By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    14 minutes ago
    ઇટાલીમાં હિંસા પર કડક કાયદો : સગીર તોડફોડ કરશે તો માતા-પિતાએ વળતર ચૂકવવું પડશે
    1 day ago
    દુનિયામાં તબીબોની ભારે અછત સર્જાશેઃ દર ચારમાંથી એક ડોકટર નિવૃત્તિના આરે, WHOની ચેતવણી
    1 day ago
    આગામી 5 વર્ષમાં અંતરિક્ષ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા
    2 days ago
    ટ્રમ્પનું સિંહાસન ડગમગ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SBI બૅંક પર સાયબર હુમલો
    23 hours ago
    11 એરપોર્ટનું ખાનગીકરણ કરવા તૈયારી!
    1 day ago
    સૌરવ-આશુતોષ કાયદાનું સન્માન કરતા નથી, વિશ્વાસ કરવો મુશ્કેલઃ કોર્ટ
    2 days ago
    ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસઃ મોહન ભાગવત
    2 days ago
    બીમારીઓ છુપાવવાના બહાને વીમા કંપની કક્લેમ રદ ન કરી શકે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરિયાએ 13 હજાર ટન તલનો ભારતને ઓર્ડર આપ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > કોરિયાએ 13 હજાર ટન તલનો ભારતને ઓર્ડર આપ્યો
આંતરરાષ્ટ્રીયગુજરાત

કોરિયાએ 13 હજાર ટન તલનો ભારતને ઓર્ડર આપ્યો

Khaskhabar Editor
Last updated: 2025/05/15 at 4:55 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

આંતરરાષ્ટ્રીય બજારમાં ગુજરાતનો ડંકો

ગુજરાતમાં 1,28,626 મેટ્રિક ટન તલના ઉપજ થવાનો અંદાજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

ઉનાળુ તલની આવક શરૂ થઇ ગઇ છે અને તલના વાવેતરમાં સમગ્ર વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગે છે ત્યારે આ વખતે કોરિયા ગવર્નમેન્ટનું 13 હજાર ટન તલનુ ગ્લોબલ ટેન્ડર ભારતને મળ્યું છે. ભારતે આંતરરાષ્ટ્રીય બજારમાં પાકિસ્તાન અને આફ્રિકાને વેપારી હરીફાઇમાં માત આપી રૂ.152 કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ મેળવી લીધો છે. આ ટેન્ડર મળતા ખેડૂતોને તલના સારા ભાવ ઉપજવાની આશા છે. રાજકોટના તલના વેપારી વ્રજ એન્ટરપ્રાઇઝના સંદીપ લાખાણીએ જણાવ્યું હતું કે, તલનું દર વર્ષે સાતથી આઠ વખત વૈશ્વિક ટેન્ડર બહાર પડે છે અને દર વખતે આપણી સાથોસાથ પાકિસ્તાન અને આફ્રિકા પણ ઓર્ડર લઇ જતા હતા. તેના બદલે આ વખતે કોરિયાનું આખું તલનું 13 હજાર ટન એટલે કે 13000 કિલો તલનું ટેન્ડર આપણને મળ્યું છે. હાલમાં ઉનાળુ તલની આવક શરૂ થઇ છે. ભારતને આ ટેન્ડર 1450થી 1475 યુ.એસ. ડોલરના ભાવે મળ્યું છે. સ્થાનિક બજારમાં તલનો ભાવ રૂ.117થી 118 આસપાસ ચાલી રહ્યો છે. ભારતમાં આવેલો રૂ.152 કરોડથી વધુના આ ઓર્ડરનો મોટાભાગનો માલ ગુજરાતમાં જ સપ્લાય થવાનો અંદાજ છે.

એક ડેટા મુજબ ગુજરાતમાં આ વર્ષે 1,24,232 હેક્ટરમાં તલનું વાવેતર થયું છે અને 1,28,626 મેટ્રિક ટન તલની ઉપજ થવાનો અંદાજ છે. આ વર્ષે નેચરલ તલનું એક્સપોર્ટ વધે તેવી ધારણા એક્સપોર્ટરોમાં સેવાઇ રહી છે.

You Might Also Like

ગુજરાતમાં વીજ કટોકટી : દિવાળીના તહેવારો ટાણે જ ઉદ્યોગોમાં 8 કલાકનો વીજકાપ

હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી

અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ સાથે UP-દિલ્હીના 3 કુખ્યાતની ધરપકડ

અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયોનું જામનગરમાં આગમન, રિલાયન્સની મુલાકાત લીધી

લ્યો બોલો, હવે પોર્ટરમાં ડ્રગ્સની હેરાફેરી શરૂ થઈ!

TAGGED: Gujarat, korea
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકા અને કતાર વચ્ચે 100 લાખ કરોડ રૂપિયાની ડીલ: કતાર 210 અમેરિકા નિર્મિત વિમાન ખરીદશે
Next Article રાજુલાના પાસે ગોઝારો ત્રિપલ અકસ્માત સર્જાયો, 3ના મોત નિપજ્યાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ગુજરાતમાં વીજ કટોકટી : દિવાળીના તહેવારો ટાણે જ ઉદ્યોગોમાં 8 કલાકનો વીજકાપ

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ સાથે UP-દિલ્હીના 3 કુખ્યાતની ધરપકડ
રાજકોટ ડીસીબી, પીસીબી અને એલસીબીએ દારૂના 996 ચપલા, 120 બોટલ સાથે ત્રણને પકડ્યા
SBI બૅંક પર સાયબર હુમલો
અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયોનું જામનગરમાં આગમન, રિલાયન્સની મુલાકાત લીધી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ગુજરાત

ગુજરાતમાં વીજ કટોકટી : દિવાળીના તહેવારો ટાણે જ ઉદ્યોગોમાં 8 કલાકનો વીજકાપ

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
ગુજરાત

અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ સાથે UP-દિલ્હીના 3 કુખ્યાતની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?