By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    12 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    12 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નરેન્દ્ર મોદી: રાજકીય કારકિર્દીના 20 વર્ષ.. ન ભૂતો.. ન ભવિષ્યતિ..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નરેન્દ્ર મોદી: રાજકીય કારકિર્દીના 20 વર્ષ.. ન ભૂતો.. ન ભવિષ્યતિ..
રાષ્ટ્રીય

નરેન્દ્ર મોદી: રાજકીય કારકિર્દીના 20 વર્ષ.. ન ભૂતો.. ન ભવિષ્યતિ..

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 2:23 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

8 ઓગષ્ટ 2021ના રોજ પોતાની રાજકીય યાત્રાના 20 વર્ષ પૂર્ણ કરનાર નરેન્દ્ર મોદી વિશે એ વાત ન માનશો કે આ વ્યક્તિએ ક્યારેક ચા વેચી હશે કે તેમની માતાએ ક્યારેક બીજાના ઘરનાં વાસણ સાફ કર્યા હશે.

એ વાત પણ ન માનશો કે આ વ્યક્તિ ભૂતકાળમાં હિમાલયમાં જીવન જીવી આવ્યો હશે. એ વાતનો પણ વિશ્વાસ ન કરશો કે આ વ્યક્તિએ રાજકારણમાં ઊંચાઈઓ હાંસલ કરવા એક સમયે પક્ષનાં કાર્યક્રમોમાં ખુરશી અને ગાદલાં પાથર્યા હશે. નેતાઓ-કાર્યકર્તાઓનાં કપડાં ધોયા હશે. લેકિન, ક્ધિતુ, પરંતુ એ વાત તો માનશોને કે આ વ્યક્તિએ એક એવા ગરીબ અને પછાત પરિવારમાં જન્મ લીધો છે જે વ્યક્તિના પરિવારમાંથી કે સગાસંબંધીઓમાંથી કોઈપણ રાજકારણ કે વેપારજગત સાથે જોડાયેલું ન હતું, એ વાત પણ માનશોને કે આ વ્યક્તિ કોઈ જ મોંઘી સ્કૂલ કે કોલેજમાં ભણવા પણ નથી ગઈ, એમનો કોઈ એવો ગોડફાધર પણ ન હતો જે તેમના વ્યક્તિત્વને પારખી યોગ્ય પડાવ કે મુકામ સુધી પહોંચાડવામાં મદદ કરે. આટલું માનવા કે ન માનવા છતાં પણ..

Contents
8 ઓગષ્ટ 2021ના રોજ પોતાની રાજકીય યાત્રાના 20 વર્ષ પૂર્ણ કરનાર નરેન્દ્ર મોદી વિશે એ વાત ન માનશો કે આ વ્યક્તિએ ક્યારેક ચા વેચી હશે કે તેમની માતાએ ક્યારેક બીજાના ઘરનાં વાસણ સાફ કર્યા હશે. આજની ખાસ ખબરો…

