By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    9 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    10 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    1 day ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 day ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    8 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    8 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    9 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    9 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    1 day ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 day ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    10 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    1 day ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    1 day ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકા અને કતાર વચ્ચે 100 લાખ કરોડ રૂપિયાની ડીલ: કતાર 210 અમેરિકા નિર્મિત વિમાન ખરીદશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકા અને કતાર વચ્ચે 100 લાખ કરોડ રૂપિયાની ડીલ: કતાર 210 અમેરિકા નિર્મિત વિમાન ખરીદશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને કતાર વચ્ચે 100 લાખ કરોડ રૂપિયાની ડીલ: કતાર 210 અમેરિકા નિર્મિત વિમાન ખરીદશે

Khaskhabar Editor
Last updated: 2025/05/15 at 4:51 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ દોહા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કતારના અમીર શેખ તામીન બિન હમદ અલ-થાનીએ બુધવારે દોહામાં 12 ટ્રિલિયન ડોલર (લગભગ 100 લાખ કરોડ રૂપિયા)ના અલગ અલગ સોદા પર હસ્તાક્ષર કર્યા.

- Advertisement -

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આમાં બંને દેશો વચ્ચે 243 બિલિયન ડોલર (લગભગ 20 લાખ કરોડ રૂપિયા)નો નાણાકીય સોદો પણ શામેલ છે.
આ નાણાકીય સોદામાં કતાર એરવેઝ દ્વારા બોઇંગ વિમાનની ખરીદી, શસ્ત્રો, કુદરતી ગેસની ખરીદી અને ક્વોન્ટમ ટેકનોલોજી સંબંધિત સોદાઓનો સમાવેશ થાય છે. કતાર એરવેઝે બોઇંગ અને જીઇ એરોસ્પેસ સાથે 210 મેડ ઇન અમેરિકા ’બોઇંગ 787 ડ્રીમલાઇનર’ અને ’777X’ એરક્રાફ્ટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. તેની કિંમત 96 અબજ ડોલર (લગભગ 8 લાખ કરોડ રૂપિયા) છે. ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસના ભાગ રૂપે બુધવારે સાઉદી અરેબિયા પછી કતાર પહોંચ્યા. કતારના અમીરે પોતે દોહા એરપોર્ટ પર ટ્રમ્પનું સ્વાગત કર્યું.
તેમનું સ્વાગત લાલ સાયબર ટ્રક અને ઊંટો દ્વારા કરવામાં આવ્યું. ટ્રમ્પ આજે યુએઈ પહોંચશે, જે તેમના મધ્ય પૂર્વ પ્રવાસનો અંતિમ દિવસ છે.
અહીં તેઓ ઞઅઊના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિક્ધડક્ટર અને ઉર્જા સંબંધિત મુદ્દાઓ પર સોદો થઈ શકે છે.

અમેરિકા અને કતાર વચ્ચે 4 મોટા કરાર

કતાર એરવેઝે 210 બોઇંગ 787 ડ્રીમલાઇનર અને 777X વિમાન ખરીદવા માટે બોઇંગ અને GE એરોસ્પેસ સાથે કરાર કર્યા.
MQ-9B ડ્રોનની ખરીદી માટે કતાર અને અમેરિકા વચ્ચે ઔપચારિક કરાર પ્રક્રિયા પૂર્ણ. તેની કિંમત 2 અબજ ડોલર છે.
અમેરિકા અને કતાર સંરક્ષણ સહયોગ વધારવા માટે એક ઔપચારિક દસ્તાવેજ પર સંમત થયા.
અમેરિકા અને કતાર પરસ્પર સહયોગને મજબૂત બનાવવા માટે સંયુક્ત ઘોષણાપત્ર પર સંમત થયા.

