By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    24 minutes ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    23 hours ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    1 day ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    1 day ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત
    30 minutes ago
    ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર સુધી ફેલાઈ, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતાં 7ના મોત
    33 minutes ago
    2 જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઇએ 29 ટેન્કર, ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઇ નહીં થાય
    54 minutes ago
    પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ
    23 hours ago
    હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    40 minutes ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 day ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 day ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    4 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    5 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 weeks ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં ૨૦૨૨માં કેવી રીતે ક્રાન્તિ લાવવાનાં છે કેજરીવાલ એ બાબતે સુરતમાં સપનાં દેખાડ્યાં કેજરીવાલે.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > ગુજરાતમાં ૨૦૨૨માં કેવી રીતે ક્રાન્તિ લાવવાનાં છે કેજરીવાલ એ બાબતે સુરતમાં સપનાં દેખાડ્યાં કેજરીવાલે.
સુરત

ગુજરાતમાં ૨૦૨૨માં કેવી રીતે ક્રાન્તિ લાવવાનાં છે કેજરીવાલ એ બાબતે સુરતમાં સપનાં દેખાડ્યાં કેજરીવાલે.

khaskhabarrajkot
Last updated: 2021/02/27 at 12:26 PM
khaskhabarrajkot 5 years ago
Share
2 Min Read
SHARE

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સુરતની જનતાનો આભાર માનવા ગઈ કાલે સુરતમાં રોડ-શો યોજ્યો હતો.

આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સુરતની જનતાનો આભાર માનવા ગઈ કાલે સુરતમાં રોડ-શો યોજ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઊમટ્યા હતા. અરવિંદ કેજરીવાલે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં જીતેલા ‘આપ’ના ૨૭ કાર્યકરોનો ક્લાસ લીધો હતો અને સેવા, સંકલ્પ અને સંવાદનો મંત્ર આપતાં કહ્યું હતું કે ‘તમે ૨૭ લોકોએ સારું કામ કર્યું તો ૨૦૨૨ના ડિસેમ્બરમાં ગજબની ક્રાન્તિ આવવાની છે ગુજરાતમાં.’

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં જીતેલા આમ આદમી પાર્ટીના ૨૭ ઉમેદવારો અને આગેવાનો સાથે અરવિંદ કેજરીવાલે ગઈ કાલે સુરતમાં વરાછાના માનગઢ ચોકથી રોડ-શો કર્યો હતો અને જાહેર સભાને સંબોધી હતી. એ અગાઉ સુરતમાં આમ આદમી પાર્ટીના જીતેલા ૨૭ ઉમેદવારો સાથે અરવિંદ કેજરીવાલે બેઠક યોજી હતી, જેમાં કેજરીવાલે તેમને લોકોની સેવા કરવાના પાઠ ભણાવવાની સાથોસાથ શિખામણ આપતાં કહ્યું હતું કે ‘તમે આટલી મોટી પાર્ટી સામે અને સુરત જે બીજેપીનો ગઢ ગણાય છે ત્યાં કઠિન પરિસ્થિતિમાં ચૂંટણી લડ્યા એ તમારી મોટી જીત છે. સારી શરૂઆત કરી છે એ બદલ તમને અભિનંદન. પરિણામ આવ્યાં છે ત્યારથી બીજેપી અને કૉન્ગ્રેસનાં સ્ટેટમેન્ટ સાંભળી રહ્યો છું. તેઓ બોખલાઈ ગયા છે અને થોડા-થોડા ડરેલા છે. એક વાત સમજવાની જરૂર છે કે તેઓ તમારાથી, આમ આદમી પાર્ટીથી નથી ડરતા, પણ એમનાથી ડરે છે જેમણે તમને વોટ આપ્યા છે એ ૧૬ લાખ લોકોથી ડરે છે. ૧૬ લાખ લોકોએ તમારા પર ભરોસો કર્યો છે.’

- Advertisement -

કેજરીવાલે ચૂંટાયેલા ૨૭ કૉર્પોરેટરોને ચેતવણી આપતાં એમ પણ કહ્યું હતું કે ‘તમારી પાસે બીજેપીનો ફોન આવ્યો? ફોન આવે તો ગોપાલભાઈને કહેજો. પછી તેમનું શું કરવાનું છે એ અમે બતાવીશું. તમારામાંથી એક પણ ગયા તો તમે ૬ કરોડ લોકોની આશા તોડો છો. તૂટવાનું નથી. જનતા જેણે ભરોસો કરીને તમને વોટ આપ્યા છે તેમની સેવામાં ૨૪ કલાક તત્પર રહેવાનું છે.’

You Might Also Like

ગૌહત્યા અટકાવવા ગયેલા ગૌરક્ષકો અને પોલીસ પર 50 લોકોના ટોળાનો હુમલો, સુરતના હથોડા ગામની ઘટના

સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં

સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવ્યું, પતિ-પત્ની અને પુત્રએ ઝેરી દવા પીધી

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખ ધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ

1900 કરોડના બેનામી ટ્રાન્જેક્શન મળી આવ્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે હસવા થઈ જાઓ તૈયાર, ‘તારક મહેતા’ શૉમાં આ એક્ટ્રેસ બનશે દયાબેન.
Next Article જામનગરમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર ના ભાવ વધારા અંગે વિરોધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ

અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગથી અફરાતફરી, ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત
ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર સુધી ફેલાઈ, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતાં 7ના મોત
ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
જલદી ફૂગ્ગો ફૂટશે, સોનું-ચાંદી અને ક્રિપ્ટો મોંઘાં થઇ જશે… પ્રખ્યાત લેખકની ‘ભવિષ્યવાણી’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરત

ગૌહત્યા અટકાવવા ગયેલા ગૌરક્ષકો અને પોલીસ પર 50 લોકોના ટોળાનો હુમલો, સુરતના હથોડા ગામની ઘટના

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
સુરત

સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
સુરત

સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવ્યું, પતિ-પત્ની અને પુત્રએ ઝેરી દવા પીધી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?