રામાં ગુહઉધોગના નામે ચાલતો તમાકુનો કાળો કારોબાર
સુરેન્દ્રનગર જિલ્લા માં રોજ પ્રતિદિન આદાજે 3લાખ માવા મસાલા નું વેચાણ ધ્રાંગધ્રા…
ગીર સોમનાથના તાલાલા તાલુકાના બોરવાવ ગામે મઘુરમ સખી મંડળના બહેનો દ્વારા હાથનુ કામંણ કોઠાસુજ થી કમાઈ રહી છે પરસેવા નો પૈસો
આવો વાત કર્યે એવી મહિલા ઓ ની જેમણે હાથ થઈ હાથ મીલાવી…
આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ એન્ડ વેલ્નેસ સેંન્ટ્રલ દ્વારા કોરોના ટેસ્ટના કેમ્પમાં 50એ કોરોના ટેસ્ટ કરાવતા 1વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
જસદણ આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ એન્ડ વેલ્નેસ સેંન્ટ્રલ વીરનગરની આરોગ્ય ટીમ…
ગોંડલ એસ ટી ડેપો ખાતે કર્મચારીઓ માટે કોરોના ટેસ્ટના કેમ્પમાં 110 કર્મચારીઓ એ કોરોના ટેસ્ટ કરાવતા 5 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ગોંડલ એસ ટી ડેપો ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ ની હાલ વ્યાપી રહેલ…