By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    30 minutes ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    2 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    1 day ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    38 minutes ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    1 day ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    1 day ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    6 minutes ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    2 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    1 day ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    1 day ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    1 day ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    1 day ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં પ્રથમ વખત કથાકાર જયા કિશોરીજીની ‘સનાતન યુવા કથા’ યોજાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં પ્રથમ વખત કથાકાર જયા કિશોરીજીની ‘સનાતન યુવા કથા’ યોજાશે
રાજકોટ

રાજકોટમાં પ્રથમ વખત કથાકાર જયા કિશોરીજીની ‘સનાતન યુવા કથા’ યોજાશે

Khaskhabar Editor
Last updated: 2026/07/08 at 1:18 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

રેસકોર્સ મેદાનમાં ૨૮થી ૩૦ સપ્ટેમ્બર ત્રણ દિવસીય આધ્યાત્મિક મહોત્સવ

યુવાનોમાં સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ અને સનાતન મૂલ્યોના જાગરણનો સંદેશ

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં વિશ્વવિખ્યાત કથાકાર જયા કિશોરીજીના મુખારવિંદથી ભવ્ય ‘શ્રી સનાતન યુવા કથા મહોત્સવ’નું આયોજન થવા જઈ રહ્યું છે. સનાતન યુવા કથા સમિતિ પરિવાર, રાજકોટના ઉપક્રમે આગામી ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ત્રિદિવસીય કથા મહોત્સવ યોજાશે. આ મહોત્સવની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે અને આયોજકો દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને આ દિવ્ય પ્રસંગમાં સહભાગી બનવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આયોજકોના જણાવ્યા મુજબ, આધુનિક યુગમાં યુવાનો પાસે અપરંપાર શક્તિ, ઊર્જા અને સપનાઓ છે. જો આ શક્તિને યોગ્ય દિશા મળે તો તેઓ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની સાથે સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપી શકે છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને યોજાનારી ‘શ્રી સનાતન યુવા કથા’નો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં સનાતન સંસ્કૃતિ, ભારતીય પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. કથા દરમિયાન યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રનિર્માણની ભાવના, ધર્મ, કર્મ, જ્ઞાન, ભક્તિ અને ગૌપ્રેમ જેવા મૂલ્યોનું સંવર્ધન થાય તેમજ પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તે માટે વિવિધ પ્રસંગો અને ઉદાહરણો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સરળ ભાષામાં રજૂ કરીને યુવા પેઢીને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરિત કરવામાં આવશે.
આયોજકોનું માનવું છે કે આજના ડિજિટલ યુગમાં અનેક યુવાનો વિવિધ પ્રકારના વ્યસનો અને નકારાત્મક પ્રવૃત્તિઓ તરફ આકર્ષાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ કથા યુવાનોને વ્યસનમુક્તિ, માતા-પિતા પ્રત્યે આદરભાવ, પરિવાર અને સમાજ પ્રત્યે જવાબદારી તેમજ સંસ્કારપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા આપશે. કથાના માધ્યમથી દયાભાવ, શૂરવીરતા, કરુણા, સદાચાર અને રાષ્ટ્રીય ચેતના જેવા ગુણોના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ત્રણ દિવસીય આ કથા મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે ૮:૦૦થી ૧૧:૦૦ વાગ્યા સુધી જયા કિશોરીજીના મુખારવિંદથી કથાનું રસપાન કરાવવામાં આવશે. ઉપરાંત, ગુજરાતની લોકસંસ્કૃતિને પ્રોત્સાહન આપવા દરરોજ સાંજે ૫:૩૦થી ૭:૩૦ વાગ્યા સુધી ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાતના જાણીતા લોકગાયકો અને કલાકારો પોતાની કલાની રજૂઆત કરશે. સનાતન યુવા કથા સમિતિ પરિવાર અને રાજકોટની ધર્મપ્રિય જનતાના સંયુક્ત આયોજન હેઠળ યોજાનારા આ આધ્યાત્મિક મહોત્સવમાં રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સનાતની પરિવારોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાશ્રવણનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ

મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર

યાજ્ઞિક રોડ પર મહાપાલિકાનું મેગા ઓપરેશન: પાર્કિંગમાં નડતા પિલર્સ અને દબાણોનો સફાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
Next Article એક જ નંબર પ્લેટવાળા 11 વાહનો દોડાવી ટેક્સ ચોરીનો પર્દાફાશ કરતી જેતપુર પોલીસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
જેતપુરમાં માતા સાથે મૈત્રીકરારથી રહેતા યુવકની પુત્રના હાથે છરીના ઘા ઝીકી કરપીણ હત્યા
અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
સુરત જળબંબાકાર : શહેર દરિયામાં ફેરવાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?