તમે આ વ્યક્તિનો આત્મવિશ્વાસ, ઈરાદાઓ, હિંમત અને લક્ષ્ય જૂઓ તો તમને ખ્યાલ આવશે કે જાહેર જીવનમાં તેમણે પોતાની જાતને ક્યારેય નીચી, ગરીબ, પછાત, અશિક્ષિત કે દયાને પાત્ર બનવા નથી દીધી. જીવનમાં તેમણે જે પણ પ્રાપ્ત કર્યું તે માત્ર પોતાની મહેનત અને જીદથી મેળવ્યું છે. તેમના મજબૂત ઈરાદા અને ઈચ્છાશક્તિમાં એકવીસ વર્ષ પહેલા જે દૃઢતા હતી તે જ દૃઢતા આજે પણ છે, જે દેશપ્રેમ, રાષ્ટ્રભાવ, જનસ્નેહ વર્ષો પહેલાં હતા તે આજે પણ એટલા જ પ્રમાણમાં જોવા મળે છે. આ જ કારણોસર હાવર્ડ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીઓની કોઈપણ ડિગ્રી મેળવ્યા વિના કે ડિપ્લોમાનો અભ્યાસ કર્યા વિના આ વ્યક્તિ એક ગરીબ મજૂરથી લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ સુધી દરેકને પૂરા આત્મવિશ્વાસ સાથે મળી શકે છે, શિષ્ટતા, શાલિનતાથી તેમનાં સ્તર-કક્ષા મુજબ વાતચીત કરી શકે છે, સૌ સમક્ષ આપણી સંસ્કૃતિ, ધર્મ અને સમાજને કેન્દ્રમાં રાખીને એક મજબૂત, સમૃદ્ધ અને આશાઓથી ભરેલા નવા ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે છે. આ વ્યક્તિ ભાષા, જ્ઞાન અને ટેકનોલોજીનો પણ બધી જ પ્રકારે ઉપયોગ કરીને આગળ વધે છે કે જેનો સ્વીકાર કરવામાં એક સામાન્ય માણસ અચકાતો હોય છે. તેમણે ટ્વીટર, ફેસબૂક અને ઈન્સ્ટ્રાગ્રામ જેવા પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવવા માટે ભારતીય રાજકારણના ટોચના નેતૃત્વને ફરજ પાડી છે. આ વ્યક્તિ તેના સમયથી ચાર ડગલાં આગળ ચાલીને આજે ટેલી પ્રોમ્પ્ટરથી વાત કરે છે, ટેકનોલોજીના માધ્યમથી મંચ પર ચાલતા-ચાલતા દેશના કરોડો લોકો સાથે સંવાદ કરે છે, ટેલીકોન્ફરન્સ દ્વારા દેશના ગરીબો, ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વેપારીઓ સાથે સીધી વાતચીત કરી સમસ્યાઓનું સમાધાન મેળવે છે અને તેમના પ્રશ્નોના જવાબ આપે છે, બ્લોગ લખે છે, સતત ટીવી અને અખબારોને ઈન્ટરવ્યૂ આપે છે, રેડિયો પર ’મન કી બાત’ જેવા પ્રોગ્રામ દ્વારા લોકોની સાથે જોડાય છે.

- Advertisement -

આ વ્યક્તિ જે કામ નથી કરતી એ કામ પણ જાણવા યોગ્ય છે. તેઓ જનસભામાં પોતાના ફાટેલા ખિસ્સામાં હાથ નાખીને નથી દેખાડતા, તેઓ બુલેટ પ્રુફ અરીસાની પાછળ કે કાગળમાં જોઈને ભાષણ નથી આપતા, તેઓ વિશ્વની કોઈપણ ચર્ચામાં વાત કરતા અટકતા-ખચકાતા નથી, તેઓ તેમની રેલીઓ બાદ કૂદકો લગાવી સ્ટંટ નથી કરતા. તેઓ બીજા નેતાઓની જેમ ગોળ-ગોળ નહીં પણ એક અનુભવી નેતાની માફક કોઈપણ લોભ-લાલચ આપ્યા વિનાની સ્પષ્ટ-સત્ય-સીધી વાત કરે છે, તેઓ તેમના કોઈપણ કાર્યક્રમમાં અસ્તવ્યસ્ત દાઢી-વાળ કે કપડાં સાથે નથી જતા અને સૌથી મહત્વનું કે તેઓ રાજકારણમાં ટાઈમપાસ માટે નહીં પરંતુ એક ચોક્કસ વિઝન-મિશનથી જોડાયેલા છે. તેમના રાજકારણની ડિક્ષનરીમાં બ્રેક, ઈન્ટરવલ કે રેસ્ટ જેવા શબ્દોને કોઈ સ્થાન નથી અને આ કારણે જ પોતાના વીસ વર્ષના રાજકીય કાર્યકાળમાં તેમણે બસો વર્ષ બરાબર કામ કરીને બતાવ્યું છે. અનેક કારણોસર એક ભારતીય નાગરિક તરીકે મોદીજીએ તેમના મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી તરીકેના શાસનકાળ દરમિયાન ગુજરાત-ભારત માટે વીસ વર્ષોમાં જે કઈપણ વિકાસના કામો કર્યા છે, તે આવનારા બસો વર્ષો સુધી પણ ભૂલી શકાય તેમ નથી કે કોઈ કરી શકે તેમ નથી. આ વ્યક્તિ પોતાના કામ, સમય અને યોજનાઓને લઈને કેટલો જાગૃત છે તેની ઝલક આપણે એનાં દરેક કાર્યક્રમોમાં જોઈએ છીએ કે જેમાં તેમની હાજરી હોય છે. મોદીજીના દરેક કામ પાછળ અનુભવ અને અભ્યાસનો નિચોડ જોવા મળે છે. માટે જ તેઓ મુશ્કેલ કામના બાદશાહ માનવામાં છે. બે દસકામાં દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીની 20 વર્ષીય રાજકીય કારકિર્દી ન ભૂતો.. ન ભવિષ્યતિ છે.

