જસદણ તાલુકા ભાજપ પ્રમુખશ્રી વલ્લભભાઈ રામાણી, મહામંત્રી શ્રી મનસુખભાઇ ડામસીયા, મહામંત્રી શ્રી વનરાજભાઈ ખીંટ, જસદણ નગર પાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયા, પૂર્વ પ્રમુખ જીજ્ઞેશ ભાઇ હિરપરા, ઉપ પ્રમુખ શ્રી દીપુભાઇ ગીડા સાહેબ, પંકજભાઈ ચાંવ, રમેશભાઈ સાંકળિયા, જસદણ તાલુકા પંચાયત ઉપ પ્રમુખશ્રી પ્રતિનિધિ મનસુખભાઇ જાદવ, પૂર્વ પ્રમુખશ્રી ધીરુભાઈ રામાણી, મનસુખભાઇ હીરપરા, ગેલાભાઇ ગળીયા, મધુભાઇ ટાઢાણી, કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા, રાજુભાઈ કુંભાણી, સોનલ બેન વાસાણી, દુર્ગેશ ભાઇ કુબાવત, ભાજપ અગ્રણી અરુણભાઇ વઘાસીયા, દિનેશભાઇ સિધ્ધપરા, ચંકીતભાઇ રામાણી, સહીત ના જસદણ તાલુકા, વિંછીયા તાલુકા અને જસદણ શહેર, નગરપાલિકા ના કોર્પોરેટર અને ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.