જૂનાગઢ રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગરવા ગિરનાર પર બિરાજમાન માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
- Advertisement -
તેમણે શાસ્ત્રોત પૂજન કરી દેશ બાંધવોના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણની મંગલ કામના કરી હતી.મંત્રીને અંબાજી મંદિર ખાતે સેવારત મહંતશ્રીએ પ્રસાદીની ચુંદડી અર્પણ કરી હતી અને મંત્રી ભાનુબેન બાબરીયા રોપવેના માધ્યમથીમાં આંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર સહીત મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.