સુરેન્દ્રનગર જિલ્લા માં રોજ પ્રતિદિન આદાજે 3લાખ માવા મસાલા નું વેચાણ


ધ્રાંગધ્રા શહેર અને તાલુકા માં કોઈ પરવાનગી લીધા વગર તમાકુ પ્રમોડ નો વેપ્લો


એક માવા દીઠ કિંમત 8 રૂપિયા 3લખાણ માવા ના વેચાણ ની કિંમત….??
સરકારમાં કોઈ જી.એસ.ટી.કોઈ ટેક્સ…??


આ એજ વેપારી લૂંટારાઓ જેમણે લોકડાઉન્ડ માં એક મસાલા દીઠ 25 વસુલયા હતા

સરકાર દ્વારા પાલસ્ટિક ઉપર પ્રતિબંધ છે તો આ પાલ્સ્ટિક માવા કોઈ ની રહેમ દ્ષ્ટિ થી ચાલે છે

અમારા પ્રતિનિધિ જયદેવસિંહ ઝાલા દ્વારા સ્પે.રિપોર્ટ
હાલ સરકાર દ્વારા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે તમાકુ વેચાણ ને પ્રમોડ કર્તાઓ ઉપર એક વર્ષ માટે ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવા માં આવી કે તમાકુ વેચાણ કર્તાઓ તમાકુ પ્રમોડ માટે એક વર્ષ સુધી પ્રતિબંધ લંબાવવા માં આવ્યું છે
હાલ સુરેન્દ્રનગર જિલ્લા માં અને ધ્રાંગધ્રા તાલૂકા માં 64 ગામ્ય વિસ્તાર માં ગુહ ઉધોગ ના નામે તમાકુ નો કારો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે કોઈ સરકારી અધિકારીઓ ને આ નજર માં કેમ નહિ..? સરકાર દ્વારા પાલસ્ટિક ઉપર પ્રતિબંધ છે પરંતુ આ માવા મસાલા ના પાલ્સ્ટિક રોજ પ્રતિદિન અંદાજે 3લાખ થઈ પણ વધુ કચરો થઈ રહ્યો છે દેશ ના વડા પ્રધાનશ્રી સ્વચ્છતા માટે કરોડો રૂપિયા ના બજેટ ફાળવે છે પરંતુ ગાવુંન્ડ રિપોર્ટ જોયે તો ડંમ્પીગપીગ પોલ્ટો ભરાઈ ગયા છે નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવાય છે કે નહીં એ આવનાર સમય ઉપર નક્કી કરી માં આવશે…..?
આ વેપારીઓ દ્વારા લોકડાવુંન્ડ માં એક માવા મસાલા દીઠ રૂપિયા 25 વસુલવામાં આવ્યા હતા એજ માવા મસાલા ગુહ ઉધોગ ના નામે કારો કારોબાર ચલાવી રહ્યા છે ધ્રાંગધ્રા નગરપાલિકા તથા મામલતદાર સાહેબ આગળ ના પગલાં લેવામાં આવે તો…?? કોઈ કાગળ ની કાર્યવાહી કરવા માં આવે છે કોઈ ડોક્યુમેન્ટરી ચેક કરવા માં આવે તો લાખો રૂપિયા નો ટન ઓવર કર્તા ઓ અને ટેક્સ ચોરી કર્તાઓ પડકાય શકે એમ છે.
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એક વર્ષ નું સરવ્યું નરસિંહ મહેતા ની ભક્તિ ની જેમ ચેક કરવા માં આવે તો લાખો રૂપિયા નો ટેક્સ ચારો પડકાય શકે છે
