By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    1 day ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    2 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    3 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    3 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    1 day ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    2 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    2 days ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    2 days ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    2 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    3 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    5 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 day ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    3 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    3 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    3 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    3 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 580 વર્ષમાં સૌથી મોટું ચંદ્રગ્રહણ! ગુજરાતમાં દેખાશે? ગ્રહણ એટલે શું? જાણો..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > 580 વર્ષમાં સૌથી મોટું ચંદ્રગ્રહણ! ગુજરાતમાં દેખાશે? ગ્રહણ એટલે શું? જાણો..
SCIENCE-TECHNOLOGY

580 વર્ષમાં સૌથી મોટું ચંદ્રગ્રહણ! ગુજરાતમાં દેખાશે? ગ્રહણ એટલે શું? જાણો..

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 3:14 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

580 વર્ષમાં પહેલી વખત આટલું મોટું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે અને તે ભારતના કેટલાક ભાગોમાંથી જોઈ શકાશે.

અહેવાલો પ્રમાણે આ ગ્રહણ ત્રણ કલાક અને 28 મિનિટ સુધી ચાલશે, આટલા કલાકો સુધી ચાલનારું ગ્રહણ છેલ્લાં 580 વર્ષમાં થયું નથી. આ અગાઉ 18 ફેબ્રુઆરી 1440 નારોજ આવું ગ્રહણ થયું હતું અને હવે ફરી આવું ગ્રહણ ઇ.સ. 2669માં આઠમી ફેબ્રુઆરીએ થશે.

Contents
580 વર્ષમાં પહેલી વખત આટલું મોટું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે અને તે ભારતના કેટલાક ભાગોમાંથી જોઈ શકાશે.ચંદ્રગ્રહણ : તારીખ અને સમયગુજરાતમાં ચંદ્રગ્રહણ જોઈ શકાશે?ચંદ્રગ્રહણ એટલે શું?ચંદ્રગ્રહણના ત્રણ પ્રકાર છે:ચંદ્રગ્રહણ દરમહિને કેમ ન થાય?પિનમ્બ્રલ ગ્રહણ શું હોય?ગ્રહણ સાથે જોડાયેલી માન્યતાઓશું હોય છે રિંગ ઑફ ફાયર?સૂર્યગ્રહણ શું હોય છે?સૂર્યગ્રહણ પણ ત્રણ પ્રકારનાં હોય છે:સૂર્યગ્રહણ નરી આંખે જોઈ શકાય? 
  • ચંદ્રગ્રહણ : તારીખ અને સમય

આ ગ્રહણ 19મી નવેમ્બર એટલે કે શુક્રવારે બપોરે 12.48 વાગ્યાથી 4.17 વાગ્યા સુધી જોઈ શકાશે.

- Advertisement -
  • ગુજરાતમાં ચંદ્રગ્રહણ જોઈ શકાશે?

આ ગ્રહણ ભારતમાં બપોરે 2.34 વાગ્યે જોઈ શકાશે, જ્યારે ચંદ્રનો 97 ટકા ભાગ પૃથ્વીના પડછાયાથી ઢંકાઈ જશે.

સમાચાર સંસ્થા પીટીઆઈ એમપી બિરલા પ્લૅનેટેરિયમના નિદેશક દેબીપ્રોસાદ દુઆરીને ટાંકીને લખે છે કે આ ખગોળીય ઘટના આસામ અને અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોમાંથી જ જોઈ શકાશે.

તેઓ કહે છે કે, “આ બંને રાજ્યોના કેટલાક ભાગોમાંથી પૂર્વ દિશામાં ચંદ્રોદય વખતે આ ખગોળીય ઘટનાની અંતિમ પળો જોઈ શકાશે.”

- Advertisement -

એટલે કે આ ગ્રહણ ગુજરાતમાં જોવા નહીં મળે.

  • ચંદ્રગ્રહણ એટલે શું?

