By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    1 day ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    1 day ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    2 days ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    3 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    13 hours ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    1 day ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    1 day ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    2 days ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    13 hours ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
આંતરરાષ્ટ્રીય

યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ

Khaskhabar Editor
Last updated: 2026/06/24 at 3:15 PM
Khaskhabar Editor 1 month ago
Share
4 Min Read
SHARE

ઓમેગા બ્લોકથી હાહાકાર : અડધા ફ્રાન્સમાં રેડ એલર્ટ

1350 સ્કૂલો બંધ : પાંચ દિવસમાં 40નાં મોત

- Advertisement -

પશ્ચિમ યુરોપમાં ગરમીની શરૂઆત પહેલાં જ તાપમાનનો પારો અસાધારણ રીતે વધી ગયો છે. હીટ ડોમના કારણે યુરોપ ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યું છે, જેથી અનેક દેશોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ જતા હાહાકાર મચી ગયો છે. ફ્રાન્સ, બ્રિટન, બેલ્જિયમ, સ્પેન, ઈટાલી જેવા દેશોમાં ૪૦ ડિગ્રીએ પહોંચેલું તાપમાન ૪૪ ડિગ્રી સુધી જવાની હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે. કાળઝાળ ગરમીના કારણે યુરોપમાં સ્વાસ્થ્ય સેવાઓ તથા બુનિયાદી સેવાઓ પર પણ ગંભીર અસર થઈ છે. ફ્રાન્સમાં વીકએન્ડમાં બે બાળકો સહિત ૧૮ લોકોનાં મોત નીપજ્યાં છે. સરકારે અડધા દેશમાં ગરમીની રેડ એલર્ટ જાહેર કરી છે. માનવ સર્જિત ક્લાઈમેટ ચેન્જના કારણે આત્યંતિક ગરમીમાં વધારો થયો છે અને યુએન ક્લાઈમેટ એજન્સીએ આગામી પાંચ વર્ષમાં ગરમી વધુ રેકોર્ડ તોડશે તેવી ચેતવણી આપી છે.

ફ્રાન્સના અનેક ભાગોમાં તાપમાન ૪૧થી ૪૨.૨ ડિગ્રી સે. સુધી પહોંચી ગયું છે જ્યારે પેરિસમાં તાપમાન ૩૭.૭ ડિગ્રી સે. હતું. આત્યંતિક ગરમીના કારણે અડધાથી વધુ દેશમાં રેડ એલર્ટ જારી કરાઈ છે. આ રેડ એલર્ટની અસર હેઠળ લગભગ ૩.૯ કરોડ લોકો આવી ગયા છે. અસાધારણ હીટ વેવ વચ્ચે ફ્રાન્સમાં મંગળવાર સૌથી ગરમ દિવસ નોંધાયો છે. નેશનલ વેધર એજન્સીએ જણાવ્યું કે, ફ્રાન્સના રાષ્ટ્રીય થર્મલ ઈન્ડિકેટર ૨૯.૮ ડિગ્રી સે.નો નવું વિક્રમી તાપમાન નોંધાયું છે. આ પહેલાં ઓગસ્ટ ૨૦૦૩ અને જુલાઈ ૨૦૧૯માં ૨૯.૪ ડિગ્રી સે.નું વિક્રમી તાપમાન જોવા મળ્યું હતું. જોકે, અનેક વ્યક્તિગત હવામાન મથકો પર હાલ દિવસના સમયમાં ૪૦ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયેલું છે.

ફ્રાંસના વડાપ્રધાન સેલા સ્ટીયન લેકોર્નું એ આપાતકાલીન કેબિનેટ મીટીંગ બોલાવી હતી. લેકોર્નુએ જણાવ્યું કે ગયા ગુરુવારથી અત્યાર સુધીમાં ગરમીથી બચવા પાણીમાં પડતા ડૂબી જવાથી કુલ ૪૦ લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં મોટાભાગના યુવાનો હતા. ગરમીના કારણે દેશમાં ૧,૩૫૦ સ્કૂલો બંધ કરાઈ છે. ફ્રાંસમાં નદીનું પાણી એટલું ગરમ થઈ ગયું કે વોટર કૂલ્ડ એટમિક રીએકટર બંધ કરવું પડયું છે. ફ્રાન્સમાં ગરમીની શરૂઆત પહેલાં જ હીટ વેવની અસર જોવા મળી રહી છે અને વર્તમાન સ્થિતિની ઓગસ્ટ ૨૦૦૩ની હીટ વેવ સાથે સરખામણી થઈ રહી છે જ્યારે અડધી સદીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું અને ૧૫,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા.

- Advertisement -

સામાન્ય રીતે ઠંડા રહેતા સ્પેનમાં તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચ્યું છે અને ૪૪ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે જ્યારે એલ ગ્રાનાડોમાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઈટાલીના અનેક શહેરોમાં તાપમાન ૩૬થી ૪૦ ડિગ્રી સે. હોવાના કારણે રેડ એલર્ટ લાગુ કરાઈ છે. બેલ્જિયમમાં પણ તાપમાન ૩૦ ડિગ્રીથી ઉપર છે. બ્રિટનમાં ૩૮થી ૩૯ ડિગ્રી સે. સુધી તાપમાન પહોંચતા એમ્બર એલર્ટ જાહેર કરાઈ છે. બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સીએ ઇંગ્લેન્ડનાં છ ક્ષેત્રો વેસ્ટ મિડલેન્ડઝ, ઇસ્ટ મિડલેન્ડઝ, સાઉથ ઇસ્ટ, સાઉથ-વેસ્ટ લંડન, તથા ઇસ્ટ-ઇંગ્લેન્ડમાં બુધવાર સવારના ૧ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી રેડ હેલ્થ વોર્મિંગ જાહેર કરી છે. આ ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે સ્થિતિ એટલી ગંભીર છે કે સ્વસ્થ લોકો માટે પણ જીવનનો ખતરો ઊભો થઇ શકે તેમ છે. તેની અસર પરિવહન ભોજન પાણી, ઊર્જા પૂરવઠા અને વ્યવસાયો ઉપર પણ પડી શકે તેમ છે.

બ્રિટનમાં જાહેર કરાયેલી આ બીજી રેડ એલર્ટ છે. આ પહેલા જુલાઈ ૨૦૨૨માં પહેલીવાર રેડ એલર્ટ જાહેર કરાઈ હતી. તે સમયે પણ તાપમાન ૪૦ ડીગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયું હતું. હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ સપ્તાહે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તાપમાન ૩૮થી ૪૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે તેમ છે તેથી ૧૯૭૬ના જૂનનો રેકર્ડ પણ તૂટી શકે તેમ છે. યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ બની ગયો છે. ૧૯૮૦ના સમયથી જ વિશ્વના સરેરાશ તાપમાનની સરખામણીમાં યુરોપનું તાપમાન બમણી ઝડપે વધી રહ્યું છે તેમ યુરોપીયન યુનિયનની કોપરનિક્સ ક્લાઈમેટ ચેન્જ સર્વિસે જણાવ્યું હતું. છેલ્લા ચાર વર્ષમાં ગરમી સંબંધિત કારણોથી યુરોપમાં બે લાખ લોકોનાં મોત થયા છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું.

You Might Also Like

સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ

આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી

ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!

પાકિસ્તાનના થશે ટુકડાં ?

ભારત પર લાગશે 100% ટેરિફ ?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
Next Article રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
વિરમગામના 15 ગામમાં રાહત કાર્યક્રમ : ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરીમાં સહાય અર્પણ કરાઇ
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?