By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ
    9 minutes ago
    તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
    15 minutes ago
    ટ્રમ્પે શાંતિ કરારને ઐતિહાસિક જીત ગણાવતા ઈરાનની સ્પષ્ટતા, કહ્યું- ‘અમારી આંગળીઓ હજુ ટ્રિગર પર’
    22 minutes ago
    જીવ વ્હાલો હોય તો ટ્રેન કે રેલવેના પાટાંની આસપાસ ન જતાં: ઈરાનના લોકોને ઈઝરાયલની ચેતવણી
    24 hours ago
    ‘પાવર પ્લાન્ટની આસપાસ ઊભા રહી જાઓ’, ટ્રમ્પની ડેડલાઈન સમાપ્ત થાય તે પહેલા ઈરાનની યુક્તિ!
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આયુષ્યમાન યોજના : 7 વર્ષમાં ગુજરાતના 65.05 લાખ દર્દીની સારવાર માટે 15 હજાર કરોડનો ખર્ચ
    22 hours ago
    મિઝોરમ: ભારતનું ‘લવ મેરેજ કેપિટલ’ 55%થી વધુ કપલ્સ પોતાની પસંદગીથી કરે છે લગ્ન
    22 hours ago
    આજે કતલની રાત: ઈરાન માટે મંગળવાર બનશે ‘અમંગળ’: ટ્રમ્પની ધમકી- આજે રાતે 8 વાગ્યે અમે ઈરાનને નરકમાં બદલી શકીએ છીએ
    22 hours ago
    શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ
    24 hours ago
    હવાઈ મુસાફરી થઈ મોંઘી: એર ઈન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    1 day ago
    IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ
    1 day ago
    હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
    2 days ago
    IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
    2 days ago
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરેન્દ્રનગર LCB દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા 3 શખ્સો ઝડપાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > સુરેન્દ્રનગર LCB દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા 3 શખ્સો ઝડપાયા
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર LCB દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા 3 શખ્સો ઝડપાયા

Khaskhabar Editor
Last updated: 2025/03/05 at 4:46 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

ચોરી કરેલાં સોના ચાંદીના દાગીનાં સહિત કુલ 93,730/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુન્હામાં નોંધપાત્ર વધારો થયો હતો જેમાં જુદા જુદા વિસ્તારોમાં થયેલ ચોરી અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા એન્ડિટેકટ ગુનાઓનું ડિટેક્શન કરવા જિલ્લા એલ.સી.બી સ્ટાફને સૂચના આપતા એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ સહિતના સ્ટાફે ટીમ બનાવી હતી જે દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરનાર ગેંગના ત્રણ સભ્યો દુધરેજ કેનાલ પાસેથી ચોરીનો મુદામાલ લઈ નીકળવાના હોવાની બાતમીને લઈને વોચ ગોઠવી કલાભાઈ કેશુભાઈ સરવૈયા, રાહુલભાઇ પેથાભાઈ સરવૈયા તથા શક્તિ ઉર્ફે લાલો સાગરભાઈ થરેશાને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડ તથા સોનાચાંદીના દાગીના સહિત કુલ 93,730/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી આ સાથે ત્રણેય શખ્સોની પૂછપરછમાં પોતે એની કેટલાક સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત આપી તેઓની ગેંગમાં વધુ એક શખ્સ ભાવેશ રમેશભાઈ દેવીપૂજક હોવાનું જણાવતા હાલ આ શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -

ત્રણેય શખ્સોએ ઘરફોડ ચોરીની કબૂલાત આપી

જિલ્લા એલ.સી.બી ટીમ દ્વારા આ ત્રણેય ચોર ગેંગના સભ્યોને ઝડપી પૂછપરછ કરતાં અન્ય કેટલાક સ્થળે ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેમાં દશ દિવસ પૂર્વે સુરેન્દ્રનગરની કડિયા સોસાયટીમાં રહેણાક મકાનમાં ચોરી, બહુચર ટ્રેડર્સની સામે મકાનમાં ચોરી, સત્યનારાયણ સોસાયટીમાં રહેણાક મકાનમાં ચોરી, ટીબી હોસ્પિટલ પાછળ રહેણાક મકાનમાં ચોરી, બંસીધર સોસાયટીના રહેણાંક મકાનમાં ચોરી આનંદનગર સોસાયટીના રહેણાંક મકાનમાં ચોરી, પાર્થનગર 2 સોસાયટીના મકાનમાં ચોરી, તથા હરિકૃષ્ણ નગર સોસાયટીમાં ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

You Might Also Like

ધ્રાંગધ્રામાં ફલકુ નદી બની ‘ડેડ ઝોન’ હજારો માછલીઓના મોતથી નદીકાંઠે ચકચાર

મૂળીના ખાખરાળામાં ખનન માફિયાઓ પર ત્રાટકી ડે. કલેક્ટરની ટીમ: 1.78 કરોડનો મુદ્દામાલ જપ્ત

ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ બનવાના અભરખા વચ્ચે મહિલાને ટિકિટના પણ વાંધા

મૂળી તાલુકાના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફિયાઓ વિરુઘ્ધ ગુનો નોંધાયો

ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે કેનાલ ટચ કિંમતી ગૌચર જમીન પર ગેરકાયદે કબ્જો

TAGGED: SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર સારશ્ર્વત સોસાયટીના રહીશો હજુ પણ પ્રાથમિક સુવિધાથી વંચિત
Next Article ધ્રાંગધ્રા ડૉકટર હાઉસ હૉસ્પિટલ સામે અંતે પાલિકા તંત્ર ઘૂંટણિયે પડી ગયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
ટ્રમ્પે શાંતિ કરારને ઐતિહાસિક જીત ગણાવતા ઈરાનની સ્પષ્ટતા, કહ્યું- ‘અમારી આંગળીઓ હજુ ટ્રિગર પર’
‘ચૂંટણી જંગ’: 8.25 લાખ મતદાર, 1010 મતદાન મથક અને 2138 EVM સાથે તંત્ર તૈયાર
રાજકોટમાં 24 એપ્રિલ સાંજથી જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
ગુજરાતી પ્રવાસીઓ સ્થાનિક અને એશિયન ડેસ્ટિનેશન તરફ વળ્યા!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રામાં ફલકુ નદી બની ‘ડેડ ઝોન’ હજારો માછલીઓના મોતથી નદીકાંઠે ચકચાર

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
સુરેન્દ્રનગર

મૂળીના ખાખરાળામાં ખનન માફિયાઓ પર ત્રાટકી ડે. કલેક્ટરની ટીમ: 1.78 કરોડનો મુદ્દામાલ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ બનવાના અભરખા વચ્ચે મહિલાને ટિકિટના પણ વાંધા

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?