By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    60 minutes ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    2 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    1 day ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    1 hour ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    1 day ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    1 day ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    36 minutes ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    2 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    1 day ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    1 minute ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    1 day ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    1 day ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    1 day ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ યુવા ભાજપ મહામંત્રી કિશન ટીલવાનો આવતીકાલે જન્મદિવસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ યુવા ભાજપ મહામંત્રી કિશન ટીલવાનો આવતીકાલે જન્મદિવસ
રાજકોટ

રાજકોટ યુવા ભાજપ મહામંત્રી કિશન ટીલવાનો આવતીકાલે જન્મદિવસ

Khaskhabar Editor
Last updated: 2021/08/23 at 4:27 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

રાજકોટ શહેર યુવા ભાજપ મહામંત્રી તેમજ યુવા એડવોકેટ કિશન ટીલવાનો આવતીકાલે જન્મદિવસ.

આવતીકાલે તેમના જન્મદિવસ નિમિતે બપોરે ૧૨ વાગ્યે ગોંડલ રોડ પર આવેલ રમણીકકુંવરબા વૃધ્ધાશ્રમ ખાતે વડીલોને મીઠાઈ સાથે ભોજન કરાવવામાં આવશે.

કડવા પટેલ જ્ઞાતિના યુવા એડવોકેટ અને યુવા નીડર નેતા કિશન ટીલવાનો આવતીકાલે જન્મદિવસ છે.તેમનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૯૮૯ના રોજ જન્માષ્ટમીના શુભ દિવસે જુનાગઢ જીલ્લાના માણાવદર ગામ ખાતે થયેલ હતો.આવતીકાલે તેઓ ૩૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે.

Contents
રાજકોટ શહેર યુવા ભાજપ મહામંત્રી તેમજ યુવા એડવોકેટ કિશન ટીલવાનો આવતીકાલે જન્મદિવસ.આવતીકાલે તેમના જન્મદિવસ નિમિતે બપોરે ૧૨ વાગ્યે ગોંડલ રોડ પર આવેલ રમણીકકુંવરબા વૃધ્ધાશ્રમ ખાતે વડીલોને મીઠાઈ સાથે ભોજન કરાવવામાં આવશે.

વર્ષોથી ભાજપની વિચારધારા સાથે સંકડાયેલા કિશન ટીલવા જેમના પિતા જયસુખભાઈ ગોરધનભાઈ ટીલવા અને માતા રસીલાબેનના વારસા માંથી મળેલ સેવા અને સંસ્કાર થકી આજે તેઓ રાજકોટ શહેર યુવા ભાજપ મહામંત્રી તેમજ ઉમિયા માતાજી મંદિર સિદસરની પ્રોફેસનલ સમિતિના સૌરાષ્ટ્રના પ્રમુખ તરીકેની સેવાઓ આપી રહયા છે.
કોરોના વાયરસની મહામારી શરૂ થતા જ પહેલા જ લોકડાઉનથી જરૂરિયાતમંદ 1250 લોકોને દરરોજ સ્વામિનારાયણ ખીચડી રોટલી શાક આપી ને ગરીબોની આંતરડી ઠારવાનું પુણ્ય કાર્ય તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું.
ઉપરાંત છેલ્લા 11 વર્ષથી રાજકોટ શહેર યુવા ભાજપમાં અને પાટીદાર સમાજમાં નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી રહયા છે. 2010 થી 2013 – હાલમા વોર્ડ નં 12 (જુનો વોર્ડ નં 21) ઉપપ્રમુખ યુવા ભાજપ 2013 થી 2016 – કારોબારી સભ્ય રાજકોટ શહેર યુવા ભાજપ 2016 થી હાલ માં – મંત્રી રાજકોટ શહેર યુવા ભાજપ. છેલ્લા 11 વર્ષોથી સૌરાષ્ટ્ર ના ખ્યાતનામ વકિલ,રાજયસભાના સભ્ય સ્વ.અભયભાઈ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ વકિલાતનો વ્યવસાય કરી રહયા છે તેમજ સૌરાષ્ટ્રના અનેક સીનીયર-જુનીયર વકીલોનું બહોળુ મિત્ર મંડળ પણ ધરાવી રહયા છે.

