By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    4 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    6 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    1 day ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 day ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    4 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    4 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    4 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    4 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    1 day ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 day ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    6 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    1 day ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    1 day ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શેરી ગરબાં સિવાયના આયોજનને મંજૂરી ન હોવા છતાં રાજકોટમાં બેધકડ યોજાતાં અર્વાચીન દાંડિયા!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શેરી ગરબાં સિવાયના આયોજનને મંજૂરી ન હોવા છતાં રાજકોટમાં બેધકડ યોજાતાં અર્વાચીન દાંડિયા!
રાજકોટ

શેરી ગરબાં સિવાયના આયોજનને મંજૂરી ન હોવા છતાં રાજકોટમાં બેધકડ યોજાતાં અર્વાચીન દાંડિયા!

Khaskhabar Editor
Last updated: 2021/10/06 at 5:44 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

RFC કલબ ખાતે ગરબાં યોજાઇ ગયાં, સરાઝા હોટલમાં પણ આજે પાવર ગરબાનાં નામથી આયોજન

ગરબા આયોજકો સામે પગલાં શા માટે લેવાતા નથી? તેમને મંજૂરી કેવી રીતે મળી જાય છે ?

કાલથી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં નવરાત્રિ પહેલાં જ કોરોનાના બે કેસ નોંધાતા ચિંતાનો વિષય બન્યો છે. નવરાત્રિને હવે માત્ર 24 કલાક પણ નથી રહ્યા છતાં પણ તંત્ર દ્વારા કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી. કાલથી શરૂ થતી નવરાત્રિની નવ દિવસ ઉજવણી સોસાયટી, ફ્લેટસ અને હોટલ સરાઝા (આજે) સહિત અન્ય જીમમાં પણ પાવર ગરબાના નામથી ડાંડીયાનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે અહીં રમવા આવતા ખેલૈયાઓએ વેક્સિનના બે ડોઝ લીધા છે કે નહીં? અહીં શું માત્ર 400 જ વ્યક્તિ રમશે? આ અંગે તંત્ર કેવી રીતે કામગીરી કરશે અને અહીં આવતાંની તમામ માહિતી કેમ મેળવશે તે અંગે હજુ સુધી કોઈ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી નથી તેમજ વન ડે ગરબાનું પણ અનેક જગ્યાએ આયોજન થવાનું છે તો તંત્ર દ્વારા બે જાતનું વલણ અપનાવવામાં આવી રહ્યું હોય તેવી લોકચર્ચા થવા પામી છે. આ ઉપરાંત ગયા શનિવારના રોજ રાજહંસ પાર્ટી પ્લોટ અને આર.એફ.સી. કલબ ખાતે વનડે ડાંડીયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 400ની મંજૂરી લઈ 600 ખેલૈયાઓ ઝૂમ્યા હતા તેવી લોકોમાં ચર્ચાઓ થવા પામી છે ત્યારે હવે પણ રાજકોટમાં આવતીકાલથી અનેક જગ્યાએ વન-ડે ડાંડીયાનું આયોજન થશે ત્યારે તંત્રના અધિકારીઓ આ અંગે શું પગલાં લેશે તે જોવું રહ્યું. રાજકોટમાં ઘણા લોકો એવા છે કે જેને કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા નથી ત્યારે શું હવે આયોજકો પણ આ અંગે સાવચેતી રાખશે? તે એક મોટો પ્રશ્ર્ન છે.

- Advertisement -

કોરોના VS કમાણી 

  • અમે ગરબે ઘૂમવા ગ્યાતા..
    કોરોના ઘરે લેતા આવ્યા..!
  • કમાણી માટે આયોજકોએ કોરોના ગાઈનલાઈન્સ ઊલાળી
  • અનેક પાર્ટીપ્લોટ-રિસોર્ટમાં વનડે ડાંડિયાનું આયોજન
  • ડિસ્કોડાંડિયા રમવા બે રસી લીધી છે તે નહીં, પાસ છે કે નહીં તે મહત્વનું
  • કોરોના ફેલાય તો કોણ જવાબદાર? તંત્ર કે આયોજકો?
  • તંત્ર દ્વારા વનડે ડિસ્કોડાંડિયા આયોજક અંગે હજુ સુધી કોઈ નિયમ જાહેર કરાયા નથી
  • સ્થળ પર બે રસી લીધાનું સર્ટિફિકેટ કે વધુ લોકો ભેગા ન થાય તે કોણ અને કઈ રીતે તપાસશે?
  •  માસ્ક પહેરી ડાંડિયા કેમ રમી શકાય?
  • નવરાત્રી પાછળ ક્યાંક દિવાળી ન બગડે તે જોવું રહ્યું,
  • માતા-પિતા પોતાના સંતાનોને બચાવજો.. ખેલૈયા ચેતજો..

- Advertisement -

You Might Also Like

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ

કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ

રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નરેન્દ્ર મોદી: રાજકીય કારકિર્દીના 20 વર્ષ.. ન ભૂતો.. ન ભવિષ્યતિ..
Next Article રણવીર સિંહના શો The Big pictureનો થયો શાનદાર લોન્ચ, જુઓ ખાસ તસવીરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?