By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    11 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    11 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    12 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    12 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રી સોનલ આઇમાં જન્મ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > શ્રી સોનલ આઇમાં જન્મ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી
જુનાગઢ

શ્રી સોનલ આઇમાં જન્મ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી

Khaskhabar Editor
Last updated: 2024/01/01 at 4:58 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

મઢડા સોનલધામ ખાતે ત્રિ-દીવસીય મહોત્સવનું આયોજન

મઢડા ખાતે તા. 11, 12, 13 જાન્યુ.એ ઉજવણી થશે: રાજયના સંતો-મહંતો અને રાજયપાલ, મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે આવેલ સોનલ ધામ મંદિર ખાતે માં સોનલ આઇના 100 વર્ષ પૂર્ણ થતા સોનલ ધામ ખાતે ભવ્ય જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન આગામી તા.11 થી 13 જાન્યુઆરીના રોજ ત્રિદીવસીય શતાબ્દી મહોત્સવ યોજાશે. જેમાં લાખોની સંખ્યામાં માઇ ભક્તો આ મહોત્સવમાં પધારશે. જેની ઉજવણીના ભાગરૂપે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મઢડા ખાતે આવેલ સોનલ ધામ ખાતે 700 વીઘામાં સોનલ આઇ માં નો જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થવાની છે. ત્યારે 200 વિઘામાં શભા મંડપ તેમજ ભોજનાલય સાથે અનેક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને આ મહોત્સવમાં રાજયના અનેક સંતો મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેમાં દ્વારકા શારદાપીઠ પીઠાધિશ્ર્વર જગતગુરૂ શંકરાચાર્યજી, પ્રખર રામાયણી મોરારીબાપુ, મુકતાનંદબાપુ, ખોડલધામના નરેશ પટેલ, શ્રીમદ ભગવત કથાકાર રમેશભાઇ ઓઝા, પ્રાસલા આશ્રમના ધર્મબંધુજી મહારાજ તેમજ ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજયના પ્રદેશ આગેવાનો તેમજ સાંસદ, ધારાસભ્ય સહિત ચારણ સમાજના આગેવાનો અને દેશના ખ્યાતનામ લોકસાહિત્યકાર સાથે નામાક્તિ ભજનીક કલાકારો ઉપસ્થિતીમાં ભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ મહોત્સ્વ ઉજવણી પ્રસંગે વિશ્ર્વભરના સોનલઆઇ માં ના 400 મંદિરના સંચાલકો અને ભાવિકો એક જ જગ્યાએ મઢડા ધામ ખાતે એકત્ર થાય તે પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં 3 દિવસ સુધીના કાર્યક્રમમાં આવતા લાખો માઇ ભક્તોને કોઇ અગવડતા ના પડે તેના માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાસગરબા મેદાન, મનોરંજન સાધનોના ખાણીપીણી સ્ટોલ વિભાગ અને 7000 ભાવિકો માટે ટેન્ટની વ્યવસ્થા 120 વિઘામાં પથરાશે. આ સમગ્ર ઉત્સવ 700 વિઘામાં આધાર લેશે. જેમાં આરોગ્યલક્ષી સેવા સહિત એમ્બ્યુલન્સ ડોકટર અને દવા સાથે ઉપલબ્ધ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોનલધામના ગાદીપતી કંચનઆઇ માં સંચાલક ગિરીશ આપા, દાદુભાઇ, આશિષભાઇ સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે. પૂ.આઇ માં ની સેવાકીય પ્રવૃતિની સુધારવાદી વિચારધારાની ધજા સમગ્ર દેશમાં ફરકવા લાગી જેથી નાનુ એવુ મઢડા ગામ દેશ વિદેશમાં સોનલધામ તરીકે વિખ્યાત બન્યું છે. આઇશ્રી સોનલમાતાજીના શૈક્ષણીક અને સમાજીક સુધારણાના પ્રયાસોથી ચારણ સમાજે આજના વર્તમાન સમયમાં અનેકવિધ સિઘ્ધીઓ હાંસલ કરી છે. દેવકોટી ચારણોની પરંપરામાં અનેક આઇ માંના જન્મ થયા છે, જેમાં સરાકડીયાવાળા આઇ શ્રી સોનલબાઇ માં ના ગિયડના આશીર્વાદથી જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામની ભૂમિ પર કરણાઆપા મોડવા વંશજ હમીરઆપા માણસુરઆપા મોડના પત્ની રાણબાઇ માં ની કુખે સં.1980ને તા.8.1.1924ને પોષ સુદ બીજને મંગળવારે રાત્રે 8.30 કલાકે ભગવતી સોનલનું પ્રાગટ્ય થયુ હતુ. સોનલ માતાજીના અવતાર કાર્યને તા.13.1.24ના રોજ 100 વર્ષ પૂર્ણ થવા જાય છે ત્યારે તેમની જન્મ શતાબ્દીના ત્રિદિવસીય મહોત્સવ ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: FESTIVAL, junagadh, Sonaldham
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખાતે શિક્ષકોને C.P.R. તાલીમ અપાઈ
Next Article સ્પર્ધાત્મક પરીક્ષાના નકલી નિમણૂક પત્ર આપતી ટોળકી પકડાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?