જસદણ આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ એન્ડ વેલ્નેસ સેંન્ટ્રલ વીરનગરની આરોગ્ય ટીમ દ્રારા વિરનગર ગામના વેપારી લોકો તેમજ ફેરિયાઓ અને ગ્રામ-પંચાયતના સભ્યો અને કર્મચારીઓ સહિત 50 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા તેમાથી વિરનગર ગ્રામ પંચાયત ના સદસ્ય હિતેશભાઈ વેકરીયા નો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો.