By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    1 day ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    1 day ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    1 day ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    1 hour ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    1 day ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    1 day ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    1 day ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 hour ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માવઠાનો માર: મગફળી, સોયાબીન, કઠોળ સહિતના પાકને ભારે નુકસાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > માવઠાનો માર: મગફળી, સોયાબીન, કઠોળ સહિતના પાકને ભારે નુકસાન
જુનાગઢ

માવઠાનો માર: મગફળી, સોયાબીન, કઠોળ સહિતના પાકને ભારે નુકસાન

Khaskhabar Editor
Last updated: 2024/10/17 at 4:09 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

જૂનાગઢ જિલ્લામાં 1થી 3 ઇંચ વરસાદ વરસતા ખેડૂતની માઠી દશા

જિલ્લાના ખેડૂતો માથે આફતનો વરસાદ પડતા પડ્યા પર પાટું

- Advertisement -

વિસાવદરના સરસઈ ગામે ખેતી કામ કરતી મહિલા પર વીજળી પડતા મોત

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા પાંચ – છ દિવસથી વરસાદી માહોલ સર્જાયો જોવા મળે છે દિવસ તથા રાત્રી દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ઝોરદાર વરસાદી ઝાપટા સાથે વરસાદ વરસી રહ્યો છે જેમાં ગત બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થયો હતો જેમાં 1 થી 3 ઇંચ વરસાદ વરસતા ત્યારે હવેનો જે વરસાદ માવઠા સાથે વરસી રેહવાથી ખેડૂતો માથે આફત જોવા મળી રહી છે.ખેડૂતોના મોઢે આવેલ કોળિયો ઝૂંટવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.જયારે ખેડૂતોનો તૈયાર થયેલ પાક લણવાનો સમય આવ્યો એ સમયે વરસાદ પડતા ખેડૂતોને પડ્યા પર પાટુ જોવા મળી રહ્યું છે.
જૂનાગઢ જિલ્લા સહીત સમગ્ર સોરઠ પંથકમાં છેલ્લા દિવસોથી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે અને ભારે બફારો વધ્યા બાદ વરસાદનું જોર વધે છે અને જોરદાર વરસાદી ઝાપટા પડવાને લીધે હવે ખેડૂતોની ચિંતા વધી છે ગત સામી સાંજ બાદ જૂનાગઢમાં 1 ઇંચ વરસાદ પડતા રસ્તા પર પાણી વહેતા થયા હતા

એજ રીતે મેંદરડા પંથકમાં ગાજવીજ સાથે 2 ઇંચ વરસાદ નોંધાયો હતો તેની સાથે વિસાવદર, માળીયા હાટીના, કેશોદ સહીત વિસ્તારમાં વક ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતો માટે આફત રૂપી વરસાદ પડી રહ્યો છે જેમાં મગફળી, સોયાબીન સહિતના કઠોળ પાકને વ્યાપક નુકશાની જોવા મળી રહી છે.હાલ જયારે ધરતી પુત્રોએ ચાર મહિનાની મેહનત કરીને પાક તૈયાર કર્યો છે એવા સમયે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

- Advertisement -

મેંદરડાના ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશસંગઠન મંત્રી પરસોતમભાઈ ભીખુભાઈ ઢેબરીયાના જણાવ્યા અનુસાર મેંદરડા પંથક સહિત સમગ્ર જિલ્લામાં ખેડૂતોનો પાક મગફળી, સોયાબીન, અડદ જેવા પાકો તૈયાર થઈ ગયા છે તયારે ખેડૂતો પાકની કાપણી કરી રહ્યા હોય ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડુતોને તૈયાર પાક નિષ્ફ્ળ ગયેલ છે તેમજ ખેડૂતોએ 4 મહિના સુધી મહેનત કરીને વિઘે રૂ.15000નો ખર્ચ કરીને પાક તૈયાર કર્યો છે પણ વરસાદ વરસતા ખેડુતોને હાથ આવેલ કોળિયો છીનવાઈ ગયો છે અને જગતનો તાત ફરી લાચારી સાથે પાયમાલ થવાની કગાર પર છે.
હાલના સમયે જિલ્લાના મહત્તમ તાલુકામાં ખેતી પાક તૈયાર થયેલ જોવા મળે છે ત્યારે કમોસમી વરસાદ પડતા જિલ્લામાં ખેતી પાકને ભારે નુકશાની જોવા મળી રહી છે.જે તૈયાર થયેલ પાક પર વરસાદ પડતા પાકના ઉત્પાદન પર અસર પડે છે અને જે બજાર ભાવ મળવો જોઈએ તે પૂરતા પ્રમાણમાં ભાવ મળશે નહિ અને ખેડૂતો કરેલ ખર્ચ માથે પડશે કારણ કે, તૈયાર થયેલ પાક પર વરસાદ પડવાથી બગડી જવાની પુરી સંભાવના છે.જેના લીધે આ વરસાદ ખેડૂતને પાયમાલ કરી દેશે.

જૂનાગઢ જિલ્લામાં ગત સામી સાંજ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં વિસાવદર તાલુકાના સરસાઈ ગામની સિમ વિસ્તારમાં જયસુખભાઈ દામજીભાઈ ભુવાની વાડીએ ખેતી કામ કરતી નિશાબેન રાહુલભાઈ ભંડારી ઉ.વ.20 મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ગોમવાડા ગામની અને હાલ રહે.સરસઇ ગામની પરપ્રાંતીય મહિલા પર અચાનક વીજળી પડતા મહિલાને શરીરના ભાગે ગંભીર ઇજા પોહચી હતી અને તેનું મૃત્યુ નીપજ્યું હતું આ વીજળીની ઘટનામાં મહિલાનું મૃત્યુ નિપજતા તેના પતિ રાહુલભાઈ મદનભાઈ ભંડારીએ વિસાવદર પોલીસમાં અમોતની ફરિયાદ નોંધાવતા પોલીસે અમોત ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ-ઇવનગર-મેંદરડા બાયપાસનું કામ શરૂ કરવા જિલ્લા સમાહર્તાએ સમીક્ષા કરી
Next Article કુંતલપુરમાં ફૂડ પોઇઝનિંગ ઘટનામાં 6 સેમ્પલ વડોદરા લેબમાં મોકલાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

વિરમગામના 15 ગામમાં રાહત કાર્યક્રમ : ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરીમાં સહાય અર્પણ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
રાજકોટ સિવિલમાં કેલ્કર દવા, ડેસ્કરાલ ઇન્જેક્શન, ફિલ્ટર બ્લડ બેગ અને બ્લડની અછત છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?