By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    59 minutes ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    1 hour ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    1 hour ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    1 hour ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    59 minutes ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 hour ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    1 hour ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    2 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુસાફરોને લઈ જતું પહેલું ઇલેક્ટ્રિક વિમાન, માત્ર ₹700માં 130 કિમી ઉડાન ભરે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > મુસાફરોને લઈ જતું પહેલું ઇલેક્ટ્રિક વિમાન, માત્ર ₹700માં 130 કિમી ઉડાન ભરે છે
SCIENCE-TECHNOLOGY

મુસાફરોને લઈ જતું પહેલું ઇલેક્ટ્રિક વિમાન, માત્ર ₹700માં 130 કિમી ઉડાન ભરે છે

Khaskhabar Editor
Last updated: 2025/06/24 at 2:22 PM
Khaskhabar Editor 12 months ago
Share
2 Min Read
SHARE

બીટા ટેક્નોલોજીસની આલિયા CX300 એ મુસાફરોને પરિવહન કરતા પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક વિમાન તરીકે ઇતિહાસ રચ્યો છે, જેણે ઇસ્ટ હેમ્પટનથી JFK સુધીની ફ્લાઇટ ફક્ત $8 માં પૂર્ણ કરી છે. આ નવીનતા ખર્ચ અને ઘોંઘાટ ઘટાડવાનું વચન આપે છે, જે ઇલેક્ટ્રિક ઉડ્ડયનના ભવિષ્ય માટે માર્ગ મોકળો કરે છે.

ઈતિહાસમાં પહેલીવાર ઈલેકટ્રીક પ્લેને યાત્રીઓ સાથે હાલમાં જ ઉડાન પુરી કરી હતી. અમેરિકાની બીટા ટેકનોલોજીના ઈલેકટ્રીક પ્લેન એએલઆઈએ સીએક 300 દ્વારા ચાર યાત્રીઓને લઈને 130 કિલોમીટર ઉડાન પુરી કરાઈ હતી.

- Advertisement -

અહેવાલો મુજબ આ ઉડાન ઈસ્ટ હેમ્પ્ટનથી ન્યુયોર્કના જેએફકે એરપોર્ટ સુધી થઈ હતી અને તેમાં કુલ 30 મીનીટ લાગી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ ઉડાનનો ખર્ચ માત્ર 8 ડોલર  (700 રૂપિયા) આવ્યો હતો, જયારે હેલિકોપ્ટરથી આ રૂટ નકકી કરવામાં 13 હજાર રૂપિયાથી વધુ ખર્ચ થાય છે. આ એન્જીનના અવાજ વિના અને ધુમાડા વિના ખૂબ જ સસ્તી સફર હતી. ફલાઈટમાં યાત્રી આરામથી આપસમાં વાતચીત કરી શકતા હતા અને તે પણ કોઈ અવાજ કે ધ્રુજારી વિના સંભવ હતું.

આ ઉડાનને બીટા ટેકનોલોજીના સંસ્થાપન અને સીઈઓ કાઈલ કલોકે ગત મંગળવારે ખુદે ઉડાડી હતી. કલાર્કે કહ્યું કે તેને ચાર્જ કરવામાં અને ઉડાન ભરવામાં અમને ઈંધણનો આઠ ડોલરનો ખર્ચ આવ્યો હતો. બેશક, આપે પાયલોટ અને હવાઈ જહાજ માટે પેમેન્ટ કરવું પડશે પણ તે ખૂબ જ કિફાયતી છે. એકવાર ચાર્જ અને 463 કિલોમીટર ઉડાન: આ સીએકસ-300 પ્લેનમાં રેગ્યુલર ટેક ઓફ અને લેન્ડીંગ સિસ્ટમ છે. આ વિમાન એક વાર ચાર્જ કરવા પર 463 કિલોમીટર સુધી ઉડાન ભરી શકે છે.

આશા છે કે તેને વર્ષના અંત સુધીમાં અમેરિકાના રેગ્યુલેટર એફએએ (ફેડરલ એવિએશન એડમીનીસ્ટ્રેશન)થી મંજુરી મળી જશે. ત્યારબાદ આ વિમાન આમજન માટે ઉપલબ્ધ થઈ જશે. બીટા ટેકનોલોજી હવે એએલઆઈએ 250 ઈવીટીઓએલ નામનું ફલાઈંગ મશીન બનાવી રહ્યું છે, જે વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ કરી શકે છે.

- Advertisement -

You Might Also Like

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

સોશિયલ મીડિયાની બાળકો પર માઠી અસર: કંપનીઓએ રૂ. 256 કરોડનું વળતર ચૂકવી કેસની પતાવટ કરી

સ્માર્ટવોચ પછી હવે ચશ્માની દુનિયા હચમચાવશે Apple, લક્ઝરી બ્રાન્ડ્સના ધબકારા વધ્યા; જાણો કેમ…

AIના અંધાધૂંધ વપરાશે આફત સર્જી, એક ભૂલના કારણે કંપનીને આવ્યું $500 મિલિયનનું બિલ!

યુઝર્સના ભારે વિરોધ બાદ ગૂગલે Gemini AIની લિમિટમાં આપી મોટી રાહત: હવે સરળ પ્રોમ્પ્ટ પર નહીં વપરાય વધુ કોટા

TAGGED: first electric plane
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જો સીઝફાયરનું ઉલ્લંઘન કરશો તો કડક જવાબ આપશું: ઇઝરાયલની ઈરાનને ચેતવણી
Next Article ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રનું સ્તર ભયંકર રીતે વધી રહ્યું છે: વિશ્વ હવામાન સંગઠનનો ચોંકાવનારો અહેવાલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
SCIENCE-TECHNOLOGY

સોશિયલ મીડિયાની બાળકો પર માઠી અસર: કંપનીઓએ રૂ. 256 કરોડનું વળતર ચૂકવી કેસની પતાવટ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
SCIENCE-TECHNOLOGY

સ્માર્ટવોચ પછી હવે ચશ્માની દુનિયા હચમચાવશે Apple, લક્ઝરી બ્રાન્ડ્સના ધબકારા વધ્યા; જાણો કેમ…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?