By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    14 hours ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    4 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    5 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    6 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
    13 hours ago
    મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
    13 hours ago
    મણિપુર ફરી ભડકે બળ્યું
    14 hours ago
    આંખોના ઈશારે પેમેન્ટઃ જિયોએ Al ચશ્માં અને વેરેબલ્સ રજૂ કર્યા
    15 hours ago
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    4 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    6 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    7 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: થાનગઢ બાયપાસ નજીક વિદેશી દારૂના કટીંગ સમયે SMCના દરોડામાં 8 ઝડપાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > થાનગઢ બાયપાસ નજીક વિદેશી દારૂના કટીંગ સમયે SMCના દરોડામાં 8 ઝડપાયા
સુરેન્દ્રનગર

થાનગઢ બાયપાસ નજીક વિદેશી દારૂના કટીંગ સમયે SMCના દરોડામાં 8 ઝડપાયા

Khaskhabar Editor
Last updated: 2025/07/16 at 4:22 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

99.97 લાખ રૂપિયાના વિદેશી દારૂ સહિત 1.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત ગાંધીનગર એસ.એમ.સી ટીમના સ્ટાફ દરોડો કરી વિદેશી દારૂ અને સ્થાનિક પોલીસનું કનેક્શન ખુલ્લું પડ્યું હતું. જેમાં મામલવારે વહેલી સવારે થાનગઢ બાયપાસ પર આવેલી સુપ્રિમ સિરામિક કારખાના નજીક ટ્રકમાંથી વિદેશી દારૂના કટીંગ સમયે જ ગાંધીનગર એસ.એમ.સી ટીમ દ્વારા દરોડો કરતા નાસભાગ મચી ગઈ હતી જે દરમિયાન એસ.એમ.સી સ્ટાફ દ્વારા 21792 બોટલ વિદેશી દારૂ કિંમત 99,97,920 રૂપિયા, એક ટ્રક તથા એક બોલેરો કાર કિંમત 35,00,000/- રૂપિયા, 7 નંગ મોબાઇલ કિંમત 95,000/- રૂપિયા તથા 41,500 રોકડ સહિત કુલ 1,35,94,420/- રૂપિયાના મુદામાલ સાથે અશોક દાદુભાઈ ધાંધલ રહે: થાનગઢ, વિશ્વજીતસિંહ ભરતભાઈ ખાચર રહે: વેલાળા (થાનગઢ), હુકમારામ હરખરામ રહે: બાડમેર (રાજસ્થાન), રાહુલ રણજીતભાઇ ડાભી રહે: ઉમરડા (મૂળી), ખેંગાર સિંધાભાઈ મુંધવા રહે: ઉમરડા (મૂળી), રાહુલભાઇ રમેશભાઈ ઉધરેજીયા રહે: વેળાવદર(ધ્રાંગધ્રા), વાસુદેવ રઘુભાઈ શ્રવણ રહે: ઉમરડા(મૂળી) કાનાભાઈ મહાદેવભાઈ રુદાતલા રહે: ઉમરડા (મૂળી) વાળાને ઝડપી લીધા હતા જ્યારે વિદેશી દારૂ મંગાવનાર રવિ ઉર્ફે ટીડો ધાંધલ રહે: સાયલા, ઉદયભાઈ દાદભાઈ રહે: કળમાદ, બોલેરો જીજે 01 જે ટી 8753ના માલિક, ટ્રક આર જે 23 જી ડી 7239ના માલિક, સુરેન્દ્રસિંહ સુરસા જાટ રહે: રાજસ્થા (વિદેશી દારૂ મોકલનાર), ગોપાલભાઈ કાનાભાઈ ખાંભલા રહે: ઉંમરડા(મૂળી), તથા વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં ભરી આપનાર અજાણ્યા ઈશમ સહિત કુલ 15 ઈસમો વિરુધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

થાનગઢ પોલીસ મથકના
PSI અને IAS સસ્પેન્ડ

થાનગઢ હાઈવે પર ખુલ્લેઆમ વિદેશી દારૂના કટીંગ પર એસ.એમ.સીની ટીમ દ્વારા દરોડો કરી સ્થાનિક પોલીસની બેદરકારી અથવા સંડોવણી ખુલ્લી પડી હતી. આ દરોડામાં થાનગઢ પોલીસ મથકના ઈનચાર્જ પીઆઇ જે.એમ. કછોટ (પીએસઆઇ) તથા એ.એસ.આઇ એમ.બી.સોલંકીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે અન્ય બે પોલીસ કર્મચારીઓ પર પણ લટકતી તલવાર હોવાની માહિતી મળી રહી છે.

PI દસ દિવસથી તપાસમાં હોવાને લીધે બચી ગયા

- Advertisement -

ગાંધીનગર એસ.એમ.સી દ્વારા વિદેશી દારૂના કટીંગ સમયે દરોડો કરી 1.35 કરોડનો મુદામાલ ઝડપી પાડ્યો હતો જેથી સ્પષ્ટ રીતે સ્થાનિક પોલીસ શંકાના દાયરામાં હતી. આ તરફ થાનગઢ પોલીસ મથકના પીઆઇ વી.કે.ખાંટ દશ દિવસથી એની રાજ્યમાં તપાસ અર્થે ગયા હતા અને તેવા સમયે આ દરોડો થતા પીઆઇ વી.કે.ખાંટ સસ્પેન્ડ થવાથી બચી ગયા હતા.

You Might Also Like

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી

હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ

ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીના વિરોધમાં ખેડૂતોનું રસ્તા રોકો આંદોલન

TAGGED: SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વવાણીયા ગામમાંથી રૂ. 2.62 લાખનો વિદેશી દારૂ કબજે, એક આરોપી ઝડપાયો
Next Article સાયલા તાલુકાના ચોરવીરા ગામે ગેરકાયદે કોલસાની ખાણ પર ખનિજ વિભાગનો દરોડો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
મણિપુર ફરી ભડકે બળ્યું
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ
કલાક-બે કલાક રૂમ ભાડે આપતી હોટલો પર તવાઈનો આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સુરેન્દ્રનગર

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
સુરેન્દ્રનગર

હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?