By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ઉડતું વિમાન અચાનક રોડ પર દોડતી કાર પર આવીને પડતા મહિલાનું મોત
    14 hours ago
    યુએસએ જાહેર સલામતી DUI, હુમલાઓ, ચાર્લી કિર્કની હત્યાની ઉજવણીના મુખ્ય કારણો માટે તમામ શ્રેણીઓના 85,000 વિઝા રદ કર્યા
    15 hours ago
    થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે નવી અથડામણો ફાટી નીકળતાં ટ્રમ્પનો યુદ્ધવિરામ નિષ્ફળ ગયો, F-16 હવાઈ હુમલાઓ શરૂ થયો
    3 days ago
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    5 days ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હું બંગાળનો ઓવૈસી છું, 2026માં કિંગમેકર બનીશ: હુમાયુ કબીર
    12 hours ago
    ‘પેન્સિલ પેકિંગ’ની ફેક વર્ક-ફ્રોમ-હોમ એડ્સ સામે સાઇબર ક્રાઇમની લાલ આંખ
    12 hours ago
    ટ્રમ્પ સરકારનો કડક નિર્ણય: 85,000 વિઝા રદ, 8,000 વિદ્યાર્થીઓ પર મોટી અસર!
    12 hours ago
    પ્રથમ T20 મેચમાં ભારતની 101 રનથી ભવ્ય જીત, આફ્રિકાની ટીમ માત્ર 74 રને સમેટાઇ
    13 hours ago
    માઇક્રોસોફ્ટ ભારતમાં ₹1.6 લાખ કરોડનું રોકાણ કરશે
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IND vs SA, 1st T20I: જસપ્રીત બુમરાહ 100 T20I વિકેટ લેનાર બીજો ભારતીય બન્યો
    15 hours ago
    મોહમ્મદ શમીની ‘જાદૂઈ’ બોલિંગ, 3 T20 મેચમાં 11 વિકેટ ઝડપી, બેટર્સના હોશ ઊડી ગયા
    2 days ago
    IPL 2026 મીની-ઓક્શન માટે 350 ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા જેમાં 35 નવા ઉમેરાઓ, ક્વિન્ટન ડી કોકે મોડેથી પ્રવેશ કર્યો અને તેની મૂળ કિંમત અડધી કરી
    2 days ago
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    5 days ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    3 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
મનોરંજન

મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!

Khaskhabar Editor
Last updated: 2025/05/07 at 4:10 PM
Khaskhabar Editor 7 months ago
Share
2 Min Read
SHARE

Vogue મેગેઝીનના એડિટરની ફન્ડરેઝિંગ ઇવેન્ટ

ફેશન વર્લ્ડની ચર્ચિત મેટ ગાલા નાઈટ દર વર્ષે ખૂબ જ ચર્ચામાં રહે છે. ન્યુ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ સ્થળ પર તેનું આયોજન થાય છે. જોકે આ મ્યુઝમના કોસ્ચયુમ ઇન્સ્ટિટ્યૂટ માટે એક ફન્ડરેઝિંગ ઇવેન્ટ છે. મેટ ગાલાનું આયોજન Vogue મેગેઝીનના એડિટર ઈન ચીફ અન્ના વીંટુર કરે છે. તેમના દ્વારા ઘડવામાં આવેલ નિયમો થકી મેટ ગાલા નાઈટ દર વર્ષે સફળ રહે છે. જેમાં મહેમાનોનું લિસ્ટ, તેમનાં પહેરવેશથી લઈ બેઠક વ્યવસ્થા તે જ નક્કી કરે છે.

- Advertisement -

લાખો- કરોડોની પ્રવેશ ટિકિટ

આ ઉપરાંત મેટ ગાલામાં પ્રવેશ મેળવવા અને ભાગ લેવા ટિકિટો ખરીદવાની રહે છે. પરંતુ જેને આમંત્રિત કરવામાં આવેલ હોય તે જ પ્રવેશ મેળવી શકે છે. 64 લાખ રૂપિયાની એક ટિકિટ હોય છે જયારે એક ટેબલ બુકિંગ લગભગ 2.94 કરોડમાં થાય છે. જોકે ઘણીવાર ફેશનહાઉસ પોતે આ કિંમત ચૂકવતી હોય છે.

