By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    2 minutes ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    2 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    24 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    7 minutes ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    28 minutes ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    47 minutes ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુભાષ ત્રિવેદી લાવો, રાજકોટ બચાવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સુભાષ ત્રિવેદી લાવો, રાજકોટ બચાવો
રાજકોટ

સુભાષ ત્રિવેદી લાવો, રાજકોટ બચાવો

Khaskhabar Editor
Last updated: 2022/02/25 at 4:39 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

લેન્ડ માફિયા, હવાલા, જુગાર, તોડથી ખદબદતાં રાજકોટને નવજીવન આપવાની શક્તિ એકમાત્ર IPS અધિકારીમાં છે.

IPS ની બદલી આવી રહી છે, રાજકોટનાં કમિશનરની બદલી Due છે ત્યારે નવા CP તરીકે શહેરનો મોટાભાગનો વર્ગ એક નિડર, કડક, શિસ્તપ્રિય અને ધોકાબાજ અધિકારીની આવશ્યકતા.

ભાજપનાં કેટલાંક નેતાઓ અત્યારે કહ્યાગરા અધિકારી રાજુ ભાર્ગવ અને પાંડિયન માટે લોબિંગ કરી રહ્યા છે.

શું ફરી રાજકોટનાં કપાળે પપલું જેવાં કહ્યાગરા અધિકારી ફટકારવાની તૈયારી થઈ રહી છે?

- Advertisement -

રાજકોટનાં નવા CPની નિમણુંક એ વાત નક્કી કરશે કે, નવી સરકાર સુધારો આણવા ઈચ્છે છે કે, હઈસો હઈસો ચલાવવામાં જ રસ છે!

ખાસ-ખબર સંવાદદાતા

રાજકોટનાં તોડકાંડને એક તરફ રાખીએ તો પણ રાજકોટનાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી Due છે, નિશ્ચિંત છે. આવી સ્થિતિમાં રાજકોટમાં નવા કમિશનરનું આગમન નિશ્ર્ચિત છે. રાજકોટનાં જે હાલહવાલ છેલ્લાં દસ વર્ષમાં થયા છે તે જોતાં શહેરને અત્યારે એકદમ કડક, નિષ્ઠાવાન, પૂર્ણત: પ્રામાણિક, નિષ્કલંક અને કાર્યદક્ષ અધિકારીની જરૂર છે. આ બધાં ગુણ ગુજરાતનાં બહુ જૂજ અધિકારીઓમાં છે અને તેમાં સૌથી અગ્રેસર છે, IPS સુભાષ ત્રિવેદી. જો નવી સરકાર રાજકોટની સ્થિતિમાં ખરેખર સુધારો ઈચ્છતી હોય તો સુભાષ ત્રિવેદીને લાવ્યા સિવાય છૂટકો નથી.

- Advertisement -

રાજકોટનાં લલાટે મોટાભાગે પપલુ અને નૂર વગરનાં IPS – IAS અધિકારીઓ જ લખાયા છે. અહીં ભાજપનાં નેતાઓએ જ દાયકાઓથી એ તકેદારી રાખી છે કે, ભૂલથી પણ શહેરમાં કોઈ મરદમૂછાળો, સ્પાર્કવાળો અધિકારી ન આવી જવો જોઈએ. કલેકટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર તો કહ્યાગરા જ જોઈએ. આ વખતે ભાજપનાં કેટલાંક સંન્નિષ્ઠ લોકો ઈચ્છે છે કે, સુભાષ ત્રિવેદીને શહેરનાં પોલીસ કમિશનર તરીકે મૂકવા જોઈએ. તો બીજી તરફ કેટલાંક લોકો રાજુ ભાર્ગવ, રાજકુમાર પાંડિયન જેવાં કહ્યાગરા અને ડાહ્યાડમરાં અધિકારીને CP તરીકે લાવવા લોબિંગ કરી રહ્યાં છે. ખોટાં કામ તો બધાંને કરાવવા છે. સુભાષ ત્રિવેદીને મૂકવામાં આવે તો કોઈનાં ખોટાં કામ ન થાય એ બધાંને ખ્યાલ છે. સુભાષ ત્રિવેદીની સંપૂર્ણ કારકિર્દી નિષ્કલંક રહી છે. તેઓ એવા અનટચેબલ્સ છે જેને લોભ, લાલચ, ભય કોઈ ચીજ સ્પર્શી નથી તેમની નિમણુંકના સમાચાર માત્ર ભ્રષ્ટાચારી રાજકારણીઓ કે પોલીસ ખાતામાં ભય ફેલાવી શકે છે. બિનકાર્યક્ષમ કર્મચારીઓ બદલી માટે ફાંફાં મારવા લાગે છે.