સૂર્યની પરિક્રમા દરમિયાન પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય વચ્ચે એ રીતે આવે છે કે ચંદ્ર ધરતીની છાયાથી છુપાઈ જાય છે. આ ત્યારે જ શક્ય છે, જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર પોતાની કક્ષામાં એકબીજાની સમરેખ હોય.

પૂનમને દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે તો તેની છાયા ચંદ્ર પર પડે છે. તેનાથી ચંદ્રની છાયાવાળો ભાગ અંધકારમયી રહે છે.

જ્યારે આપણે આ સ્થિતિમાં ધરતી પરથી ચંદ્રને જોઈએ છીએ તો તે ભાગ કાળો જોવા મળે છે. એટલે તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.

  • ચંદ્રગ્રહણના ત્રણ પ્રકાર છે:

  • પૂર્ણ ચંદ્રગ્રહણ
  • આંશિક ચંદ્રગ્રહણ
  • પિનમ્બ્રલ ચંદ્રગ્રહણ
  • ચંદ્રગ્રહણ દરમહિને કેમ ન થાય?

ચંદ્રની ભ્રમણકક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી.

ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર પડતી નથી. તેમજ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે.

  • પિનમ્બ્રલ ગ્રહણ શું હોય?

વરિષ્ઠ વૈજ્ઞાનિક ટી. વી. વેંકટેશ્વરન જણાવે છે કે પહેલાં એ સમજવું જરૂરી છે કે છાયા બે પ્રકારની હોય છે. કોઈ પણ વસ્તુ, જે પ્રકાશ રોકે છે તે બે પ્રકારની છાયા ઉત્પન્ન કરશે.

તેઓ બંને પ્રકારની છાયા અંગે વાત કરતાં કહે છે, “એક જેમાં અંધકાર હોય છે અને તે છાયા ખૂબ જ કાળી હોય છે તેને અમ્બ્રલ કહેવામાં આવે છે.”

“બીજી છાયા, જે ઝાંખી અને ફેલાયેલી હોય છે, તેને પિનમ્બ્રલ કહેવાય છે.”

“આ બન્ને વચ્ચે અંતર છે: જો તમે અમ્બ્રલ ક્ષેત્રમાં ઊભા છો, તો સંપૂર્ણ પ્રકાશસ્રોત કવર થઈ જશે. પરંતુ જો તમે પિનમ્બ્રલ ક્ષેત્રમાં ઊભેલા છો તો સમગ્ર પ્રકાશસ્રોત કવર નહીં થાય.”

  • ગ્રહણ સાથે જોડાયેલી માન્યતાઓ

શું તમે ક્યારેય સૂર્યનો અવાજ સાંભળ્યો છે?

દુનિયામાં એવા લોકો પણ છે જેઓ માને છે કે
ગ્રહણ ખતરાનું પ્રતીક છે, જેમકે દુનિયાના ખતમ થવાની કે પછી ભયંકર ઘટનાઓની ચેતવણી.

હિંદુ પુરાકથાઓમાં આને અમૃતમંથન અને રાહુ-કેતુ નામક દૈત્યોની કહાણી સાથે સાંકળી દેવામાં આવ્યું છે અને આનાથી જોડાયેલા અંધવિશ્વાસ પ્રચલિત છે.

ગ્રહણ હંમેશાથી મનુષ્યને જેટલી નવાઈ પમાડે એટલું ડરાવતું પણ રહ્યું છે.

જ્યાર સુધી મનુષ્યને ગ્રહણના કારણોની માહિતી નહોતી, તેણે સૂર્યને ઘેરતી આ અંધારી છાયાને લઈને કેટલીક કલ્પનાઓ કરી અને કેટલીય કહાણીઓ રચી.

17મી સદીના યુનાની કવિ આર્કિલકસે કહ્યું હતું કે બપોરના સમયમાં અંધારું છવાઈ ગયું અને આ ઘટના બની ત્યાર પછી તેમને બીજી કોઈ પણ વાતને જોઈને અચરજ નહીં થાય.

