By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    3 hours ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    3 hours ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    22 hours ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    23 hours ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    43 minutes ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    22 hours ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    23 hours ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    23 hours ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    6 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 hour ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    3 hours ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    1 day ago
    અનોખો વિરોધ : રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા – તગારા લઈને આજી નદીની સફાઈ કરી
    1 day ago
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    2 days ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
TALK OF THE TOWNગુજરાત

અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ

Khaskhabar Editor
Last updated: 2026/06/25 at 12:25 PM
Khaskhabar Editor 1 hour ago
Share
3 Min Read
SHARE

જામનુના શોખિનો સાવધાન !

કેમિકલ, મશીનો, હજારો બોટલો અને હોલોગ્રામ સહિતનો 8.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

- Advertisement -

પૂર્વ કચ્છમાં નકલી વિદેશી દારૂના મોટા રેકેટનો પર્દાફાશ કરતાં એલસીબીએ અંજાર તાલુકાના સતાપર ગામે ચાલતી ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી પર દરોડો પાડી રૂ. 8.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સ્થળ પરથી બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે વધુ બે આરોપી ફરાર હોવાનું બહાર આવ્યું છે. અહીં મેજિક મોમેન્ટ્સના નામે બનાવટી વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હતો.
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.એમ. વાળાની આગેવાનીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, સતાપર ગામનો સુનિલ શામજી માતા પોતાના સાગરિતો સાથે ગોવર્ધન પર્વતથી સતાપર તરફ જતા માર્ગ નજીક આવેલી એક વાડીની ઓરડીમાં કેમિકલનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂનું ઉત્પાદન કરી રહ્યો છે.
બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. દરોડા દરમિયાન સ્થળ પરથી મેજિક મોમેન્ટ્સ ફ્લેવર્ડ ઓફ ઇન્ડિયા જામુન સ્પેશિયલ મિન્ટ રેડિયન્ટ ફ્લેવર્ડ વોડકાના નામે તૈયાર કરાયેલી 180 એમએલની 1,056 ભરેલી બોટલો, 180 એમએલની 6,300 ખાલી બોટલો, બોટલોમાં દારૂ ભરવાના ઇલેક્ટ્રિક મશીનો, સીલિંગ મશીનો, ઢાંકણા, હોલોગ્રામ સ્ટીકરો, પેકિંગ સામગ્રી તેમજ મોટા પ્રમાણમાં વિવિધ પ્રકારના પ્રવાહી કેમિકલ મળી આવ્યા હતા.
પોલીસે અંદાજે 1,200 લીટરથી વધુ કેમિકલ અને તૈયાર ડુપ્લિકેટ દારૂ જેવા પ્રવાહી પદાર્થો પણ જપ્ત કર્યા હતા.આ કાર્યવાહી દરમિયાન પોલીસે સતાપરના સુનિલ શામજી માતા અને રમજાન હમીરકાસમ જુણેજાની ધરપકડ કરી હતી. જ્યારે અંતરજાળના કિશોર નાગજીભાઈ વ્યાસ અને આદિપુરના રાજેશ ઉર્ફે રાજુ રઘુભાઈ પ્રજાપતિ ફરાર હોવાનું સામે આવતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. FSLના અધિકારીઓને સ્થળ પર બોલાવી પ્રાથમિક તપાસ કરાવવામાં આવતાં ત્યાં ડુપ્લિકેટ દારૂનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસની તપાસમાં આરોપીઓ છેલ્લા એક મહિનાથી અહીં સક્રિય થયા હતા અને પ્રવુતિ સાથે સંકળાયેલા હતા. કેટલો મુદામાલ તૈયાર કર્યો, કોને કોને વેચ્યો, કોણ કોણ સંડોવાયેલુ હતું, કેટલા સમયથી પ્રવુતિ ચાલતી અને ક્યાંથી વિચાર આવ્યો તે સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાશે.

કેમિકલથી બનતો દારૂ, સ્વાસ્થ્ય સાથે ચેડાં
વાડીની ઓરડીમાંથી 200 લીટરના 3 બેરલમાંથી 600 લીટર સફેદ કલરનું પારદર્શક કેમિકલ જેવું પ્રવાહી, તેમજ 350 લિટર અન્ય દારૂ જેવું કથ્થઈ કલરનું પ્રવાહી તેમજ 30 લીટર આછા કથ્થઈ કલરનું પ્રવાહી તથા સફેદ કલરની ટાંકીમાં જાંબલી કલરનો 300 લીટર ડુપ્લીકેટ દારૂ તથા બે લિટર ઘાટા જાંબલી કલરનું પ્રવાહી, દારૂ બનાવવાના ફ્લેવર તથા કલર માટેનું એસેન્સ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. દારૂ બનાવવા માટે અહીં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો જેથી સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કહી શકાય.

- Advertisement -

You Might Also Like

મનપાના જનરલ બોર્ડમાં કાજુકતરી સાથે કોંગ્રેસના કોર્પોરેટરોનો અનોખો વિરોધ

24 કલાકમાં નર્મદામાં 3.35 ઇંચ વરસાદ, ડેડિયાપાડા-સાગબારાની નદીમાં ઘોડાપૂર

મુંબઈથી અમદાવાદ પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે ખોટો વળાંક લેતા ઇન્ડિગોનું વિમાન સામે આવી ગયુ

રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ

નર્મદાના સાગરબારામાં ભારે વરસાદ, નદી-નાળાઓ છલકાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
Next Article કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મનપાના જનરલ બોર્ડમાં કાજુકતરી સાથે કોંગ્રેસના કોર્પોરેટરોનો અનોખો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
24 કલાકમાં નર્મદામાં 3.35 ઇંચ વરસાદ, ડેડિયાપાડા-સાગબારાની નદીમાં ઘોડાપૂર
કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ
આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
મુંબઈથી અમદાવાદ પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે ખોટો વળાંક લેતા ઇન્ડિગોનું વિમાન સામે આવી ગયુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપાના જનરલ બોર્ડમાં કાજુકતરી સાથે કોંગ્રેસના કોર્પોરેટરોનો અનોખો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ગુજરાત

24 કલાકમાં નર્મદામાં 3.35 ઇંચ વરસાદ, ડેડિયાપાડા-સાગબારાની નદીમાં ઘોડાપૂર

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
ગુજરાત

મુંબઈથી અમદાવાદ પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે ખોટો વળાંક લેતા ઇન્ડિગોનું વિમાન સામે આવી ગયુ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?