By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    5 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    7 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    1 day ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    4 hours ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    4 hours ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    4 hours ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    4 hours ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    6 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    7 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 day ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    7 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોરબીના વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરતાં 22 વ્યાજખોરો સામે FRI
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > મોરબીના વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરતાં 22 વ્યાજખોરો સામે FRI
મોરબી

મોરબીના વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરતાં 22 વ્યાજખોરો સામે FRI

Khaskhabar Editor
Last updated: 2023/11/29 at 5:10 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

કાપડના વેપારીએ 1.67 કરોડ રૂપિયા અઢીથી 45% સુધીના વ્યાજે લીધા બાદ વેપારી પાસેથી કોરા ચેક, પ્રોમીસરી નોટ, મકાનનો દસ્તાવેજ તેમજ વાહનની આરસી બુક બળજબરીપૂર્વક લઇ લીધી

ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં કાપડના વેપારી પાસેથી રૂ.1.67 કરોડના અઢીથી લઈ 45 ટકા સુધીનું ચામડાતોડ વ્યાજ વસુલવા પઠાણી ઉઘરાણી કરતા 22 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના રવાપર ધુનડા રોડ પર શિવમ પેલેસમાં રહેતા નીલ ભૂપતરાય પોપટે મોરબી એ ડીવીઝન પોલીસમાં 22 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

જેમાં જણાવાયું છે કે આરોપીઓએ અલગ અલગ સમયે વ્યાજની પઠાણી ઉધરાણી કરી સહી વાળા કોરા ચેક, પ્રોમીસરી નોટ તથા લખાણ લખવી, મકાનનો દસ્તાવેજ બળજબરી પૂર્વક કરાવી લઇ તેમજ વાહનની આરસી બુક બળજબરી પૂર્વક લઇ લીધી છે અને વધુ રૂપિયાની અવારનવાર પઠાણી ઉધરાણી કરી ટાટીયા ભાંગી નાખવાની ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મોરબીમાં વેપારી પાસેથી 45 ટકા સુધીનું માસિક વ્યાજ વસૂલવા પઠાણી ઉઘરાણી કરતા 22 સામે ગુનો દાખલ થયાનું જાણવા મળેલ છે. કાપડના વેપારીએ 1 કરોડથી વધુની રકમ વ્યાજે લીધી લીધી હતી. 22 વ્યાજખોરો સામે પઠાણી ઉધરાણી કરતા હોવાંની ફરિયાદ નોંધાઈ છે. રાજુભાઈ ડાંગર પાસેથી 7 ટકા વ્યાજે 2,00,000, રામદેવસિંહ જાડેજા પાસેથી 8 ટકા વ્યાજે 5,00,000, સનીભાઈ પાસેથી 4 ટકા વ્યાજે 3,50,000, અલ્કેશભાઈ કોટક પાસેથી 10 ટકા વ્યાજે 3,00,000, ભાવેશભાઈ શેઠ પાસેથી 1.5 ટકા વ્યાજે 4,50,000, નવીનભાઈ માખીજા પાસેથી 3 ટકા વ્યાજે 20,00,000, મોસીનભાઈ માંકડિયા પાસેથી 10 ટકા વ્યાજે 5,00,000, કાનાભાઈ ડાંગર પાસેથી 4 ટકા વ્યાજે 4,50,000, મહેશભાઈ બારેજીયા પાસેથી 2 ટકા વ્યાજે 6,50,000, ભરતભાઈ કોટેચા પાસેથી 2 ટકા વ્યાજે 5,00,000, પરેશભાઈ કચોરીયા પાસેથી ત્રણ ટકા વ્યાજે 12,00,000, કેતનભાઈ પટેલ પાસેથી 7.5 ટકા વ્યાજે 16,50,000, મહેશભાઈ ચારોલા પાસેથી 2 ટકા વ્યાજે 30,00,000, અશ્ર્વિનસિંહ ઝાલા પાસેથી 4.5 ટકા વ્યાજે 7,00,000, નીલેશભાઈ કેસરિયા પાસેથી 2 ટકા વ્યાજે 3,00,000, હિરેનભાઈ પોપટ મારફત દેવાંગભાઈ પાસેથી 2,00,000 જે દરરોજના 600 રૂપિયા વ્યાજ લેખે અને સમીરભાઈ પંડ્યા પાસેથી 4.5 ટકા વ્યાજે 2,50,000 વ્યાજે લીધેલા હતા.

જે આરોપીઓએ ફરિયાદી નીલ પાસેથી અલગ અલગ સમયે વ્યાજની પઠાણી ઉધરાણી કરી સહી વાળા કોરા ચેક, પ્રોમીસરી નોટ તથા લખાણ લખાવી, મકાનનો દસ્તાવેજ બળજબરી પૂર્વક કરાવી લઇ તેમજ વાહનની આર.સી. બુક બળજબરી પૂર્વક લઇ લીધેલ હોય અને વધુ રૂપિયાની અવારનવાર પઠાણી ઉધરાણી કરી ટાટીયા ભાંગી નાખવાની ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધાઈ વધુ તપાસ હાથ ધરી છે.

 

- Advertisement -

You Might Also Like

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા

મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર

મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે

મોરબી જિલ્લા ભાજપના નવા સંગઠનની જાહેરાત: જયંતીભાઈ રાજકોટિયા પ્રમુખપદે યથાવત

મનપાની ઘોર બેદરકારી: પાઈપલાઈન નાખ્યા બાદ રોડનું યોગ્ય બુરાણ ન કરતા પ્રજા પરેશાન

TAGGED: FRI, moneylenders, morbi, TRADER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article RR કેબલ ગ્રુપ પર ઈન્કમ ટેક્સનું મોટું ઓપરેશન
Next Article અમેરિકાનો નવો રેકોર્ડ, એક વર્ષમાં 1.40 લાખ ઉપરાંત ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
મોરબી

મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
મોરબી

મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?