આજની ખાસ ખબરો…

  • ગાંધીનગર મનપાની ચૂંટણીમાં હાર બાદ આપના નેતાઓ મૌન: હાર અંગે એકપણ નેતાની પ્રતિક્રિયા આપવા સ્પષ્ટ ના
  • રાજકોટ જિલ્લામાં વરસાદથી 1500 હેક્ટરમાં બાગાયતી પાકને નુકસાન : લોધિકા અને ગોંડલ પંથકના ખેડૂતોને વધુ નુકસાન
  • ગુજરાત કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણીનું સ્વાગત : અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના નેતાઓ હાજર
  • સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ : મંગળવારે
    બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવતા જોરદાર વરસાદ પડ્યો
  • ધો. 1થી 5માં શાળા શરુ કરવા અને ખેડૂત સહાય મુદ્દે લેવાઈ શકે છે નિર્ણય : મુખ્યમંત્રી પટેલ સરકારની આજે કેબિનેટ બેઠક
  • વિદ્યાર્થીઓને રાહત : જૂના પેટર્ન અનુસાર જ લેવાશે NEET 2021 પરીક્ષા : આવતા વર્ષે લાગુ થશે નવી પેટર્ન
  • યોગી સરકારે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સહિત અન્ય ત્રણ લોકોને લખીમપુર ખીરી જવા માટે પરવાનગી આપી : લખીમપુરમાં સ્થિતિ સંવેદનશીલ
  • કેડિલાની વેક્સિનને ત્રીજી ટ્રાયલની મંજૂરી : ત્રણ ડોઝવાળી વેક્સિનને મંજૂરી મળ્યા બાદ કેડિલા બે ડોઝવાળી વેક્સિનની મંજૂરી મેળવવા માગે છે
  • કોરોનાથી રાહત : છેલ્લા 203 દિવસમાં સૌથી ઓછા એકટીવ કેસ : ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18833 કોરોનાના કેસ નોંધાયા
  • આ મહિને લોન્ચ થઈ શકે છે 10થી વધારે IPO : નાયકા, નોર્ધર્ન આર્ક કેપિટલ, ફિનકેયર સ્મોલ ફાયનાન્સ બેંક, ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંક વગેરેના IPO આવશે
  • દક્ષિણના રાજ્યોમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી : તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને લક્ષદ્રીપના વિસ્તરોમાં વરસાદની શક્યતા
  • શ્રીનગરમાં હિંદુ, બિહારી સહિત 3 લોકોની ખુલ્લેઆમ હત્યા: આતંકીઓએ સામાન્ય નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા
  • ભારતીય હોકી ટિમ યુકેમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સમાં નહીં રમે : કોરોનાના વધી રહેલા કેસોને કારને લેવામાં આવ્યો નિર્ણય
  • આઈપીએલમાં બે નવી ટિમને સમાવવા ટેન્ડર બહાર પડ્યું : આઈપીએલ 2022માં આઠને બદલે દસ ટિમ ભાગ લેશે
  • ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી બનશે : 114 મલ્ટીરોલ ફાઈટર વિમાનની ખરીદી કરાશે : 1.25 લાખ કરોડનો ખર્ચ થશે
  • ન્યૂઝીલેન્ડમાં વિદેશી નાગરિકો માટે 1 નવેમ્બરથી રસીના બન્ને ડોઝ ફરજિયાત : રસી લેવા છતાં ન્યૂઝીલેન્ડમાં 14 દિવસનું આઈસોલેશન તો રહેશે જ
  • ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર 2021ની જાહેરાત : સ્યુકુરો મનાબે, ક્લાઉસ હાસેલમેન અને જ્યોર્જિયો પેરસીને નોબેલ પુરસ્કાર મળશે

You Might Also Like

દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા

દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં

નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ

દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી

કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘હું ઇન્દ્રની અપ્સરા, મારો ધણી તારી સામે થૂંકે પણ નહીં’
Next Article શેરી ગરબાં સિવાયના આયોજનને મંજૂરી ન હોવા છતાં રાજકોટમાં બેધકડ યોજાતાં અર્વાચીન દાંડિયા!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?