By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 day ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 day ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    4 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    47 minutes ago
    A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ
    2 hours ago
    હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા
    2 hours ago
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    1 day ago
    સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    6 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેન્સરને ‘નોટિફાયેબલ ડિસીઝ’ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કેન્સરને ‘નોટિફાયેબલ ડિસીઝ’ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
રાષ્ટ્રીય

કેન્સરને ‘નોટિફાયેબલ ડિસીઝ’ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

Khaskhabar Editor
Last updated: 2026/08/12 at 2:20 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને ફરજિયાત રિપોર્ટિંગ અંગે નીતિ ઘડવા કોર્ટનો આદેશ

સીજેઆઈ સૂર્યકાંતની ખંડપીઠે તમામ રાજ્યોમાં એકરૂપતા લાવવા અંગે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

- Advertisement -

સુપ્રીમ કોર્ટે મંગળવારે એ બધા રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોને નોટીફાઈએબલ ડીસીઝ (બીમારીની જાણકારી સ્વાસ્થ્ય સંસ્થાઓએ સરકારી અધિકારીઓને ફરજીયાત આપવાની હોય છે) જાહેર કરવા પર વિચાર કરવાનો નિર્દેશ
આપ્યો છે કે જેમણે હજુ સુધી આમ નથી કર્યું. કોર્ટે કેન્સરના કેસોમાં ફરજિયાત રિપોર્ટીંગ માટે દેશભરમાં એક સમાન નીતિની જરૂર પર જોર આપ્યુ છે.
સીજેઆઈ જસ્ટીસ સુર્યકાંત, જસ્ટીસ જોયમાલ્ય બાગચી અને જસ્ટીસ વી.મોહનાની ખંડપીઠ કેન્સરને પુરા દેશમાં નોટીફાઈએબલ જાહેર કરવાની જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી હતી.
સુનાવણી દરમિયાન સીજેઆઈએ કેન્દ્રને પૂછયું કે બધા રાજયો અને યુટીએસ માટે ફ્રજીયાત દિશા-નિર્દેશ જાહેર કરી દેશભરમાં એકરૂપતા કેમ ન લાવી શકાય? કોર્ટ તરફથી એડીશનલ સોલીસીટર જનરલ અનિલ કૌશિકે જણાવ્યું
હતું કે સ્વાસ્થ્ય રાજયનો વિષય છે અને ૧૭ રાજયો યુટીએસમાં કેન્સરને અગાઉથી નોટિફાઈએબલ ડીસીઝ જાહેર કરવામાં આવી ચૂકયું છે. કોર્ટે બાકી રાજયો અને યુટીએસને સંસદીય સ્થાયી સમીતીના ૧૩૯માં રિપોર્ટની
ભલામણો પર વિચાર કરી ઉચીત નિર્ણય લેવા અને કમ્પ્લેઈન્સ એફીડેવિટ દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પર સંસદીય સ્થાયી સમીતીએ પોતાના ૧૩૯માં રિપોર્ટમાં નોટિફાએબલ ડીસીઝ જાહેર
કરવાની ભલામણ કરી હતી. સમીતીએ કહ્યું હતું કે અનિવાર્ય રિપોર્ટીંગ નહીં થવાથી કેન્સરથી થનારા મોતની વાસ્તવિક સંખ્યા ઓછી નોંધાય છે. કેન્સરના ફરજીયાત રિપોર્ટીંગથી દેશમાં કેન્સરના મામલા અને મોતના બહેતર
ડેટાબેઝ તૈયાર થઈ શકશે.

મોંઘા ઇલાજ સામે સંસદીય સમિતિની ભલામણો : હેલ્થ ઇન્શ્યોરન્સમાં હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત OPD કવરેજ ફરજિયાત કરવા આદેશ
ખાનગી હોસ્પિટલોમાં ઇલાજના વધતાં ખર્ચ અને દર્દીઓનાં ખિસ્સા પર પડતાં ભારે બોજને ઓછો કરવા માટે સંસદની સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સંબંધી સ્થાયી સમિતિએ કેટલીક મહત્વની ભલામણો કરી છે. આ હેઠળ
સમિતિએ હેલ્થ ઇન્શ્યોરન્સ (સ્વાસ્થ્ય વીમા)નો દાયરો હોસ્પિટલમાં દાખલ થવા સુધી સીમિત રાખવાને બદલે OPD ઇલાજ સુધી લંબાવવાની ભલામણ કરી છે. સમિતિએ વીમા નિયામક IRDAIને માનક સ્વાસ્થ્ય વીમા
યોજનાઓમાં OPD કવરેજ ફરજિયાત કરવા કહ્યું છે. તેમાં જૂની બીમારીઓના દર્દીઓ માટે નિયમિત તપાસ, દવાઓ અને એક્સપર્ટ ડોક્ટરના પરામર્શના ખર્ચને પણ સામેલ કરવાની ભલામણ છે. રિપોર્ટ અનુસાર, ઘડઉમાં એક
વાર ઇલાજ કરાવવા પર દર્દીને પોતાનાં ખિસ્સામાંથી સરેરાશ ₹૫૬૧ ખર્ચ કરવા પડે છે. સમિતિએ કહ્યું કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયરોગના દર્દીઓને વારંવાર ડોક્ટરને બતાવવું પડે છે અને તપાસ-દવાઓ કરાવવી પડે
છે. તેથી સ્વાસ્થ્ય વીમામાં માત્ર હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ જ નહીં, પણ ઘડઉનો ખર્ચ પણ સામેલ હોવો જોઈએ. આ સાથે જ સમિતિએ રૂમના ભાડા સાથે જોડાયેલી વધારાની બિલિંગ વ્યવસ્થા નાબૂદ કરવાની ભલામણ
કરી છે. રિપોર્ટ મુજબ, ઇલાજની પ્રક્રિયાઓમાં દર્દીનાં રૂમની શ્રેણીનાં આધારે ઇલાજનો ચાર્જ વધારવાની વ્યવસ્થા દર્દી પર ભારે આર્થિક બોજ નાખી શકે છે. તેથી તમામ ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારે રૂમના ભાડા સાથે
જોડાયેલા ચાર્જ વધારાને નાબૂદ કરવાની ભલામણ કરવામાં આવી છે.

You Might Also Like

સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ

A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ

હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા

દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની

સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કારના દરવાજામાં ચોરખાના બનાવી લવાતો 240 બોટલ દારૂ સાથે એક ઝડપાયો
Next Article હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
ખાસ-ખબરની છ વર્ષની ખબર
રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક
ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
રાષ્ટ્રીય

A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?