By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    3 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    4 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    5 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    3 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    3 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    3 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    3 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    4 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રણબીરના ઘરે પહોંચી શેરવાની, આલિયા ભટ્ટ સબ્યસાચી પેસ્ટલ પિંક કલરનો બ્રાઇડલ લહેંગો પહેરશે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > રણબીરના ઘરે પહોંચી શેરવાની, આલિયા ભટ્ટ સબ્યસાચી પેસ્ટલ પિંક કલરનો બ્રાઇડલ લહેંગો પહેરશે?
મનોરંજન

રણબીરના ઘરે પહોંચી શેરવાની, આલિયા ભટ્ટ સબ્યસાચી પેસ્ટલ પિંક કલરનો બ્રાઇડલ લહેંગો પહેરશે?

Khaskhabar Editor
Last updated: 2022/04/12 at 12:05 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, લગ્નની બે ડેટ્સ તથા બે વેન્યૂ સામે આવી રહ્યાં છે.

હાલમાં જ આલિયાના ભાઈ રાહુલ ભટ્ટે એક વાતચીતમાં કહ્યું હતું કે લગ્નની તારીખ ને સ્થળમાં બદલવામાં આવ્યાં છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બંનેના ઘરમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજે, સવારે ઇવેન્ટ ડેકોરેટર્સ રણબીરના ઘરે જતા જોવા મળ્યા હતા, હવે બપોરે ડિઝાઇનર કપડાના પાર્સલ સાથે એક કેબ રણબીરના ઘરે જતા જોવા મળી હતી. આ કારની પાછળની સીટ પર પ્રખ્યાત ડિઝાઈનર સબ્યસાચીના લેબલવાળી ઘણી બેગ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેગમાં રણબીર અને આલિયા ભટ્ટના વેડિંગ આઉટફિટસ છે. જો કે, અત્યાર સુધી રણબીર કપૂર અને આલિયામાંથી કોઈએ પણ તેમના લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પહેલાં 14થી 17 એપ્રિલની વચ્ચે વેડિંગ થવાના હતા, પરંતુ હવે ડેટની સાથે સાથે સ્થળ પણ બદલવામાં આવ્યું છે. લગ્ન મુંબઈની ફાઇવ સ્ટાર હોટલમાં થશે. રાહુલે એમ પણ કહ્યું હતું કે લગ્ન 20 એપ્રિલ પહેલાં થઈ જશે.

- Advertisement -

https://www.instagram.com/p/CcMo51BDBqS/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again 

લગ્ન પહેલાં RK સ્ટુડિયોને ડેકોરેટ કરવામાં આવ્યો.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, લગ્નની બે ડેટ્સ તથા બે વેન્યૂ સામે આવી રહ્યાં છે. કહેવાય છે કે રણબીર-આલિયાના લગ્ન 14 કે 17 એપ્રિલના રોજ વાસ્તુ અપાર્ટમેન્ટ અથવા RK હાઉસમાં કરશે. આ પહેલાં કપલની પીઠી, સંગીત, મહેંદી સેરેમની યોજાશે. લગ્ન બાદ રણબીર-આલિયા મુંબઈમાં તાજ મહેલ પેલેસ અથવા ગ્રાન્ડ હયાતમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપશે. અમે તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના લગ્નના દિવસે સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલા પોશાક પહેરશે અને કપલના લગ્નનો પોશાક પેસ્ટલ કલરનો હશે. સબ્યસાચી ઉપરાંત, આલિયા લગ્નના કેટલાક ફંક્શનમાં મનીષ મલ્હોત્રાના કપડાં પણ પહેરવાની છે, તેવું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

