આટકોટ કૈલાશ નગર ખોડિયાર ગરબી મંડળ દ્વારા હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે રોગચાળો પણ વધી રહ્યો છે ત્યારે લોકોમાં પણ રોગ પ્રતિકાર શક્તિ વધે અને કોરોના ન આવે તે માટે ખોડિયાર ગરબી મંડળ દ્વારા 35 ઓસ્ ડીયા નો ઉકાળો બનાવવામાં આવ્યો હતો અને લોકોને ઘરે-ઘરે પીવડાવવામાં આવ્યો હતો આટકોટમાં હાલમાં 19 કેસ કોરોના નોંધાઈ ચુક્યા છે ત્યારે લોકોએ પણ સાવધાની રાખવી જોઈએ તાવશરદી ઉધરસ જણાય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો તપાસ કરાવવી જોઇએ અને કોરોના થી બચવું જોઈએ હાલમાં લોકોએ સાવ છે તે સાથે સાવધાની પણ રાખવી જોઈએ ખોડીયાર ગરબી મંડળના યુવાનો યુવાનો દ્વારા આ ઉકાળો બનાવવામાં આવ્યો હતો અને લોકોને ગરમાગરમ ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો જેથી લોકોમાં પણ રોગ પ્રતિકાર શક્તિ વધે અને ઇમ્યુનિટી વધે અને કોરોના થી બચી જાય (કરશન બામટા)