By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    2 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    2 days ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    3 days ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    7 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    59 minutes ago
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    2 days ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    2 days ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    2 days ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    4 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    6 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
બોલીવુડ

Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું

Khaskhabar Editor
Last updated: 2025/05/14 at 3:02 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ હાલમાં જ કાન્સ 2025માં ધમાકેદાર એન્ટ્રી કરી, આ સમયેતેના લૂક પર સૌની નજર અટકી ગઇ હતી.

ઉર્વિશી રાઉતેલાએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી કરી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ઉર્વશીએ રેડ કાર્પેટ વૉક કર્યું હતું અને તેના ફોટા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. Michael Cinco gownમાં ઉર્વશીએ જાદુ વિખેર્યો હતો. એકદમ રંગબેરંગી ગાઉન સાથે ઉર્વશીએ એન્ટ્રી કરી હતી. અભિનેત્રીનાં ગાઉન સાથે તેનાં હાથનું ક્લચ પણ બધાની નજરમાં આવ્યું હતું. હાફ પોની, ક્રાઉન, કાનમાં ટડ્સવાળી જ્વેલરી અને પિંક શેડની લિપસ્ટિક સાથે ઉર્વશીએ લૂક કમ્પિલટ કર્યો હતો.

- Advertisement -

ઉર્વશી રૌતેલાનો લુક

લોકો ઉર્વશી રૌતેલાના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો તો ઉર્વશી રૌતેલાને પોપટ પરી પણ કહેવા લાગ્યા છે. એકંદરે, આ વખતે 78મા કાન્સમાં, ઉર્વશી રૌતેલા હોલીવુડ સ્ટાર્સને સખત સ્પર્ધા આપતી જોવા મળી

જોકે આ બધા સાથે સૈનું ધ્યાન જેના પર ગયું હતું કે તેનું ક્લચ હતું. ઉર્વશીએ રંગબેરંગી ક્લચ હાથમાં લીધું હતું જે પોપટના આકારનું હતું. હાથમાં પોપટ રમાડતી હોય તે રીતે ઉર્વશી ક્લચ પકડીને આવી હતી. Judith Leiber crystal parrot bagની કિંમત ભારતીય ચલણ પ્રમાણે સાડા ચાર લાખ હોવાનું જાણવા મળ્યું છે. જોકે નેટીઝન્સ ઉર્વશીના આ લૂક પર મિક્સ રિએક્શન આપી રહ્યા છે. ઘણાને આ લૂક ગમ્યો છે તો અમુક તેને ક્વિન ઑફ કાન ઐશ્વર્યા રાયની કૉપીકેટ કહી રહ્યા છે. ઘણાએ ઉર્વશીએ પોતાના ડ્રેસમાં ટૂંકી ટ્રેઈન (ગાઉન પાળછળનો લાંબો ભાગ) રાખી ઉપકાર કર્યો છે તેવી કોમેન્ટ પણ કરી છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર ઓરી, ભૂમિ પેડણકેર બધાએ ઉર્વશીને વખાણી છે.

- Advertisement -

ઉર્વશી રૌતેલા બેગ

કાન્સમાં પોતાના લુકને વધુ ચમકાવવા માટે, ઉર્વશી રૌતેલાએ લગભગ 4 લાખ રૂપિયાનું પોપ્સિકલ બેગ સાથે રાખ્યું હતું. રેડ કાર્પેટ પર આવતાની સાથે જ ઉર્વશી રૌતેલાએ પોતાની બેગ સાથે ખૂબ જ પોઝ આપ્યા. એક ફોટોમાં ઉર્વશી રૌતેલાએ તેની બેગને કિસ પણ કરી હતી.

ઉર્વશી રૌતેલા ડ્રેસ

માથે પહેરેલો તાજ ઉર્વશી રૌતેલાના લુકને વધુ સુંદર બનાવી રહ્યો છે. આ ઉપરાંત ઉર્વશી રૌતેલાનો આંખનો મેકઅપ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ ક્રિસ્ટલ તાજ સાથે, ઉર્વશી રૌતેલાએ ક્રિસ્ટલ ઇયર રિંગ્સ પણ પહેરી છે.

View this post on Instagram

A post shared by URVASHI RAUTELA (@urvashirautela)

અહીં ખાસ જણાવવાનું કે આ વર્ષે આ ફેસ્ટિવલમાં દરેક ગુજરાતી અને ભારતીયને ગર્વ થાય તેવી ડોક્યુમેન્ટરી બતાવવામાં આવવાની છે. એશિયાના સૌથી જૂના અને જાણીતા અખબાર મુંબઈ સમાચારની 200 વર્ષની યાત્રાની ડોક્યુમેન્ટરી મુંબઈ સમાચારઃ નોટઆઉટ 200 પણ પ્રદર્શિત કરવામાં આવશે.

ઉર્વશી રૌતેલાની ગોસિપ

ઇન્સ્ટાગ્રામ પેજ ડાયટ સબ્યાએ દાવો કર્યો છે કે ઉર્વશી રૌતેલાનો ક્લચ જુડિથ લીબર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ બેગની કિંમત 4,68,064.10 રૂપિયા હોવાનું કહેવાય છે. ઉર્વશી રૌતેલાના ચાહકો બેગની કિંમત જાણીને ચોંકી ગયા છે.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ

TAGGED: Cannes Film Festival 2025, Urvashi Rautela
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષા કરી વધુ ચુસ્ત; બુલેટપ્રૂફ વાહનોમાં મુસાફરી થશે
Next Article અમદાવાદમાં મોટા મીડિયા ગ્રુપ પર ITના દરોડાથી ખળભળાટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

જાફરાબાદથી ચોટીલા સુધીના હાઈવે 4 લેનમાં અપગ્રેડ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
કાલે રેસકોર્ષ ખાતે સર્જાશે ભવ્ય દૃશ્ય : ૪૦,૦૦૦ ચોરસ ફૂટમાં ભારતના નકશાની માનવ સાંકળ અને ૮૦ ફૂટની પ્રાકૃતિક રંગોળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતા : રેસકોર્સમાં સહિયર રાસોત્સવનો માર્ગ મોકળો બન્યો
મહેસૂલી કર્મચારીઓનું રાજ્યવ્યાપી માસ CL આંદોલન, રાજકોટ જિલ્લા મંડળ પણ જોડાયું
પાણી ચોરી કરનારને રૂ.2000 દંડ : 4 દિવસમાં દંડ ન ભરે તો નળ જોડાણ કાપી નખાશે
ગુજરાત ભાડા વિધેયક’ના વિરોધમાં વકીલોની હડતાળ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?