- Advertisement -

2015 થી 2018 – મંત્રી ઉમિયા સંગઠન સમિતિ રાજકોટ શહેર ( ઉમિયા માતાજી મંદિર સીદસર સંચાલીત) પ્રભારી – વોર્ડ નં.12 ઉમિયા સંગઠન સમિતિ રાજકોટ 2019 થી 2021 – પ્રમુખ ઉમિયા યુવા સંગઠન સમિતિ રાજકોટ શહેર ( ઉમિયા માતાજી મંદિર સીદસર સંચાલીત) 2019 થી 2021 – પ્રમુખ શ્યામલ સીટી સોસાયટી,150 ફુટ રીંગ રોડ મવડી પ્લોટ રાજકોટ. (સર્વાનુમતે બીન હરીફ) 2021 થી રનીંગ – પ્રમુખ પ્રોફેશનલ સમિતિ સૌરાષ્ટ્ર ઝોન ( ઉમિયા માતાજી મંદિર સીદસર સંચાલીત)ભુતકાળમા આશરે 13 વર્ષ પહેલા નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે તેને સ્વાઈનફ્લુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ત્યારે શનિવાર હતો અને તે જ દિવસે ત્યારે મોદી સાહેબ ની તબીયત સારી થઈ જાય તે માટે કિશન ટીલવા એ અન્ન નો ત્યાગ કરી ફકત લીકવીડ ઉપર એક અઠીવાડીયું રહયા અને બીજા શનિવારે રીપોર્ટ નેગેટીવ આવતા રાજકોટ ખાતે કાલાવાડ રોડ પર આવેલ સંકલ્પ સિધ્ધ હનુમાનજી મંદિર થી વહેલી સવાર ના વાગ્યા થી દંડવટ કરી રાત્રીના કુવાડવા ખાતે આવેલ સાત હનુમાનજી ના મંદીર ખાતે પહોચી તેની માનતા પુર્ણ કરેલ હતી. કિશન ટીલવા સોમનાથ મહાદેવ કષ્ટભંજન દેવ સ્વામિનારાયણ ભગવાન અને ઉમિયા માતાજીના પરમ ઉપાસક છે. આ ઉપરાંત ભુતકાળ માં યુથ ઓફ ગુજરાત નરેન્દ્ર મોદી ફેન કલબ સ્વામી વિવેકાનંદ મંડળ જેવી અનેક સંસ્થાઓ મા રહી સેવાઓ કરેલી છે. કિશન ટીલવાએ એલ.એલ.બી.(ઈન્ટીગ્રેટેડ) એલ.એલ.એમ. બી.જે.એમ.સી. એમ.જે.એમ.સી.નો અભ્યાસ પૂર્ણ કરેલ છે.અને હાલમાં પી.એચ.ડી. શરુ છે.

સેવાના સારથી કિશન ટીલવાને તેમના જન્મદિવસ નિમિતે સાંસદ મોહનભાઈ કુંડારીયા પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ ગુજરાત મ્યુ.ફા.બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અરવિંદભાઈ રૈયાણી લાખાભાઈ સાગઠીયા ભાનુબેન બાબરીયા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી રાજકોટના મેયર ડૉ.પ્રદીપભાઈ ડવ યુવા એડવોકેટ અંશ અભયભાઈ ભારદ્વાજ તેમજ અનેક રાજકીય સામાજીક આગેવાનો સાધુસંતો વડીલો અને વકીલ મિત્રો દ્વારા તેમના મો. ૯૯૭૪૦૦૧૦૧૦ પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
વિશેષ માં આવતીકાલે તેમના જન્મદિવસ નિમિતે બપોરે ૧૨ વાગ્યે ગોંડલ રોડ પર આવેલ રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ ખાતે વડીલોને મીઠાઈ સાથે ભોજન કરાવવામાં આવશે. તે ઉપરાંત આવતીકાલે સાંજે ૬.૦૦ વાગ્યે વોર્ડ નં.૧૨ માં આવેલ સરદાર ચોક ૪૦ ફુટ રોડ મારવેલ હોસ્પિટલ પાસે રાજકોટ ખાતે કુમકુમ ગૃપ દ્વારા ૫૦૧ તુલશીના રોપા બીલીના રોપા પાણીના કુંડા ચકલીના માળા તેમજ માસ્ક વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
આ તકે નીતીનભાઈ ભારદ્વાજ ગુજરાત મ્યુ.ફા.બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અરવિંદભાઈ રૈયાણી લાખાભાઈ સાગઠીયા ભાનુબેન બાબરીયા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી રાજકોટના મેયર ડૉ.પ્રદીપભાઈ ડવ યુવા એડવોકેટ અંશ અભયભાઈ ભારદ્વાજ સહિતના આગેવાનો હાજર રહેશે.

You Might Also Like

સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો

સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન

રાજકોટમાં પ્રથમ વખત કથાકાર જયા કિશોરીજીની ‘સનાતન યુવા કથા’ યોજાશે

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શહેરને ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ મુક્ત બનાવવા મેયરે કર્મચારીઓને જોડી અભિયાન શરૂ કરેલ
Next Article તા. ૨૬-૦૮-૨૦૨૧ના રોજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ૧૬૪મી બોર્ડ બેઠકનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
જેતપુરમાં માતા સાથે મૈત્રીકરારથી રહેતા યુવકની પુત્રના હાથે છરીના ઘા ઝીકી કરપીણ હત્યા
અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
રાજકોટ

રાજકોટમાં પ્રથમ વખત કથાકાર જયા કિશોરીજીની ‘સનાતન યુવા કથા’ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?