શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નાં ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતજી પર રાજ્ય સરકાર માં બેઠેલ અમુક લોકો દ્વારા ખોટી રીતે હેરાન કરવા આર્થિક રીતે તોડવા રાજકીય કિન્નાખોરી રાખી પોલીસ તેમજ સરકારી તંત્ર નો થઇ રહેલ ખોટો દૂર ઉપયોગ બંધ કરવા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાજકોટ દ્વારા રાજકોટ શહેર,જિલ્લા ના પદાધિકારીઓ દ્વારા આજ રોજ રાજકોટ કલેકટર કચેરી પર આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.




