By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    9 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    10 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    10 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    11 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
રાષ્ટ્રીય

પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં

Khaskhabar Editor
Last updated: 2026/07/28 at 3:26 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
3 Min Read
SHARE

રખડતા કૂતરાઓ મુદ્દે હાઇકોર્ટે સરકાર, મનપા, ન.પા. પાસે રિપોર્ટ માંગ્યો

NHAIને કહ્યું – તમારી જવાબદારી કેન્દ્ર – રાજયસરકાર પર ન ઢોળો

- Advertisement -

સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યની હાઈકોર્ટની દેખરેખ હેઠળ સરકારને દર ચાર મહિને રખડતા કૂતરા અંગેનો અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે. આ સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે રખડતા કૂતરાના મુદ્દે સુઓમોટો લઈને રાજ્ય સરકાર, તમામ ૮ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓને નોટિસ પાઠવી રિપોર્ટ માંગ્યો છે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી પાસે જવાબ માંગતા. તેણે પોતાની જવાબદારી સરકાર પર ઢોળી દીધી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે નેશનલ હાઈવે ઓથોરિટીની ઝાટકણી કાઢતા ટકોર કરી હતી કે, દરેક વખતે ઓથોરિટી તેમની જવાબદારી સરકાર પર નાખી શકે નહીં. કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ પ્રોજેક્ટને ‘પાઈલોટ પ્રોજેફટ’ તરીકે હાથ ધરી અન્ય કોર્પોરેશનો માટે ઉદાહરણ પૂરું પાડવા સૂચના આપી હતી. આ કેસની વધુ સુનાવણી ૪ ઓગસ્ટે હાથ ધરાશે. હાઈકોર્ટે રાજ્ય સરકાર, પશુપાલન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી અને તમામ નગરપાલિકાઓને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે ૨૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ રખડતા કૂતરાઓના વધતા હુમલા અને તેનાથી લોકોના જીવન પર ઊભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને દેશની રાજ્ય સરકારોને મહત્વપૂર્ણ હુકમ આપ્યો હતો. દિલ્હીમાં છ વર્ષની બાળકીનું રેબીઝથી થયેલા મૃત્યુના સમાચારોના આધારે કોર્ટે સુઓમોટો કેસ શરૂ કર્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે સમગ્ર દેશમાં ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને સામાન્ય નાગરિકો રખડતા કૂતરાઓના હુમલાનો ભોગ બની રહ્યા છે, અને માનવજીવનનું રક્ષણ કરવું એ રાજ્યની પ્રાથમિક જવાબદારી છે. તેની સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પ્રાણીઓના અધિકારોનું પણ રક્ષણ થવું જોઈએ, પરંતુ માનવજીવનની સુરક્ષાના ભોગે નહીં. સુપ્રીમ કોર્ટે અગાઉ દિલ્હી-NCR વિસ્તારમાં રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવા અને તેમને ફરી રસ્તા પર ન છોડવાનો આદેશ આપ્યો હતો. જો કે પ્રાણીપ્રેમી સંસ્થાઓ અને NGO દ્વારા દલીલ કરવામાં આવી હતી 3, Animal Birth Control (ABC) Rules, ૨૦૨૩ મુજબ કૂતરાઓનું નસબંધી (સ્ટેરિલાઇઝેશન), ડીવોર્મિંગ અને રસીકરણ કર્યા બાદ તેમને જે વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હોય ત્યાં જ પાછા છોડવા ફરજિયાત છે.

- Advertisement -

‘કૂતરાઓ માટે અલગ ‘ફીડિંગ ઝોન’ બનાવો’
સુપ્રીમ કોર્ટે તમામ નગરપાલિકાઓને દરેક વોર્ડમાં કૂતરાઓ માટે અલગ ‘ફ્રીડિંગ ઝોન’ બનાવવાનો આદેશ આપ્યો છે અને જાહેર રસ્તા કે જાહેર સ્થળોએ કૂતરાઓને ખવડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે જ દરેક નગરપાલિકાને ફરિયાદ માટે હેલ્પલાઈન શરૂ કરવા, ડોગ શેલ્ટર, પશુચિકિત્સકો અને અન્ય જરૂરી સુવિધાઓ ઊભી કરવા આદેશ કરાયો છે.

You Might Also Like

MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ

તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી

દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ

5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી

રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો
Next Article સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ગુજરાતરાષ્ટ્રીય

દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?