આઉટફિટ અંગે કડક નિયમો

- Advertisement -

મેટ ગાલામાં પ્રવેશતાની સાથે જ મોબાઈલ-ફોનના ઉપયોગ પર નિષેધ રહે છે. લાઈવ સોશ્યલ મીડિયા પર ફોટોસ કે વિડીયો શેર કરવા તેના કાયદાઓનું ઉલ્લંઘન કર્યા બરાબર છે. સેલિબ્રિટીઝના પહેરવેશની વાત કરીએ તો તેમને પોશાકની મંજૂરી AWOK (Anna Wintour OK) થકી મળે છે. અન્ના વીંટુર નક્કી કરે છે કે ક્યુ આઉટફિટ કોણ ધારણ કરશે અને રેડ કાર્પેટ પર જશે?

મોંઘા પહેરવેશ ન બગડે તે અંગે જોગવાઈઓ

મેટ ગાલામાં દરેકના પોશાક ખરાબ ન થાય તેનું પણ ચોક્કસ નિયમો વડે ધ્યાન રાખવામાં આવે છે. જેમકે, ધૂમ્રપાન કરવાની સખત મનાઈ છે. આયોજકોનું કહેવું છે કે કોઈ પણ ગેસ્ટ માટે મેટ ગાલામાં પ્રતિબંધ મૂકવાનું સૌથી સામાન્ય કારણ ગેલેરીમાં ધૂમ્રપાન કરવું છે. લોકોના કિંમતી કપડાં બગડે નહીં તે માટે બ્રુશેટા જેવો લિક્વિડ ખોરાક પણ પીરસવામાં આવતો નથી. એવી કોઈ પણ વસ્તુ પ્રતિબંધિત હોય છે કે જેનાથી મોંમાંથી દુર્ગંધ આવી શકે અથવા દાંતમાં કંઈક અટવાઈ શકે છે જેમકે ડુંગળી, લસણ જેવી વસ્તુઓ ડિનરના મેનુમાં રાખવામાં આવતી નથી. બેઠક વ્યવસ્થામાં સામાન્ય રીતે કપલને સાથે રાખવામાં આવતા નથી. જેથી કરીને તેઓ નવા લોકોને મળે અને વાતચીત કરે. આવા અનેક નિયમોનું પાલન કરી મેટ ગાલા દર વર્ષે દુનિયાના ખ્યાતનામ સેલિબ્રિટીઝને આવકરી ફેશનના ક્ષેત્રને આગળ વધારે છે.

You Might Also Like

બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે

શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?

જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?

પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી

પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં

TAGGED: Met Gala
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાણો ગુજરાતના 18 જિલ્લાઓમાં થનાર બ્લેકઆઉટ મોકડ્રિલનો સમય
Next Article 2000 કિમી દૂર 20 ફાઇટર જેટ્સથી યમનમાં હૂતી વિદ્રોહીઓના 50 ઠેકાણા પર બૉમ્બમારો કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

તાલાલાથી સાસણગીર જતાં નગરના મુખ્ય માર્ગમાં તિરાડો પડી: બે માસથી હાલાકી ભોગવતી પ્રજામાં ભારે રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
જૂનાગઢ જિલ્લામાં જઈંછની 100 ટકા કામગીરી પૂર્ણ
જૂનાગઢ ખાતે 100 NCC કેડેટ્સ બહેનોએ સાહસિક ખડક ચઢાણની શિબિર પૂર્ણ કરી
શિક્ષિકા પત્નીને સ્કૂલમાંથી છુટા કરી દે એ માટે કંટ્રોલમાં ખોટો ફોન કર્યાની પતિની કબૂલાત
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મેંદરડા નજીક એક જ નંબર પ્લેટવાળી બે લક્ઝરી બસ પકડી
માવઠાંના મારથી ગીર પંથકમાં આંબાના મોર 25 દિવસ મોડા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મનોરંજન

શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
મનોરંજન

જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?