By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 hours ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    1 day ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    1 day ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    1 day ago
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા
    18 minutes ago
    TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ
    20 minutes ago
    ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ
    21 minutes ago
    13 દિવસમાં જ તૂટી 28 વર્ષ જૂની TMC
    2 hours ago
    તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ!
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    17 minutes ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 hours ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    1 day ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    2 days ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 day ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    24 hours ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    24 hours ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીના વિરોધમાં ખેડૂતોનું રસ્તા રોકો આંદોલન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીના વિરોધમાં ખેડૂતોનું રસ્તા રોકો આંદોલન
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીના વિરોધમાં ખેડૂતોનું રસ્તા રોકો આંદોલન

Khaskhabar Editor
Last updated: 2026/06/04 at 4:22 PM
Khaskhabar Editor 2 minutes ago
Share
3 Min Read
SHARE

કોંઢ-સરા માર્ગ પર ચક્કાજામ કરી ખેડૂતોનો વિરોધ, અનેક ખેડૂતોની અટકાયત

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4

- Advertisement -

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની દ્વારા ચાલી રહેલી કામગીરીના વિરોધમાં ખેડૂતો દ્વારા મંગળવારે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા કોંઢ-સરા ગામને જોડતા મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી પાવરગ્રીડ કંપની, પોલીસ તંત્ર અને સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી પાવરગ્રીડ કંપની પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોના ખેતરોમાં વીજ ટ્રાન્સમિશન લાઇન માટે વીજપોલ ઉભા કરવાની કામગીરી કરી રહી છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની વિવિધ માંગણીઓ અને યોગ્ય વળતરની બાબતોનો નિકાલ કર્યા વિના જ કંપની દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, પોલીસ પ્રોટેક્શનના આધારે કંપનીના કર્મચારીઓ ખેતરોમાં પ્રવેશી રહ્યા છે તેમજ ઊભા પાકવાળા ખેતરોમાં જેસીબી સહિતના સાધનોનો ઉપયોગ કરીને પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પૂરતું અને યોગ્ય વળતર ચૂકવ્યા વગર તેમની માલિકીની જમીનમાં પ્રવેશ કરીને કામગીરી કરવી અન્યાયપૂર્ણ છે. આ મુદ્દે અગાઉ પણ ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને વિરોધ કરનારા કેટલાક ખેડૂતોની અટકાયત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
જેના પગલે ખેડૂતો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવી કોંઢ-સરા માર્ગ પર રસ્તા રોકો કાર્યક્રમ યોજાયો હતો. આંદોલનને કારણે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા રોકો આંદોલનની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને માર્ગ અવરોધ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. ખેડૂતોની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ હતી.

અટકાયત કરેલા ખેડૂતો

(1) પઢીયાર વિપુલભાઈ ભાડુભાઈ

- Advertisement -

(2) અર્જુનસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા

(3) દેવેન્દ્રસિંહ બટુકસિંહ ઝાલા

(4) અર્જુનસિંહ શક્તિસિંહ ઝાલા

(5) મેહુલસિંહ વિક્રમસિંહ ઝાલા

(6) યોગેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા

(7) અક્ષયસિંહ અશ્વિનસિંહ ઝાલા

(10) દશરથભાઈ મેરૂભાઈ ભાટીયા

(11) રઘુવીરસિંહ અજીતસિંહ ઝાલા

(12) હરપાલસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા

(13) વાઘજીભાઈ અજુભાઈ ડોડીયા

(14) હથુભાઈ જીવાભાઇ ભાટિયા

(15) પૂર્વરાજસિંહ અશોકસિંહ ઝાલા

(16) બુટાભાઈ રેવર

(17) ભીમાભાઇ ચૌહાણ

(18) હરદીપસિંહ નાગજીભાઈ અસવાર

(19) કુલદીપસિંહ રાજભા ભાટીયા

(20) ગજેન્દ્રસિંહ ડાયુભા ટાક

(21) યશપાલસિંહ પ્રવિણસિંહ ટાંક

(22) કરણસિંહજીભાઈ ડોડીયા

(23) બળદેવભાઈ ધીરુભાઈ ખેલાડીયા

You Might Also Like

ધ્રાંગધ્રાના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં 20 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા રહીશોમાં રોષ

ધ્રાંગધ્રા મામલતદારના સરકારી રહેણાક મકાન નજીક કચરાના ગંજ

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી

ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે પત્ની અને પ્રેમીએ કરેલી પતિની હત્યાનો ગુનો નોંધાયો

ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામે દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની સજા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ઉદ્યોગકારો માટે વૈશ્ર્વિક તકોના નવા દ્વાર ખુલ્યા: સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર અને એશિયન આફ્રિકન ચેમ્બર વચ્ચે MoU
આજે કળશ યાત્રા, કાલથી રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથાનો પ્રારંભ
રાજકોટ પોલીસના ચોપડે નોંધાયેલા હત્યાના 3 અનડિટેકટ બનાવ હજુ પણ પડકારરૂપ
પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા PSI 4 દિવસ બાદ સસ્પેન્ડ
રાજકોટના હૃદયસમા સોરઠીયાવાડી ગાર્ડનનું આધુનિક સુવિધાઓ સાથે નવીનીકરણ કરાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં 20 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા રહીશોમાં રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા મામલતદારના સરકારી રહેણાક મકાન નજીક કચરાના ગંજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?