By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    5 hours ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    5 hours ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    1 day ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    1 day ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    3 hours ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    1 day ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    1 day ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    1 day ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 hour ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 hour ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    6 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 hours ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    31 minutes ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    56 minutes ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    3 hours ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    5 hours ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું ટ્વિટર પરથી ડિલીટ થશે બ્લુ ટીક? એલન મસ્કે આપ્યા ચોંકાવનારા સંકેત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > શું ટ્વિટર પરથી ડિલીટ થશે બ્લુ ટીક? એલન મસ્કે આપ્યા ચોંકાવનારા સંકેત
SCIENCE-TECHNOLOGYખાસ-ખબર

શું ટ્વિટર પરથી ડિલીટ થશે બ્લુ ટીક? એલન મસ્કે આપ્યા ચોંકાવનારા સંકેત

Khaskhabar Editor
Last updated: 2023/04/12 at 10:56 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

એલન મસ્કે ટ્વિટર પર જૂના બ્લ્યૂ ટીક હટાવવાનો સંકેત આપ્યો છે. ટ્વિટરે અગાઉ બ્લ્યૂ ટીક હટાવવા માટે ડેડલાઈન તરીકે 1 એપ્રિલની જાહેરાત કરી હતી. કઈ તારીખે હટી જશે બ્લ્યૂ ટીક.

ટ્વિટરના નવા ચીફ એલન મસ્કે જૂના બ્લ્યૂ ટીક હટાવવાનો સંકેત આપ્યો છે. અરબપતિ બિઝનેસમેને ટ્વિટર પર ડેડલાઈન પણ આપી દીધી છે. છેલ્લા ઘણા દિવસથી બ્લ્યૂ સબસ્ક્રિપ્શન વિશે પણ કહી રહ્યા હતા. કંપની હવે સંપૂર્ણપણે જૂના બ્લ્યૂ ટીક હટાવી દેશે. જો હવે કોઈએ બ્લ્યૂ ટીક રાખવું હશે તો બ્લ્યૂ સબસ્ક્રિપ્શન ખરીદવાનું રહેશે. આવો જાણીએ કઈ તારીખે આ બ્લ્યૂ ટીક દૂર કરવામાં આવશે. એલન મસ્કે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, લીગેસી બ્લ્યૂ ચેક દૂર કરવાની ફાઈનલ ડેટ 4/20 છે. 4/20નો અર્થ 20 એપ્રિલ છે કે, પછી બીજું કંઈક કહેવા માંગે છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. એલન મસ્કે જે તારીખની જાહેરાત કરી તે તારીખ મજાક હોઈ શકે છે. આ દિવસે ભાંગ અને ગાંજાનું સેલિબ્રેશન થાય છે.

- Advertisement -

ડેડલાઈન
ટ્વિટરે અગાઉ બ્લ્યૂ ટીક હટાવવા માટે ડેડલાઈન તરીકે 1 એપ્રિલની જાહેરાત કરી હતી. એલન મસ્કે હવે 4/20ને ફાઈનલ ડેટ કહી છે. 20 એપ્રિલે ખરેખર આ પ્રકારે થશે કે પછી એલન મસ્ક મજાક કરી રહ્યા છે, તે જાણી શકાયું નથી. અમેરિકામાં ભાંગ અને ગાંજો લીગલ છે, જ્યાં 20 એપ્રિલના રોજ કેન્નાબિસ સેલિબ્રેશન (Cannabis Celebration) થાય છે.

એલન મસ્કે અગાઉ પણ 420નું ટ્વિટ કર્યું હતું
એલન મસ્ક 4/20ના કારણે અગાઉ પણ ફસાઈ ચૂક્યા છે. વર્ષ 2018માં એલન મસ્કે પ્રતિ શેરે 420 ડોલરના હિસાબથી ટેસ્લાને પ્રાઈવેટ કંપની બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ તેઓ આ પ્રકારે કરી શક્યા નહોતા. આ કારણોસર એલન મસ્ક પર રોકાણકારોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. આ પ્રકારનું ખોટું ટ્વિટ કરવાને કારણે તેમના પર કેસ પણ કરવામાં આવ્યો હતો. હવે 4/20ને કેન્નાબિસ સેલિબ્રેશન સાથે જોડવામાં આવી રહ્યું છે.

- Advertisement -

ટ્વિટરે ડિસ્ક્રિપ્શનમાં ફેરફાર કર્યો
ટ્વિટરે વેરિફાઈડ યૂઝર્સના ડિસ્ક્રિપ્શનમાં ફેરફાર કર્યો છે. વેરિફાઈડ એકાઉન્ટ પર લખવામાં આવે છે કે, આ એકાઉન્ટ વેરિફાઈડ છે અથવા બ્લ્યૂ ટીકને સબસ્ક્રાઈબ કરવામાં આવી છે અથવા જૂની રીતે વેરિફાઈ કરવામાં આવેલ એકાઉન્ટ છે. બ્લ્યૂ વેબ વર્ઝન માટે પ્રતિ માસ 650 રૂપિયા અને વાર્ષિક 6,800 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે.

You Might Also Like

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

સોશિયલ મીડિયાની બાળકો પર માઠી અસર: કંપનીઓએ રૂ. 256 કરોડનું વળતર ચૂકવી કેસની પતાવટ કરી

TAGGED: bluetick, elonmusk, TWITTER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: કમોસમી માવઠાથી થયેલા નુકસાન બાદ સહાય અંગે કરાશે સમીક્ષા
Next Article કર્ણાટક વિધાનસભા ચૂંટણી: ભાજપે BSYના પુત્ર વિજયેન્દ્રને શિકારીપુરાથી, સીએમ બોમ્મઇ આ બેઠક પરથી ચૂંટણી લડશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો
સ્વ. ગજેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાના નિધનથી સમાજે ગુમાવ્યા આદર્શ માર્ગદર્શક
લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
SCIENCE-TECHNOLOGY

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?