- Advertisement -

અમેરિકા – સાઉદી અરેબિયા વચ્ચે 12.1 લાખ કરોડની ડિફેન્સ ડીલ

અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે 142 અબજ ડોલર (12.1 લાખ કરોડ રૂપિયા)ની ડિફેન્સ ડીલ કરી છે. વ્હાઇટ હાઉસે તેને ઇતિહાસનો સૌથી મોટી ડિફેન્સ ડીલ ગણાવી છે.
આ કરાર હેઠળ, સાઉદી અરેબિયાને C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, મિસાઇલો, રડાર સિસ્ટમ અને ઘણા અદ્યતન શસ્ત્રો આપવામાં આવશે. આ અમેરિકન કંપનીઓ જેમ કે લોકહીડ માર્ટિન, બોઇંગ અને નોર્થ્રોપ ગ્રુમેન તરફથી આવશે.

સાઉદી અરેબિયાની મુલાકાતે આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની પ્રશંસા કરી છે. ટ્રમ્પે ક્રાઉન પ્રિન્સ વિશે કહ્યું- મને ખરેખર લાગે છે કે અમે એકબીજાને ખૂબ પસંદ કરીએ છીએ. ટ્રમ્પે કહ્યું કે તેઓ મોહમ્મદ બિન સલમાનને ખૂબ સારી રીતે જાણે છે અને તેમનાથી ખૂબ પ્રભાવિત છે. સલમાન તેમની ઉંમર કરતાં ઘણા હોશિયાર છે.
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમની મુલાકાત પહેલા દેશમાં ઘણા બધા ચેક અને 20 લાખ નોકરીઓની વાત થઈ હતી. અમેરિકામાં સાઉદી રોકાણની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તેનાથી ઘણી બધી નોકરીઓનું સર્જન થશે. ટ્રમ્પે કહ્યું- અમારી પાસે વિશ્ર્વના સૌથી મોટા ઉદ્યોગપતિઓ છે. તેઓ ઘણા બધા ચેક લઈને જવાના છે.

ટ્રમ્પ સાઉદી અરેબિયા તરફથી મળી રહેલા 600 બિલિયનના રોકાણ વિશે વાત કરી રહ્યા હતા. તેમણે મજાકમાં કહ્યું કે તેમને ખાતરી છે કે આ રોકાણ ’1 ટ્રિલિયન ડોલર’ સુધી પહોંચશે. હકીકતમાં, ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી સાઉદી અરેબિયાએ 4 વર્ષમાં અમેરિકામાં 600 બિલિયનના રોકાણની જાહેરાત કરી હતી. ટ્રમ્પ અને સલમાને મંગળવારે રિયાધમાં વ્યૂહાત્મક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ ભાગીદારીમાં ઊર્જા, ખાણકામ અને સંરક્ષણ માટેના કરારોનો સમાવેશ થાય છે. આ અંગે હજુ સુધી સંપૂર્ણ માહિતી મળી નથી.

અમેરિકા સાઉદી અરેબિયાને 5 ક્ષેત્રોમાં શસ્ત્રો અને તકનીકી સહાય પૂરી પાડશે

વાયુસેના અને અવકાશમાં સુરક્ષા અને દેખરેખની મજબૂતાઈમાં વધારો
હવાઈ અને મિસાઈલ હુમલાઓ સામે રક્ષણ
સાઉદી અરેબિયન નૌકાદળને મજબૂત બનાવવું
સરહદ સુરક્ષા અને સરહદ દળોને નવી ટેકનોલોજીથી સજ્જ કરવા
માહિતી અને સંદેશાવ્યવહાર પ્રણાલીઓનું અપગ્રેડેશન

 

You Might Also Like

USના વિઝા હવે ફટાફટ!

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે

ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ

તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર

પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદમાં મોટું કૌભાંડ: ગેરકાયદે રહેતા 17 બાંગ્લાદેશી ઘુસણખોરોના નીકળ્યા પાસપોર્ટ, ATSનો મોટો ઘટસ્ફોટ
Next Article કોરિયાએ 13 હજાર ટન તલનો ભારતને ઓર્ડર આપ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

USના વિઝા હવે ફટાફટ!

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
આંતરરાષ્ટ્રીય

ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?