By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 day ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 day ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    5 hours ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    5 hours ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    5 hours ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    6 hours ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    5 hours ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 day ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાવધાન! LPG સિલિન્ડર બૂકિંગના નામે વોટ્સએપ પર ફેલાઈ રહી છે ‘ડિજિટલ માયાજાળ’, એક ભૂલ અને બેન્ક એકાઉન્ટ સાફ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સાવધાન! LPG સિલિન્ડર બૂકિંગના નામે વોટ્સએપ પર ફેલાઈ રહી છે ‘ડિજિટલ માયાજાળ’, એક ભૂલ અને બેન્ક એકાઉન્ટ સાફ
ગુજરાત

સાવધાન! LPG સિલિન્ડર બૂકિંગના નામે વોટ્સએપ પર ફેલાઈ રહી છે ‘ડિજિટલ માયાજાળ’, એક ભૂલ અને બેન્ક એકાઉન્ટ સાફ

Khaskhabar Editor
Last updated: 2026/03/20 at 2:43 PM
Khaskhabar Editor 6 months ago
Share
3 Min Read
SHARE

અત્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. જેને લીધે સમગ્ર દેશમાં અને રાજ્યમાં LPGની અછત સર્જાઈ છે. ત્યારે ઠેક ઠેકાણે LPG સિલિન્ડર બૂક કરાવવા માટે ગેસ એજન્સીની ઓફિસે લોકો મોટી કતાર લગાવી રહ્યા છે. એટલું જ નહીં આ તકનો લાભ ઉઠાવી સાયબર ઠગ દ્વારા વોટ્સએપ હેક કરીને વ્યક્તિના મોબાઈલથી અન્ય વ્યક્તિને મેસેજમાં LPG બૂકિંગ અને ખરીદવા માટેના મેસેજ સાથે એપ્લિકેશન મોકલીને ડાઉનલોડ કરાવી મોટી છેતરપિંડી કરવામાં આવી રહી છે.

કેવી રીતે થાય છે છેતરપિંડી?

- Advertisement -

સાયબર ઠગ દ્વારા વોટ્સઅપમાં મોકલેલી આ એપ્લિકેશન ડાઉનલોડ કરતાં જ વ્યક્તિના મોબાઈલની તમામ પરમિશન મળી જાય છે. આનાથી યુઝરના મોબાઈલમાં SMS અને કોલ ફોરવર્ડ સર્વિસ એક્ટિવ થઈ જાય છે, જેના કારણે બેન્કના OTP અને અન્ય ખાનગી મેસેજ સીધા ફ્રોડ કરનાર વ્યક્તિ પાસે પહોંચી જાય છે. આ રીતે લોકોના વોટ્સઅપ હેક થાય છે અને બેન્કમાંથી પૈસા પણ ઉપડી જવાના ફ્રોડ થાય છે.

આ સ્કેમમાં સાયબર ઠગ ઘણીવાર લીક થયેલા ડેટાનો ઉપયોગ કરે છે અથવા રેન્ડમલી કોઈને પણ મેસેજ મોકલે છે. એકવાર યુઝર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે એટલે તેના મોબાઈલના તમામ ટેક્સ્ટ મેસેજ ફ્રોડ કરનારના નંબર પર ફોરવર્ડ થવા લાગે છે. તેઓ આ ઓટીપીનો ઉપયોગ કરીને યુઝરના જ નંબરથી બીજા મોબાઈલમાં વોટ્સએપમાં લોગીન કરે છે. એકવાર યુઝરનું વોટ્સએપ હેક થઈ જાય પછી, તેઓ યુઝરના મિત્રો અને ફેમિલી ગ્રુપોમાં ફરીથી આ જ સ્કેમ LPG સિલિન્ડર બૂક કરાવવાની અને ખરીદવાની લિંક અને મેસેજ મોકલે છે.  અન્ય લોકો લોકોને લાગે છે કે તમે આ મેસેજ મોકલ્યો છે, તેથી તેઓ પણ તેનો શિકાર બને છે અને આ રીતે આ આખી સાયકલ ચાલતી રહે છે.

આ રીતે સાયબર ઠગ માયાજાળમાં ફસાવે છે

- Advertisement -

વાયરલ મેસેજ: સાયબર ઠગ દ્વારા ગેસની તંગીના સમયે ગેસ મેળવવા માટે એક લિંક કે એપ્લિકેશનની વિગત ધરાવતો મેસેજ વાયરલ કરવામાં આવે છે.

એપ્લિકેશન ઇન્સ્ટોલેશન: યુઝરને જાણિતા નંબર પરથી મેસેજ આવતા વિશ્વાસ કરીને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે છે અને માંગવામાં આવેલી તમામ પરમિશન ‘Allow’ કરે છે.

સર્વિસ એક્ટિવેશન: ઇન્સ્ટોલ થતાની સાથે જ મોબાઈલમાં SMS ફોરવર્ડિંગ અને કોલ ફોરવર્ડિંગ સર્વિસ ચાલુ થઈ જાય છે.

OTP ચોરી: બેન્કના OTP કે WhatsApp લોગીન માટેના OTP સીધા છેતરપિંડી કરનારના મોબાઈલ પર જાય છે.

WhatsApp હેકિંગ: તમારા OTPનો ઉપયોગ કરીને તે તમારા WhatsApp માં લોગીન કરી લે છે અને તમને ‘Log out’ કરી દે છે.

સ્કેમનો ફેલાવો: તમારા હેક થયેલા એકાઉન્ટમાંથી તમારા કોન્ટેક્ટ્સ અને ગ્રુપોમાં ખોટા મેસેજ મોકલવામાં આવે છે.

બચવા માટેના પગલાં

•જો આવું કંઈ પણ થાય તો સૌથી પહેલા મોબાઈલમાંથી સીમ કાર્ડ કાઢી નાખવું જોઈએ.

•સેટિંગમાં જઈને ‘એપ મેનેજર’ માંથી પેલી શંકાસ્પદ એપ્લિકેશનને ડીલીટ કરી દો.

•જો એપ્લિકેશન ન મળે તો ડેટાનો બેકઅપ લઈને ફોન ફોર્મેટ કરી નાખવો જોઈએ (પણ એપ્લિકેશન ડેટાનો બેકઅપ ન લેવો).

•ગૂગલ પર WhatsApp Grievance Form સર્ચ કરીને ફોર્મ ભરો, જેથી 12 કલાકમાં તમારું એકાઉન્ટ રિકવર થઈ શકે.

•એકાઉન્ટ પાછું મળે એટલે તરત જ સેટિંગમાં જઈને Two Step Verification ચાલુ કરી દેવું જોઈએ.

You Might Also Like

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

આજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
Next Article હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ગુજરાત

આજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?