સુરેન્દ્રનગર જિલ્લા માં અને ધ્રાંગધ્રા શહેર તેમજ ગામ્ય વિસ્તાર માં આ વેપ્રોલો ચાલે છે હજુ સુધી કેમ કોઈ કાર્યવાહી નહિ ગુહ ઉધોગ ની આડમાં અને પાલસ્ટિક ઉપર પ્રતિબંધ હોવા છતાં કેમ કોઈ કાર્યવાહી નથી કરવા માં આવતી જો બાગબાન તમાકુ વેચાણ કાનૂની જોગવાઈ મુજબ છે તો એ તમાકુ નો ટેક્સ સરકાર ની ગાઉન્ડ લાઈન મુજબ હોલસેલ અને છૂટક વેપારી દ્વારા વસૂલવામાં આવે છે આવા મોટા હોલસેલ વેપારી અનેક પ્રકારે ગોટાળા કરી રહ્યા છે એ પણ ગુહ ઉધોગ ની આડ માં અને નાના માણસો ને છેતરી રહ્યા છે સોપારી ને લાંબા સમય થી પાલસ્ટિક માં બંધ કરી વેચાણ કરવા માં આવે એ સોપારી ની કોલેટી કોણ ચેક કરે…? ધ્રાંગધ્રા શહેર માં એક વેપારી રાજકારણી દ્વારા મીઠી નજર થી આવા અનેક વેપારી ઓ લૂંટારાઓ બન્યા છે કોઈ રોક ટોક વગર ચાલતા આ કાળા વેપલાઓ ને બંધ કરવા માટે સરકાર ના નિમાયેલા પ્રતિનિધિઓ દ્વારા કાર્યવાહી કરવા માં આવશે કે દૂધ બગડી ને દહીં જ બનશે અને એમાંથી બનેલ એજ માખણ ખવાઈ જશે
ધ્રાંગધ્રા શહેર અને ગામ્ય માં ચાલતાં માવા મસાલા ની મુખ્ય બાંન્ટ તીસુલ ભોલે.રાધે.ચિન્ટુ. ૐ ઓમ. તીસુળ. આર.કે..ઠકરાલ.ચંદારાણા.વગેરે અનેક બાંન્ટ બજાર માં કોઈ રોકટોક વગર વેચાય રહી છે અને લોકો ના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે
જ્યારે માવા ની અંદર ના જે ચુના પાર્સલ ના વેપારીઓ દ્વારા લોકડાવુંન્ડ ના સમય ગાળા માં 50પેસા નું પાર્સલ 5 રૂપિયા માં વેચાણ કરવા માં આવ્યું હતું આવા વેપારીઓ ધ્રાંગધ્રા માં ઘુણો ઘકાવી ને બેઠા છે ગુહ ઉધોગ ના નામ ઉપર લોકો ના સ્વાર્થય સાથે ખુલે આમ છેડા કરી રહ્યા છે હજારો લોકો કેન્સર જેવી બીમારી થી મુત્યુ પામે છે ત્યારે આવા મોટા વેપારીઓ પોતાની તિજોરીઓ ની સાઈઝ માં વધારો કરી રહ્યા છે ટીવી ચેનલો અને ફિલ્મો દ્વારા જનહીત જારી તમાકુ જાન લેવા છે આવી જાહેરાત કરી રહ્યા છે ત્યારે તમાકુ સાથે પ્રમોડ કરતા આવા સોપારી ના વેપારી ગુહ ઉધોગ ના નામે ઓ લૂંટારાઓ ને પેટ માં પાણી પણ હલતું નથી
હાલ કોરોના ની.મહામારી વિશ્વ માં પોતાનો કહેર વરસાવી રહી છે ત્યારે સરકાર દ્વારા અનેક જનહીત ના પ્રયત્નો કરવા માં આવી રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા શહેર માં લૂંટારાઓ દ્વારા માવા ના પાલસ્ટિક નું વેચાણ કરી ને પ્રકૃતિ ને નુકસાન પોહચાડવા માં આવે છે સાથે માવા ખાઈ ને લોકો દ્વારા જે થુકવા માં આવે છે ત્યારે કોરોના નું સંક્રમણ વધવા ના પ્રયાસો થઈ રહ્યા છે

અમારા પ્રતિનિધિ દ્વારા આ અહેવાલ ની જાગુતિઓ સરકાર ના અધિકારીઓ ને નજર પડે અને આવા લૂંટારાઓ દ્વારા લૂંટ બંધ થાય એ જ અમારા અખબાર ની સાચી ઓળખ સાબિત થશે..

કેમ સુરેન્દ્રનગર જિલ્લામાં જ આ પાલસ્ટિકના માવાનો વેપ્લો ચલાવવામાં આવે છે કેમ કોઈ બીજા જિલ્લાઓ માં નહિ


તમાકુ બેન્ડ હોવા છતાં પ્રમોડ કર્તા વેપારીઓ જેમ ભુ માફિયા સરકાર ની તિજોરીઓ ને નુકસાન પોહચાડે છે એમ આ માવા ના માફિયા બજાર માં તહેલકો મચાવી રહ્યા છે


જયદેવસિંહ ઝાલા