By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    1 day ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    1 day ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    3 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    1 day ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    2 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    2 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    3 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    4 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    6 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    1 day ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    4 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: E-KYC નહીં કરાવનારાનું રાશન બંધ, કાર્ડ પણ રદ કરી દેવાયા : લોકોમાં દેકારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > E-KYC નહીં કરાવનારાનું રાશન બંધ, કાર્ડ પણ રદ કરી દેવાયા : લોકોમાં દેકારો
રાજકોટ

E-KYC નહીં કરાવનારાનું રાશન બંધ, કાર્ડ પણ રદ કરી દેવાયા : લોકોમાં દેકારો

Khaskhabar Editor
Last updated: 2025/05/16 at 5:02 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

E-KYC કરાવવા માટે લોકોની દોડધામ, કચેરીઓમાં લાંબી લાઈનો લાગી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16

- Advertisement -

રાજ્યના પુરવઠા ખાતાએ ઈ-કેવાયસી મુદ્દે ભારે કડક વલણ અપનાવ્યું છે. ગઈકાલે સાંજ પછી ઓનલાઈન એકાએક લેવાયેલા નિર્ણય અનુસાર, જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NSFA) કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી તારીખ 13મી સુધીમાં સંપૂર્ણ થયું છે, તેઓને જ પુરવઠો આપવામાં આવશે. આ સાથે જ, જે કાર્ડ હોલ્ડરોના ઈ-કેવાયસીની કામગીરી બાકી છે, તેઓને આજથી જ અનાજ, મીઠું સહિતનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં, આવા બાકી રહેલા તમામ NSFA ટેમ્પરરી કાર્ડ પણ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા છે અને આ કાર્ડ હોલ્ડરોના કાર્ડ આજથી ઓનલાઈન કોઈ પ્રક્રિયામાં દેખાશે નહીં.

રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરીએ તો અહીં ત્રણ લાખથી વધુ NSFA કાર્ડ હોલ્ડરો છે. જેમાંથી આશરે 70 ટકા કાર્ડ હોલ્ડરોએ જ ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. બાકીના 30 ટકા એટલે કે અંદાજે 80 થી 90 હજાર કાર્ડ હોલ્ડરોની કામગીરી હજુ બાકી છે, જેના કારણે તેઓનો પુરવઠો અટકી ગયો છે.

આ દરમિયાન દુકાનદાર એસોસિએશનના અગ્રણી હિતુ જાડેજા અને પરેશભાઈ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે પુરવઠા તંત્રએ ગઈકાલે સાંજે અચાનક આ નિર્ણય લીધો છે, જેના કારણે આગામી દિવસોમાં દુકાનદારો અને કાર્ડ ધારકો વચ્ચે ભારે ઘર્ષણના બનાવો બનવાની શક્યતા છે. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક દરમિયાનગીરી કરવી જરૂૂરી બની ગયું છે.
એક ચોંકાવનારી માહિતી અનુસાર, સરકારે આ વખતે એકી સાથે બે મહિનાનો પુરવઠો આપવાનો નિર્ણય લીધો છે. જો કે, ઈ-કેવાયસીના આ નવા નિયમને જોતા આગામી જૂન મહિનામાં રાજકોટ સહિત રાજ્યભરના બાકી રહેલા કાર્ડ હોલ્ડરોને પુરવઠો મળશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આ નિર્ણય ભારે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

- Advertisement -

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હવે રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જે રેશનકાર્ડનું ઈ-કેવાયસી પૂર્ણ થયેલું હશે, તેવા કાર્ડધારકોને જ રાશનનો જથ્થો મળશે. જેને પગલે આજે વહેલી સવારથી જ રાજકોટની જૂની કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવવા માટે ઉમટી પડ્યા હતા.ઈ-કેવાયસી માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. ઘણા કાર્ડધારકો વહેલી સવારથી જ આવીને લાઈનમાં ઊભા રહ્યા હતા.

E-KYC વગર આવતા મહિનેથી નહીં મળે સસ્તું અનાજ : કુંવરજી બાવળીયા

સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ મેળવવા કાર્ડધારકોએ ફરજિયાત E-KYCઈ કરાવવું પડશે.. કાર્ડધારકોએ E-KYCકરવું ફરજિયાત હોવાનું પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું. E-KYC નહીં હોય તો અરજદારોને આવતા મહિનેથી અનાજનો જથ્થો નહીં મળે તેવું તેમણે જણાવ્યું. આ સાથે E-KYC  હોવા છતા સસ્તા અનાજની દુકાન પર અનાજનો પૂરતો જથ્થો ન હોવાને કારણે કાર્ડધારકોને અનાજ નથી મળતું તે પ્રકારની ફરિયાદ પર બોલતા તેમણે કહ્યું આવી કોઇ વાત નથી. તેમણે કહ્યું કે FCIના ગોડાઉનમાંથી નિગમના ગોડાઉનોમાં અને ત્યાંથી સસ્તા અનાજની દુકાનો પર જે પ્રમાણે માંગણી છે તે પ્રમાણેનું અનાજ 15 તારીખ સુધીમાં પહોંચી જાય તેવી સૂચના અપાયેલી છે, જેથી ગ્રાહકોને કોઇ તકલીફ ન પડે.. આ ઉપરાંત સરકારી ગોડાઉનમાં અનાજનો વધારાનો જથ્થો રખાતો હોવાની વાત પર બોલતા તેમણે કહ્યું કે જ્યાં સુધી FCIના ગોડાઉનની વાત છે ત્યાં સુધી તે FCIઈંવાળા જોતા હોય છે, નિગમના ગોડાઉનમાં આવો કોઇ વધારાનો જથ્થો ન રખાયો હોવાનું તેમણે કહ્યું.

You Might Also Like

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

કાલે રાજકોટમાં 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીની NEET પરીક્ષા

ગંદકી વચ્ચે બનતા બ્રેડ, બર્ગર બનાવતા સોમનાથ બેકરી- દ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદના દાણીલીમડામાં જીન્સ બનાવતી કંપનીમાં દુર્ઘટના, ટાંકીમાં ઉતરેલા ત્રણ મજૂરના મોત
Next Article તમારી પાસે ડ્રગ્સ સંબંધી ટિપ છે? તો 1933 હેલ્પલાઇન પર જાણ કરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાતરાજકોટ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?