https://www.instagram.com/reel/CcNhskJjMna/?igshid=YmMyMTA2M2Y= 

ભટ્ટ-કપૂર પરિવાર લગ્નની જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. કપૂર પરિવારના ‘ક્રિશ્નારાજ બંગલો’, RK સ્ટુડિયો, RK હાઉસને લાઇટિંગથી ડેકોરેટ કરવામાં આવ્યા છે. રણબીરના ઘર વાસ્તુ અપાર્ટમેન્ટની બહાર સામાન આવતો હોઈ, એની અનેક તસવીરો વાઇરલ થઈ રહી છે. કપૂર પરિવાર અને આલિયા ભટ્ટ પણ સબ્યસાચીની સાથે મનીષ મલ્હોત્રાના આઉટફિટ્સમાં પણ જોવા મળી શકે છે. આલિયા ભટ્ટની ખાસ મિત્ર અનુષ્કા રંજન પણ આ લગ્નમાં મનીષ મલ્હોત્રાનો ડિઝાઈનર લહેંગો પહેરવાની છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ એવું પણ કહે છે કે, આલિયા ભટ્ટ તેના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો બ્રાઇડલ લહેંગો પણ પહેરી શકે છે. હવે આ વર-કન્યા કયા ડિઝાઇનરના કપડામાં સાત ફેરા લેશે તે તો આવનારો સમય જ કહેશે.

Manyavar - Buy Alia Bhatt Graceful Light Pink Lehenga Exclusively @ Mohey

https://www.instagram.com/reel/CcNcb3EjfeG/?igshid=YmMyMTA2M2Y= 

રાહુલ ભટ્ટે કહ્યું હતું, ‘હાલમાં હું એટલું જ કહીશ કે લગ્નની તારીખ ને વેન્યૂ બદલવામાં આવ્યાં છે. આમ કરવાનું કારણ પ્રાઇવસી છે. મીડિયાને અમે દોષ આપતા નથી, પરંતુ મીડિયાને તારીખ ને સ્થળની જાણ થતાં જ ડ્રોન કેમેરા ઘરની આસપાસ ફરવા લાગ્યા. આસપાસના લોકોને મુશ્કેલી પડે છે. આ જ કારણે હવે લગ્નનું સ્થળ બદલવામાં આવ્યું છે. પરિવાર મુંબઈમાં જ હોટલમાં લગ્ન કરશે. લગ્ન 20 એપ્રિલ પહેલાં શક્ય છે.’

https://www.instagram.com/reel/CcNHCVsjOMB/?igshid=YmMyMTA2M2Y= 

રાહુલ ભટ્ટે કહ્યું હતું, ‘લગ્નમાં બહુ ઓછા મહેમાનો આવશે. લગ્નની જે રીતની તૈયારીઓ ચાલી રહી છે એ પ્રમાણે 28 મહેમાન હાજર રહેશે. આલિયાના સગા કાકા મુકેશ ભટ્ટ પણ લગ્નમાં કદાચ જ હાજર રહી શકશે. લગ્ન પંજાબી વિધિથી થશે.’

Buy Alia Bhatt Style Digital Printed Light Pink Lehenga Choli Online

https://www.instagram.com/reel/CcNGFhnjuNd/?igshid=YmMyMTA2M2Y= 

મહેશ ભટ્ટ છેલ્લાં 10થી વધુ વર્ષોથી બ્લેક કપડાં પહેરે છે. જોકે દીકરી આલિયાના લગ્નમાં તે બ્લેક કપડાં પહેરશે નહીં. મહેશ ભટ્ટના નિકટનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીકરીના લગ્નમાં તેઓ બ્રાઇટ રંગનાં કપડાં પહેરશે. તેઓ દીકરીના લગ્નમાં શુકન-અપશુકનનું ખાસ ધ્યાન રાખશે. તેમનાં કપડાં મોટી દીકરી પૂજા ભટ્ટ તૈયાર કરે છે.

https://www.instagram.com/reel/CcMzAfPKKtt/?igshid=YmMyMTA2M2Y= 

લગ્નની વચ્ચે ભટ્ટ તથા કપૂર પરિવાર પ્રોફેશનલ કમિટમેન્ટ્સમાં કોઈ સમાધાન કરવા તૈયાર નથી. મહેશ ભટ્ટ કોમેડિયન કપિલ શર્મના શોમાં ‘પહચાનઃ ધ અનસ્ક્રિપ્ટેડ શો’નું પ્રમોશન કરશે. આ શોમાં મહેશ ભટ્ટ શીખ કમ્યુનિટીના જાણીતા લોકોના ઇન્ટરવ્યુ લેશે.

https://www.instagram.com/reel/CcLWXp1qh46/?igshid=YmMyMTA2M2Y=

 

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આંગણે પુત્ર લગ્નનો રૂડો અવસર
Next Article ભારત સહિત વિશ્ર્વભરના સમુદ્રમાં મળી આવ્યા 5500થી વધુ વાયરસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?