હાલ રાજકોટ શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ તદ્દન કથળેલી છે. દેશી-વિદેશી દારૂ ને ચરસ ગાંજા જેવા પદાર્થો ઝૂંપડપટ્ટીઓ છોડી કોલેજો સુધી પહોંચી ગયા છે. કેટલાંક માથાભારે શખ્સો કાયદાના રખેવાળોને ‘ધોઈ’ નાખે તેવા શરમજનક સમાચારો છપાતાં રહે છે. પોલીસ ખાતાની મહત્ત્વની શાખાઓ રાજકારણીઓના હાથા બની પર્સનલ કામો પતાવવામાં લાગી છે. પ્રજાના જાન-માલ રામભરોસે છે. શહેરને આઈપીએસ તરીકે પોલીસ ઓફિસર્સની જરૂરત છે ત્યારે ઈન્ડિયન પોસ્ટલ સર્વિસમાં ચાલે તેવા નરમ દિલ અને સ્વભાવના અધિકારીઓ આવતા રહ્યા છે તેનું પરિણામ સમગ્ર શહેર ભોગવી ચૂક્યું છે ત્યારે સુભાષ ત્રિવેદી જેવા હીરો કે જેને પ્રાઉડ ઓફ ગુજરાત- પોલીસનું બિરૂદ મળ્યુ છે તેમની નિમણુંક સમગ્ર રાજકોટવાસીઓ માટે ખુશી ને રાહતના સમાચાર હશે.

સુભાષ ત્રિવેદી: એક જાંબાઝ, નિસ્પૃહી અધિકારી

આપણે ત્યાં ઘણાં નક્કામા અને બિનકાર્યક્ષમ અધિકારીઓ માટે પણ ‘જાંબાઝ’ શબ્દનો ઉપયોગ થાય છે. જાંબાઝ શબ્દ આપણે બહુ હલ્કો બનાવી દીધો છે. પરંતુ સુભાષ ત્રિવેદી ખરા અર્થમાં જાંબાઝ અધિકારી છે. રાજકોટમાં Dy.sp તરીકેનો કાર્યકાળ હોય કે પછી ભાવનગર S.P. તરીકેનો પીરિયડ, કચ્છ S.P. તરીકેની ફરજ હોય કે બોર્ડર રેન્જનાં IG તરીકેની જવાબદારી- સુભાષ ત્રિવેદીને જ્યાં-જ્યાં ફરજ સોંપાઈ છે- ત્યાં તેમણે ઉત્તમ કામગીરી કરી દેખાડી છે. એટલે જ રાજકારણીઓને તેઓ આંખમાંના કણાની જેમ ખૂંચતા રહે છે. રાજકોટમાં જો તેમને ત્રણ વર્ષ આપવામાં આવે તો આખા શહેરનો કચરો સાફ થઈ જાય. સવાલ એ છે કે, સત્તાધારીઓમાં તેમને રાજકોટ મૂકવાની નૈતિક હિંમત છે?

You Might Also Like

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

રક્ષાબંધન પર્વે રાજકોટની બજારોમાં રાખડીઓની રોનક : રૂ.10થી રૂ.600 સુધીની રાખડીઓની વિશાળ રેન્જ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article NSE કૌભાંડમાં પૂર્વ CEO ચિત્રાના નજીકના મિત્ર આનંદ સુબ્રમણિયમની કરાઇ ધરપકડ
Next Article ACP સરવૈયાએ 8 ફ્લેટ પચાવી પાડ્યાની અરજી ફરિયાદકર્તાએ આપી અને કલાકોમાં તો સરવૈયા સુધી તેની માહિતી પહોંચી ગઈ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
રાજકોટ

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?