મજાની વાત એ છે કે હવે જ્યારે આપણે ગ્રહણના વૈજ્ઞાનિક કારણો જાણીએ છીએ તો પણ તેનાથી જોડાયેલી કહાણીઓ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ પર વિશ્વાસ જેમનો તેમ છે.

  • શું હોય છે રિંગ ઑફ ફાયર?

રિંગ ઑફ ફાયર ગુજરાતીમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ તરીકે ઓળખાય છે.
કંકણાકૃતિ સૂર્યગ્રહણ વખતે ચંદ્ર પૃથ્વીથી દૂર હોય છે જેના કારણે સૂર્યથી આકારમાં નાનો લાગે છે.

જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે ત્યારે નાના આકારના કારણે તે સૂર્યને પૂર્ણ રીતે ઢાંકી શકતો નથી અને એક પાતળી રેખામાંથી સૂર્ય પ્રકાશ બહાર આવે છે.

આ રેખાને રિંગ ઑફ ફાયર કહેવામાં આવે છે.

  • સૂર્યગ્રહણ શું હોય છે?

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં શું ફેર હોય છે?

પૃથ્વી અને સૂર્યની વચ્ચે જ્યારે ચંદ્ર આવી જાય અને તેના પ્રકાશમાં અવરોધ ઊભો કરે ત્યારે સૂર્યગ્રહણ ઘટે છે. અલગ શબ્દોમાં કહીએ તો ચંદ્ર આડે આવી જવાથી પૃથ્વી પર પડછાયો પડે છે.
  • સૂર્યગ્રહણ પણ ત્રણ પ્રકારનાં હોય છે:

  • પૂર્ણ સૂર્યગ્રહણ
  • કંકણાકૃતિ સૂર્યગ્રહણ
  • ખંડગ્રાસ સૂર્યગ્રહણ
  • સૂર્યગ્રહણ નરી આંખે જોઈ શકાય? 

સૂર્યગ્રહણ કઈ રીતે જોઈ શકાય અને શું ધ્યાન રાખવું?
આનો જવાબ છે ના. ચંદ્રગહણની માફક સુર્યગ્રહણને નરી આંખે ન જોઈ શકો કારણ કે તેનાથી તેનાથી આંખ ને નુકસાન થાય શકે છે.

અમેરિકાની અવકાશ સંસ્થા અનુસાર સૂર્યગ્રહણ નિહાળવા માટે સન-ગ્લાસીસનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં. તેનાથી પણ આંખને નુકસાન થઈ શકે છે.

ગ્રહણ જોવા માટે ખાસ પ્રકારના ચશ્મા બજારમાં મળે છે, જેને પહેરવાથી આંખને કોઈ તકલીફ થતી નથી. નાસા અનુસાર ગ્રહણ ચાલતું હોય ત્યારે આ ચશ્મા પહેરી રાખવા જોઈએ.

સૂર્યગ્રહણ જોવા માટે પીન-હોલ પ્રોજેક્ટરનો પણ ઉપયોગ કરી શકાય છે. પીન-હોલ પ્રોજેક્ટરમાં સૂર્ય પ્રકાશને જમીન પર પ્રોજેક્ટ કરવામાં આવે છે, જેથી લોકો સૂર્ય ગ્રહણ જોઈ શકે.

You Might Also Like

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

સોશિયલ મીડિયાની બાળકો પર માઠી અસર: કંપનીઓએ રૂ. 256 કરોડનું વળતર ચૂકવી કેસની પતાવટ કરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ગંદો ધંધો રોકવો અનિવાર્ય
Next Article “આઝાદી કા અમ્રુત મહોત્સવ” અંતર્ગત રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ – ૨0૨૧ની ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
SCIENCE-TECHNOLOGY

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?